388001
આણંદમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા
Anand, Gujarat:આણંદ શહેરમાં નવ ઈંચ વરસાદ ખાબકતા ભાલેજ રોડ પર આવેલી નયાવતન સોસાયટીમાં ત્રણથી ચાર ફિટ પાણી ભરાયા હતા અને લોકોનાં ધરોમાં પાણી પ્રવેસી જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.અને ધરમાંથી ડોલ વડે પાણી ઉલેચવાનો પ્રયાસ કરતા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अमरैली में शेर ने दो लोगों पर हमला किया, फिर चार अन्य पर हमला
Amreli, Gujarat:લોકેશન - અમરેલી\n\nવડીયા તાલુકાના અરજણસુખ ગામે એક સિંહણે ગઈકાલે બે વ્યક્તિ ઉપર હુમલા કર્યા હતા આ ઘટનાની જાણ થતા વનવિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સિંહણને પકડવાની કવાયત હાથ ધરી હતી.\n\nગઈકાલે વડીયા તાલુકાના અરજનસુખ ગામે એક સિંહણે બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો આ ઘટનાની જાણ થતા વનવિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ રાતનો સમય હોવાથી સિંહણ ગાડી વિસ્તારમાં જતી રહી હતી, ત્યારબાદ આજે સવારે ફરી વખત સિંહણે ચાર વ્યક્તિ ઉપર અલગ અલગ જગ્યાએ હુમલો કર્યા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને સિંહણને પકડવાની તજવીજ હાથ ધરી હતી તેવી જી 24 કલાકની ટીમ અર્જુન શુભ ગામે પહોંચી હતી અને સ્થાનિકો તથા સરપંચ સાથે વાતચીત કરી હતી..\n\nસ્થાનિક અને સરપંચ સાથે વન ટુ વન.0
0
Report
अमित चावड़ा ने गांधी जयंती पर मोदी सरकार की नीतियों पर तीखे प्रहार किए
Karantha, Gujarat:ગાંધી જયંતિના અવસરે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “નવા અંગ્રેજો સામે દેશ અને ગુજરાતને અમે આઝાદી અપાવીશું. નવા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી નવી આઝાદી कांग्रेस અપાવશે.” ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વેરો વસૂલવાના મુદ્દે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ડિજિટલ પ્લેટફોર્મ પર લોકોને વેરાના ભાર હેઠળ લાવવામાં આવી રહ્યા છે અને તેનો અંતિમ બોજો વેપારીઓ મારફતે ગ્રાહકો પર પડશે. તેમણે આ નીતિને અંગ્રેજોના શાસન સાથે સરખાવતા જણાવ્યું કે, “અંગ્રેજો જેમ પોતાની તિજોરી ભરવાની નીતિ અપનાવતા હતા, તેમ મોદી સરકાર પણ અંગ્રેજોની નીતિ પર કામ કરી રહી છે.” ગાંધી જયંતિના દિવસે સરકાર દ્વારા યોજાતા સ્વચ્છતા કાર્યક્રમો અંગે તેમણે કહ્યું કે માત્ર ફોટો સેશન કરવાને બદલે સફાઈ કામદારોને કાયમી નોકરી અને જરૂરી સુરક્ષા આપવી જોઈએ. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “ગાંધીજી માત્ર અતીત નથી, ગાંધીજી ભવિષ્ય પણ છે.” તેમના જણાવ્યા મુજબ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને વર્તમાન સમયમાં પણ પ્રસંગિક બનાવીને આગળ વધવાની જરૂર છે.0
0
Report
सूरत में NSUI विरोध प्रदर्शन: कॉलेज के बाहर बैनर लेकर प्रदर्शन, पुलिस ने कई गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેક એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો એમટીબી કોલેજ ખાતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યો રોડ ઉપર બેનર लेकर विरोध કરાયો જ્ઞાનેશ કુમાર ના રાજીનામાં ની માંગ કરાઈ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ બાઈટ..માજિદ..એન એસ યુ આઇ કાર્યકર0
0
Report
Advertisement
दमण ब्लाइंड मर्डर: Surat से दो आरोपी गिरफ्तार
