Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન

Sept 04, 2024 17:18:10
Anand, Gujarat
સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Oct 17, 2025 19:00:17
Sadhara, Gujarat:અંજારના રતનાલ ગામના ત્રિકમ છાંગાએ કારકિર્દીની શિક્ષકથી શરૂઆત કરી રાજ્યના મંત્રી સુધી પહોંચ્યા કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામની નોંધ જિલ્લામાં અગ્રેસર ગામ તરીકે લઈ savાય છે. જે ગામના ભોજાણી પરિવારમાંથી ત્રિકમભાઈ બીજલભાઈ તેજાભાઇ છાંગાના પાંચ પુત્રોમાં સૌથી નાના હોવાનું પારિવારિક ઈચ્છા પ્રથમથીજ શિક્ષક બને અને ગામ તથા પરિવારનું નામ રોશન કરે એવી હતી. સન 1962ની સાલમાં જન્મેલા ત્રિકમભાઈ પ્રથમથી જ વારસાગત જીવનકાળનાં મૂલ્યો થકી નીતિમત્તા, પારદર્શક્તા અને સ્વચ્છતાના હિમાયતી રહ્યા છે. જેનું પ્રતિબિંબ એમની જીવનશૈલીની છાપ પરથી દેખાઈ આવે છે. ત્યારે રતનાલ સ્થિત ત્રિકમભાઈના ઘરે મંત્રી પદમાં સમાવેશના પગલે પરિજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વિશે ત્રિકમભાઈના પુત્ર બળવંત છાંગાએ સરકારના નિર્ણય બદલ ખુશી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્ય નિષ્ઠા અને કામ માત્રની ભાવના જાણીતી છે. આજે મંત્રી મંડળમાં સમાવેશ થતાં ઘર- પરિવાર, ગામ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ખુશીના માહોલ છવાયો છે. દિવાળીના બે દિવસ પહેલાજ દીપાવલી નો ઉત્સવ ઊજવાય રહ્યો છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 17, 2025 17:30:49
Surat, Gujarat:Anchor:सुरत शहरના પ્રમુખ પાર્ક બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને BRTS બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર નાના બાળક સહિત અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જ્યારે બસ ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. geno:આ માહિતી અનુસાર, પ્રમુખ પાર્ક બ્રિજ પર ડમ્પરના ચાલકનો બ્રેક ફેલ થઈ ગયો હતો. બ્રેક ફેઈલ થતાં ડમ્પર અચાનક રિવર્સ દિશામાં આવવા લાગ્યું હતું. આ સમયે પાછળથી આવી રહેલી BRTS બસ ધડાકાભેર ડમ્પર પરિવારે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું અને બસ ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.ડમ્પરની રિવર્સ આવતા, તેના ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ છે" તેવી બૂમો પાડી લોકોને ચેતવ્યા હતા. જેના કારણે ઘણા વાહનો ડમ્પરની અડફેટે આવતા રહ્યા હતા. પરંતુ પાછળથી आવી રહેલી BRTS બસ ભટકી હતી.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 17, 2025 17:30:39
Gujarat:NARMADA EKTA PRAKASH PARV સ્થિતી - NARMADA ગetano રાત્રિ ૧૭મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર – ૨૦૨૫ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે একતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી ની શરૂઆત થઈ છે.એકતા નગરને ૭.૬ કિલોમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે.समગ્ર भारतવાસીઓને આ एकતા પ્રકાશ પર્વ એકતા નગરની મુલાકાત કરીને કાયમી સંભારણું બની રહે તેવા પ્રયત્નો કરાયા છે. આગામી તા. ૨૦ ઑક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે ત્યારે एकતા નગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન અપાય છે હવે દીપોત્સવી પર્વને ધ્યાને લેતા ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળહળ ઉજવણી થઈ રહી છે. જેમાં કુલ ૭.૬ કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાયુ છે. આ પ્રકાશ પર્વ આગામી ૧૫ નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેષ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામા આવ્યો છે.આ માટે સમગ્ર એકતા નગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારની લાઈટિંગ પોલ તથા ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે,ભાગ ૨માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના ૫૩૦ મીટર લંબાઈના માર્ગને ૧૩ અલગ-અલગ भागમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્ફોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા ૧૪০ મીટર લંબાઈના વૉક-વેને ૭ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરાયું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ છે.જે પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
