icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

Zamāgar meṁ kirāyā adhiniyam 2026 ke virodh me vakiloṁ kā aakrāmik haḍtāl, adalat käryavähä ka purḥa bahishkār

Jamnagar, Gujarat:તા.05-10-2026 જામનગરમાં ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં વકીલો દ્વારા ઉગ્ર આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત બાર કાઉન્સિલના આદેશને પગલે જામનગર બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પાડીને કોર્ટ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા મુખ્ય કોર્ટ સંકુલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા વકીલોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તમામ બાર એસોસિએશન અને વકીલોએ સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો છે. વકીલોના જણાવ્યા અનુસાર, ભાડા અધિનિયમ 2026ની જોજવાઈઓના વિરોધમાં આજથી દરરોજ અવનવા કાર્યક્રમો યોજીને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. "ગુજરાત બાર કાઉન્સિલના આદેશ મુજબ અને ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં જામનગરના તમામ વકીલોએ સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આજથી અમારી અચોક્કસ મુદતની હડતાળ શરૂ થાય છે અને લોકશાહીની મર્યાદામાં રહીને દરરોજ અલગ-અલગ કાર્યક્રમો દ્વારા અમારો વિરોધ દર્શાવવામાં આવશે." વકીલોની આ અચોક્કસ મુદતની હડતાળને કારણે કોર્ટમાં આવતા અસીલોને હાલાકી ભોગવવાનું વારો આવ્યો છે, ત્યાં આગામી દિવસોમાં આ વિરોધ વધુ તીવ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. બાઈટ : ભરતભાઈ સુવા ( પ્રમુખ - જામનગર બાર એસો. )
0
0
Report
Advertisement

पलनपूर में किसानों की महासभा-रैली आज: फसल ऋण 0% ब्याज और सब्सिडी की मांग

Ahmedabad, Gujarat:પાલનપુરના જોડનાપુરા ખાતે આજે ખેડૂતની મહાસભા અને રેલીનું આયોજન ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની વિવિધ માંગણીઓ લઈने મહાસભા ખેડૂતોએ આંદોલન બટાકામાં સબસીડી લેવા માટેની માંગ. પાક ધિરાણ માફ કરવું તથા 5 લાખ સુધીનું પાક ધિરાણ 0% વ્યાજથી આપવાની માંગ खेतीના ઓજારોની સબસીડીમાં ડ્રો પ્રથા બંધ करાવી સહીતના 10 થી વધુ मुद्दાઓને લઇ હજારો ખેડૂત આજ ৰોડ ઉપર ઉતરશે મહાસભા બાદ ખેડૂતોએ 3 કિલો મીટર પગપાળા રેલી નીકાળી સુત્રોચાર કરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચશે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ખેડૂત આગેવાનો વિવિધ માંગો ને લઈને કલેક્ટરને કરશે ઉગ્ર રજુઆત ખેડૂતોએ મહાસભા અને રેલીમાં જિલ્લાભર માંથી ખેડૂતો જોડાશે તેવો ભારતીય કિસાન સંઘનો દાવો ખેડૂતોએ સરકાર સામે કાલે સમય આપ્યો પણ કઈ નિરાકરણ ન આવતા આજે ખેડૂતોએ આંદોલન નક્કી કર્યો ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રોષ ઠાલવ્યો બનાસકાંઠાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે તેમજ ખેતીમાં થતા સંપાદનમાં બજાર ભાવ મુજબ વળતર મળે તેવી પણ છે માંગ તો ખેડૂતના આંદોલનમાં વિદ્યાર્થીઓ તેમના યુનિવર્સિટીના પ્રશ્નોને લઈને જોડાયા
0
0
Report