Vapi, Gujarat:દમણના કચીગામ વિસ્તારમાં ગઈ 14મી તારીખે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું મોઢું કોથળા અને કપડાથી ઢાકેલું હતું; શરીર પર ઈજાના ગંભીર નિશાન હતા, તેથી અгоит કરી હતી કે સનસનીય હત્યા થઇ હશે. પોલીસે શરૂઆતમાં મૃતકની ઓળખ કરવા પ્રયાસો હાથ ધર્યા, પરંતુ સાથે કોઈ સગડો મળ્યો ન હતો. પોલીસ માટે આ કેસ પડકારજનક બન્યો કારણ કે વિસ્તારમાં ગુમ થવાનો મામલો બહાર આવ્યો ન હતો. પરંતુ દમણ પોલીસે તમામ તાકાતને લગાવી કેસ ઉકેલવામાં સફળતા પામીશો અને ઘટના સ્થળ અને વાપી રેલવે સ્ટેશન સુધીના CCTV ફૂટેજ અને પોતાની તસવીરોના નેટવર્કને સક્રિય કર્યો. અંતે આ તપાસમાં પૂર્વ મુજબ સ્મિતિ બહાર પડી કે મૃતક સુરતના સૈયદ અકરમ અલી હતા. પોળી કરેલી પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે સુરતથી બે આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે તપાસમાં આવ્યું કે બીચવાળા ત્રણ આરોપીઓમાં શૈલેષ રાકેશ સોની અને સહાની રમ સજીવનનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજો આરોપી આનંદ પાંડે વૉન્ટેડ જાહેર થયો છે. બનાવના દિવસે મૃતક અને આરોપીઓ દમણના કચી ગામમાં આવેલા એક બારમાં અલગ અલગ રીતે દારૂ પીવા ગયા હતા; ઝઘડો પછી દારૂના નશામાં તેઓ બોલાચાલી કર્યા અને પછી નિર્માણાધીની બિલ્ડીંગમાં લઇ જઈને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે તેઓ ભાગી ગયાં હતાં; પોલીસને મોબાઈલ નેટવર્ક અને સીડીઆરકોલ ડિટેલ દ્વારા તપાસ સિદ્ધ થયી હતી. આ સમગ્ર કેસમાં દમણ પોલીસની મહેનત rang લાવી હતી.0
0
Report
जामनगर भाजपा ने गांधी जयंती पर प्रतिमा के समक्ष कार्यक्रम रखा; मेयर-मंत्री सहित अधिकारी मौजूद
Jamnagar, Gujarat:જামનગર શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી : રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉજવણીમાં જોડાયા... જામનગર શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શહેર ભાજપ દ્વારા ગાંધીજીની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી અને જિલ્લા કલેકટર તેમજ મનપા અધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...0
0
Report
सूरत के समरस गर्ल्स हॉस्टेल में पानी की किल्लत पर विरोध प्रदर्शन
Surat, Gujarat:સુરત બ્રેકીંગ.. સમરસ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીની વિરોધ પર બેસી હતી અર્ધો કલાક જ પાણી આપવામાં આવતું હોવાનો આક્ષેપ વોર્ડની રાજીનામાં ની માંગ કરવામાં આવી ,જમવામાં જીવાત આવતી હોવાની પણ રાવ સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો ,ઘટનાને પગલે પોલીસ પણ હોસ્ટેલ પર પોહચી. મોડી રાત સુધી મામલો ચાલ્યો અને போலீઝે મામલો થાળે પાડ્યો હતો. સતત સમરસ હોસ્ટેલ વિવાદોમાં ધેરાઇ રહી છે. છતાં પણ સુરત કલેકટર વિભાગ દ્વારા નક્કર કરવાહી નહીં.! હજુ પણ વિદ્યર્થિઓ દ્વારા વિરોધ નોંધાવી રહ્યા છે. સમર્સ ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ માં ધરણા પર બેઠા વિદ્યાર્થીઓ. આખી રાત બેસી વિરોધ નોંધાવ્યો अझેતો વિરોધ યથાવત બાઈટ -ખ્યાતિ બોરસે / સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીની0
0
Report
Advertisement
जामनगर में गांधी जयंती पर कांग्रेस का शानदार आयोजन
Jamnagar, Gujarat:જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા पनि આજે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આાટી પહેરાવી અને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કઠીરીયા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા સહિતના આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ નેતા અને નગરસેવિકા સહારાબેન મકવાણા ઉપરાંત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…0
0
Report
राजकोट में साइबर ठगों ने डॉक्टर से 58.5 लाख की ठगी की