0
comment0
Report
SASHAKIL AHMAD
Oct 17, 2025 12:28:16
Agra, Uttar Pradesh:दिवाली के इस मौक़े पर आगरा से एक शानदार खबर सामने आई है।आगरा के मिठाई बाजार में एक अनोखा लड्डू सुर्खियां बटोर रहा है। जी हां, हम बात कर रहे हैं सोने की परत वाले पिस्ता लड्डू की, जिसके एक पीस की कीमत है पूरे 1500 रुपये! 30 ग्राम वजन वाले इस लड्डू का एक किलो का डिब्बा आपको 50,000 रुपये में मिलेगा। मिठाई विक्रेताओं ने इस बार दिवाली पर शाही स्वाद और लग्जरी का तड़का लगाने के लिए लड्डू, बर्फी और रोल्स पर गोल्ड लेयर चढ़ाना शुरू किया है। खास बात ये है कि ग्राहक अपनी पसंद की किसी भी मिठाई पर सोने की परत चढ़वा सकते हैं। दिवाली के इस त्योहारी सीजन में महंगे गिफ्ट हैंपर की डिमांड भी आसमान छू रही है। ड्राई फ्रूट्स, चॉकलेट्स और विदेशी नट्स से सजे हैंपर बाजार में धूम मचा रहे हैं। आगरा के लोग इस बार दिवाली को और भी शानदार बनाने के लिए इन लग्जरी मिठाइयों और गिफ्ट्स का रुख कर रहे हैं।
4
comment0
Report
CPCHETAN PATEL
Oct 17, 2025 10:57:09
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ‘તું મારી સામે કેમ જુએ છે?’ કહેતા ખૂની હુમલો ભેસ્તાન વિસ્તારમાં રાત્રે યુવકો વચ્ચે નાનો ઝઘડો હિંસક બન્યો એસએમસી આવાસના બે યુવકો પર ચપ્પુના ઘા ઝીંકાયા આકાશ પ્રધાન અને તેના મિત્ર નિરાકાર પર હુમલો ચાર નામજોગ અને અજાણ્યા ઇસમોએ સાથે મળી હુમલો કર્યો નરેશ પાણીગ્રાહી અને સુશાંત ગૌડ પર હુમલાનો આરોપ રીતું કોલાઇ અને કાના સ્વાઈ પણ હુમલામાં સામેલ હુમલાખોરોએ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર્યો બંને યુવકોને ગંભીર ઇજા થતાં ആശുപത്രિ ખસેડાયા આકાશ પ્રધાનએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઘટનાસ્થળે ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો ભેસ્તાન પોલીસે ચાર નામજોગ અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી મોડી રાત્રે થયેલી આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી
4
comment0
Report
PTPremal Trivedi
Oct 17, 2025 09:54:44
Patan, Gujarat:પાટણ એક ઐતિહાસિક ધરોહર થી ઓળખાતું શહેર છે જ્યાં રાણીનીવાવ, પટોળા કે પછી મીઠાઈ માં આગવું સ્થાન ધરવતો પાટણ ના દેવડા જેના વગર તમામ તહેવારો લાગે છે અધૂરા ત્યારે હવે દિવાળી ના તહેવારો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવડા ની માંગ પ્રથમ હરોળમાં રહેવા પામે છે અને દિવાળી જેવા પર્વમાં દેવડા તો જોઈએ જ તેનું નહીં તો દિવાળી ના તહેવારો અધૂરા લાગે જેneys લઇ દેવડા ની માંગ ને પહોંચી વળવા સ્વીટ માર્ટ માં દેવડા બનાવવાની અને ખરીદી ની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે દેવඩා ની શુ છે ખાસ વિશેષતા તો આવો જોઈએ તેનો ખાસ અહેવાલ. દેવડો – 1 – દિવાળી આવે જ પાટણ વાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલાવવાનું ભૂલતા નથી ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણ વાસીઓ આજે પણ પોતાના વતન ના દેવડા મંગાવવાનું ભૂલતા નથી અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવીજ નથી એવી માન્યતા છે તો કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા... પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં લઈ તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે; પછી તેને એક દિવસ ઠંડો કરવામાં આવે છે; પછી ખાંડ ને મોટી કડાઈમાં નાખી ઉકાળીને ચાસણી બનાવવામાં આવે છે અને ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ ચેક કરવામાં આવે છે; ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાંખવામાં આવે છે અને આ ઘી ને તે વાસણમાં ફેલાવી દેવામાં આવે છે; બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડા ના બ્લોકને ચાસણીમાં ડુબાવીને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે; જ્યાં તેની પર સુકો મેવો એટલે કે કેસર, પીષ્ટા નાખીને સુસોભીત કરવામાં આવે છે અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે મુકવામાં આવે છે. પાટણ ના દેવડા એક સારી મીઠાઈ છે જે 160 વર્ષ પહેલાં તેની બનાવટ શરૂ થવા પામી હતી અને આજે પણ આ પાટણ ના દેવડા નું આગવું સ્થાન રહેલ છે અને દરેક તહેવાર માં અન્ય મીઠાઈ પહેલા દેવડા ની הראשונה ખરીદી કરવામાં આવે છે તો હવે દિવાળી ના પર્વમાં મીઠાઈ માં તો પ્રથમ સ્થાન દેવડા નું જ હોય તો આ દેેવડા ની બનાવટમાં પાટણ ના પાણી અને હવામાન ખુબ જ અનુકૂળ આવે છે જેથી તે પોચા અને સ્વાદિષ્ઠ બની પામે છે. પાટણની બજારોમાં દિવાળી પર્વ પર દેવડા ની ભારે માંગ રહેવા પામી છે જેમાં શુદ્ધ ઘીના દેવડા બજારમાં તેનું સ્થાન યથાવત રહેવા પામ્યું છે; બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠેલવાઈ રહી છે તો પાટણ ની ઓળખ એવા દેવડા પોતાની આગવું સ્થાન ધરાવે છે; પાટણ વાસીઓ દીવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનું રીવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભુલાઈ નથી. ગ્રાહকদের જણાવ્યા અનુસાર અમે પણ દેવડા ખરીદવા માટે આવ્યા છીએ, પાટણના દેવડા લોકો ખૂબ વખાણે છે જ્યાં જોઈએ ત્યાં દેવડાજ દેખાઈ રહ્યા છે; પાટણના પ્રજા દિવાળીમાં દેવડા ની ખરીદી ખાસ કરે છે અને પાટણ ના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી દિવાળીમાં દેવડા ખરીદી ન થાય ત્યાં સુધી દિવાળી નો તહેવાર અધૂરો છે; પાટણ સહેરની તેમની સ્વિટ મીઠાઈ તરીકે તેની ખરીદી ફરજિયાત મનાવવામાં આવે છે.
4
comment0
Report
HBHimanshu Bhatt
Oct 17, 2025 09:34:13
Morbi, Gujarat:મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજયના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આજે દિવાળી જેવો માહોલ છે અને ઢોલ નગારે સાથે તેઓના મંત્રી પદને ભાજપ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યું છે. અને આગામી સમયમાં મોરબી શહેર જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બહારના કામો થશે તેવી લાગણી સહુકોઈએ વ્યક્ત કરી છે. આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી מોરબીના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા વર્તમાન મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપરાંત નગરપાલિકાના માજી સભ્યો અને અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અતિશબાજી કરવામાં આવી હતી અને અડધો કલાક સુધી અતિશબાજી ચાલુ રહી હતી. ઢોલ નગારા સાથે આજે ભાજપના કાર્યકર્તા જૂમી ઉઠયા હતા. અને મોરબી ભાજપ પરિવારમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કાંતિભાઈ અમૃતિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાના પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતૃત્વના નિર્ણય બદલ મોરબી ભાજપ પરિવારે સહુકોઈનો આભર વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં મોરબી શહેર, જિલ્લા અને રાજ્યમાં કલ્પના બહારના વિકાસના કામો નવા મંત્રી મંડળ કરવામાં આવશે અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં અનેક વિકાસ કામો કરવામાં આવશે તેવી સહુકોઈ આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી બાઇટ 1: લાખાભાઈ જારીઓ, પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ બાઇટ 2: ભાવેશભાઈ કંઝારીઓ, મહામંત્રી મોરબી શહેર ભાજપ બાઇટ 3: ભુપતભાઈ જારીયા, મહામંત્રી મોરબી શહેર ભાજપ
4
comment0
Report
NJNILESH JOSHI
Oct 17, 2025 09:11:14
5
comment0
Report
Advertisement
Back to top