Rajkot, Gujarat:રાજકોટમાં ફરી એક વખત ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એકલા રહેતા નિવૃત્ત ગયું ગાયનેક તબીબને સાયબર ગઠિયાઓએ ચાર દિવસ સુધી ઘરમાંજ ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા.પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી, ઈન્કમટેક્સ અને ફ્રોડના કેસમાં સંડોવણી હોવાનું કહીને મહિલા તબીબ પાસેથી રૂ.58.50 લાખ પડાવી લીધા હતા.જોકે સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળતા ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી અને વધુ રૂ.21.50 લાખ ટ્રાન્સફર થતા અટકાવ્યા હતા.હદ તો ત્યારે થઈ જ્યારે ઠગોએ અસલી રાજકોટ પોલીસને પણ ફોન કરીને ફરિયાદ થયાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.0
0
Report
गांधी जयंती पर किरतीमंदिर में सर्वधर्म प्रार्थना सभा, मुख्यमंत्री भूपेंद्र पटेल सहित प्रमुख उपस्थित
Porbandar, Gujarat:એન્કર- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157 મમી જન્મજયંતી નિમિત્તે બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી સહિતના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ હતી. વિશ્વભરમાં જૉને મહા માનવ તરીકે નોંધાયા છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 今天 157મી જન્મજયંતી હોવાથી બાપુના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાથનાસભાનું આયોજન થયું હતું. આ પ્રાથનાસભાના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલসহ મહાનુભાવોએ બાપુની જયાં જન્મ થયો હતો તે કક્ષની મુલાકાત લીધા બાદ મહાત્મા ગાંધી અને કસ્તુરબાળા ટૈલચિત્રને પુષ્પાજંલી અર્પણ કરી હતી. બાઈટ-1 ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી,ગુજરાત0
0
Report
Advertisement
ठाणे में मिट्टी के गरबे की नई डिज़ाइन, महिलाएं स्वरोजगार बन रहीं
Sundar Nagar, Himachal Pradesh:સુરെન્દ્રનગર જિલ્લાના થાનમાં નવરાત્રિ પર્વને લઈ માટીના ગરબાની અવનવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. સિરામિક અને માટીની વસ્તુઓ માટે જાણીતા થાનમાં હાલ રંગબેરંગી ગરબાની માંગ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ ગૃહઉદ્યોગ સાથે મહિલાઓ પણ જોડાઈ છે અને ગરબાને કલર પેઈન્ટિંગ, સ્ટોન તથા આભલાથી શણગારીને તૈયાર કરી રહી છે. નવરાત્રિ પર્વ.near byav... ચાલુ ચર્ચા: થાનમાં ગરબા બનાવવાની અને તેને શણગારવાની કામગીરી તેજ બની છે. આ અવનવી ડિઝાઇન અને અલગ અલગ રંગોમાં તૈયાર થતા આ ગરબા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગરબા તૈયાર થયાં બાદ મહિલાઓ દ્વારા તેના પર અલગ અલગ પ્રકારની કલર પેઈન્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટોન, આભલા અને અન્ય ડિઝાઇનથી ગરબાને આકર્ષક રીતે શણગારવામાં આવે છે. મહિલાઓ દ્વારા એક દિનમાં અંદાજે 150થી 200 જેટલા ગરબાને કલર અને ડિઝાઇનથી તૈયાર કરવામાં આવે છે. આ ગરબા અલગ અલગ ત્રણ સાઈઝમાં તૈયાર કરવામાં આવે છે અને તેની કિંમત આશરે 20 રૂપિયાથી 50 રૂપિયા સુધીની હોય છે. નવરત્નના પર્વ દરમિયાન ગરબાની વધતી માંગને કારણે આ ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓને રોજગારની તક મળી રહી છે. ઘરેથી જ ગરબાને શણગારવાનું કામ કરીને મહિલાઓ પરિવારની આવકમાં યોગદાન આપી રહી છે. નાના પાયે શરૂ થયેલો આ ગૃહઉદ્યોગ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનો એક માધ્યમ બની રહ્યો છે. નવરાત્રિના પર્વમાં માતાજીની આરાધના માટે ઉપયોગમાં લેવાતા આ રંગબેરંગી ગરબા માત્ર તહેવારની શોભા જ નથી વધારતા, પરંતુ તેની સાથે જોડાઈેલી મહિલાઓના પરિવાર માટે રોજગાર અને આવકનું સાધન પણ બની રહ્યા છે.0
0
Report
12 फीट के अजगर ने गाँव में हड़कंप मचाया; वन विभाग ने रेस्क्यू किया
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ચકચાર મચી. આખો બકરો ગળી ગયેલા અજગરને જોઈ ગ્રામજનોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો. સરપંચ નાઝીમ મલેકે તાત્કાલિક વન વિભાગ અને રેસ્ક્યુઅર અનિલ ચાવડાનો સંપર્ક કર્યો. વન વિભાગ લોકોને સક્સેસફુલ રેસ્ક્યૂ કરવામાં લાખો વાહનો નહિ પરંતુ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યૂ કર્યું. રેસ્ક્યૂ દરમિયાન અજગરે ગળેલી બકરાની મોઢામાંથી બહાર કાઢતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા. વન વિભાગ દ્વારા અજગરની તબીબી તપાસ કરાવી તેને કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરાશે. સરપંચ, વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમના સંકલનથી અજગર પકડાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.0
0
Report
भरूच के वालिया में नाबालिग के साथ दुष्कर्म: आरोपी को 20 साल की सख्त सजा
Bharuch, Gujarat:ભરૂચ. ભરૂચના વાલિયામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 წლის સખત કેદની સજા અંકલેશ્વર સ્પેશિયલ POCSO કોર્ટે आरोपી યોગેશ વસાવાને સજા ફટકારી સગીરાની માતાએ 19 ફેબ્રુઆરી 2025ના રોજ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ ક્રાઇમ અગેન્સ્ટ વુમન શાખાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી કોર્ટમાં સરકારી વકીલે 30 દસ્તાવેજી અને 16 માઉખિક પુરાવા રજૂ કર્યા આરોપીને ₹25 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 5 મહિનાની સાદી કેદનો હુકમ सरकारी વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે ચુકાદો આપ્યો0
0
Report
Advertisement
बहुचરાજी मंदिर निर्माण में भ्र्ष्टाचार के आरोप, टूटी पत्थर देखे गए
Mehsana, Gujarat:0210ZK_MSN_BAHUCHARJI_TEMPLE યાત્રાધામ બહુચરાજી મંદિર ફરી એકવાર વિવાદમાં સપડાયું છે મંદિરના નવીન બાંધકામ માં ગેરરીતિ સામે આવી છે મંદિરના કેટલાક પથ્થરો તથા સ્તંભની કોતરનીઓ ખંડિત જોવા મળી આ પહેલા ભારે બનેલ વૈડ કોટેસ્ટોન મંદિર વિવાદાસ્પદ રહ્યું હતું જૂનું વાઇટ મંદિર ની ગુણવત્તા ને ધ્યાને લઇ માત્ર 15 વર્ષમાં ઉતારી લેવામાં આવ્યું હતું હવે ફરી બની રહેલ મંદિર પણ ગુણવત્તા ને લઈ વિવાદમાં સપડાયું છે. એન્કર0
0
Report
नई खबर: नवसारी में नशे में कार चलाकर युवकों ने महिलाओं को टक्कर दी, लोगों में आक्रोश
Navsari, Gujarat:નવસારીમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની ગઈ. નવસારીના ઈટાળવાથી એરુ જવાના ત્રણ રસ્તા પાસે ચિક્કાર નશામાં બે યુવાનોએ ફૂલ સ્પીડમાં કાર હંકારી મહિલા મોપેડ ચાલકોને ટક્કર મારી. કારની ટક્કરથી મહિલાઓ રસ્તા પર પટકાઈ, પરંતુ સદનસીબે ઈજા ન થઈ. અકવાદ્ય બાદ મહિલાઓનો નશેડી યુવાનો સામે આક્રોશનો વીડિયો વાયરલ થયું. મહિલાઓએ નશેડી યુવાનો સામે આક્રોષ જાહેર કર્યો, પોલીસ બોલાવી. ઘટના સ્થળે ભેગા થયેલા લોકટોળાએ યુવાનોની સ્થિતિ જોઈ તેમના ઉપર ફિટકાર વરસાવી. દારૂના નશામાં કાર ચાલક યુવાન હાથ જોડીને માફી માંગતો પણ નજરે ચડ્યો. મહિલાઓએ પોલીસ બોલાવતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી, કાર સાથે બંને યુવાનોને લોકઆક્રોશથી બચાવી પોલીસ મથકે લઈ ગઈ. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે નશેડી યુવાનો સામે કાર્યવાહી આરંભી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એરૂ ચાર રસ્તા નજીક આ જ પ્રકારે નશાની હાલતમાં ლક્ઝરી કારમાં સવાર યુવાને આધેડને ટક્કર મારી હતી. આ ઘટના પછી લોકમાં ભારે આક્રોશ, રાત્રીમાં વાહન ચેકિંગની માંગ ઉઠી.0
0
Report
दिल्टा करियर अकादमी की संचालिका के अत्याचार से किशोरी की किडनी-लीवर पर गंभीर असर, पुलिस जांच शुरू
Junagad, Gujarat:,ક્રૂરતાની હદ વટાવતા ડેલ્ટા એકેડેમીના મહિલા સંચાલિકા અસાઇનમેન્ટ અધૂરું રહેતા ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીને 300 થી વધુ ઉઠક બેઠક કરાવી0
0
Report
Advertisement