भूगर्भ गटर योजना पर सांसदों में विवाद, बापू बनाम विपक्ष की जंग तेज

Karantha, Gujarat:સ્પીચ - 1 ઓન શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા ના મેલુ ઉપાડવા ના નિવેદન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવા નું નિવેદન આવ્યો સામે બાપુ એ જે કીધું તેવું હવે બનતું જ નહીં હવે તો ભૂગર્ભ ગટર યોજના દરેક જગ્યા એ છે એટલે મેલુ ઉપાડવાની વાત જ નથી આવતી પરિપક્વ નેતા અને એક સમયના સંઘ ના માણસ થઈ ને આવું બોલે શંકરસિંહ વાઘેલા રાજકારણ માંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે શકરસિંહ ત્યાં જંગલ જમીન મુદ્દે નિરાકરણ માટે ગયા હતા કે આવા નિવેદનો કરવા બાપુ પણ ભીલીસ્થાન ને સમર્થન આપી રહ્યા છે જે યોગ્ય નથી ભીલપ્રદેશ નો મુદ્દો લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે સાગબારા નો પ્રશ્ન ઉકેલવા ની કરgear પર છે પણ ફોરેસ્ટ વિભાગ અડોડાઈ કરી રહ્યા છે સ્પીચ -1 મનસુખ વસાવા ઓન શંકરસિંહ વાઘેલા સાંસદ મનસુખ વસાવા ગરુડેશ્વરના વઘરાલી ગામે લોક પ્રશ્નો ને લઈને બેઠક યોજી હતી જેમાં સાંસદે પોતાના ભાષણ માં શંકરસિંહ વાઘેલા ના મેલુ ઉપાડવા મુદ્દે જાહેર મંચ પર થી કહ્યું કે બાપુ નું રાજકારણ પૂરું થઈ ગયું છે તો રાજકારણ રમી રહ્યાં છે અમિત ચાવડા, તુષાર ચૌધરી, અન્નત પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે મળી ને આ મુદ્દાઓ નક્કી કરી ને જ આવેલા હતા જે જ મુદ્દા ખોળે મુક્યા છે જંગલ જમીનનો પ્રશ્ન નો નિકાલ કેવી રીતે આવે તેની પર વાત કરવાની હતી નહિ કે ભીલપ્રદેશ કે મેલુ ઉપાડવાના બાબતે જો બાપુ કહેતા હોય તો તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રધેસ આપી દેવો હતો અને તમે તો કેન્દ્ર માં કાપડ મંત્રી હતા ત્યારે આપી દેવો હતો ભેલપ્રદેશ પણ બાપુ લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને અન્નત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈસુ અને ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ અને ડી એફ ઓ ને લાફા વાળી કરવી જોઈએ ભાઈ એક ધારાસભ્ય ને આ વાત શોભતી નથી ચૈતર વસાવા ને પૂછો કે અનંત પટેલ ની વાત મંજૂર કરી કોઈક ને મારવા ગયા жана આજે જેલ માં છે અન્નત પટેલ ને સલાહ છે કે આંદોલન ને આંદોલન ની રીતે લડવું પડે આવા ગપગોળા ના ફેકો અનંત પટેલ કહે છે કે મનસુખ વસાવા નું કોઈ સાંભળતું નથી આજે હાલ તો 7 ટર્મ થી સાંસદ છું જો મેં કામ ન કર્યું હોય તો પાર્ટી મને 7 ટર્મ થી ટીકીટ ન આપે અને હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું હું તુષાર ચૌધરી કે અન્નત પટેલ ની જેમ આંગળી ઊંચી કરવા વાળો નથી હું તો સમાજ ના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ને ઉકેલ લાવવામાં માનું છું તમને શું ખબર પડે મે જેટલું કામ કર્યું છે એટલું તમારા કોંગ્રેસ ના લોકોને કોઈ કામ નથી કર્યું આ બધું રાજકારણ છે બાપુ કે તુષાર ચૌધરી કે અમિત ચાવડા એ મેલુ મુદ્દો બધા એ ભેગા થઈ ને નક્કી કર્યા છે અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી ચૂંટણીઓમાં કેમ કરીને ગુજરાતમાં ભાગલા પાડો અને રાજ કરો અંગ્રેજો ની નીતિ પર કામ કરી રહ્યા છે બાપુ ની જેમ અમે ઠોકમ ઠોક કરીને બોલવા વાળા નથી અમે નક્કર મુદ્દા લઈને ચાલીએ છે બાઈટ - મનસુખ વસાવા (સાંસદ) સ્પીચ 2 અનંત પટેલ અન્નત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈસુ અને ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ ઈની ડી એફ ઓ ને લાફા વાળી કરવી જોઈએ ભાઈ એક ધારાસભ્ય ને આ વાત શોભતી નથી ચૈતર વસાવા ને પૂછો કે અન્નત પટેલ ની વાત માની ને કોઈક નું મારવા ગયા અને હવે જેલ માં છે અન્નત પટેલ ને સલાહ છે કે આંદોલન ને આંદોલન ની રીતે લડવું પડે તેવી ગપગોળા ના ફેકો અન્નત પટેલ કહે છે કે મનસુખ વસાવા નો કોઈ સાંભળતું નથી ભાઈ 7 ટર્મ થી સાંસદ છું તો જો મેં કામ ન કર્યાં હોય તો પાર્ટી મને 7 ટર્મ થી ટીકીટ ન આપે હું આદિવાસી સમાજ માટે સરકાર સામે બોલું છું અન્નત Patel ત્યાં આદિવાસીઓ ને ઉશ્કેરવાની વાત કરતો હતો ભાઈ તું લાફો મારને ફોરેસ્ટ ના અધિકારીઓ ને કે પોલીસ ને તીર કામઠું લઈને તું માર સ્પીચ 2 મનસુખ વાસવા ઓન અન્થી Patel સ્પીચ 3 નવા પ્રોજેકટ સરકાર લાવે એની સામે અમને કોઈ વાંધો નથી પણ વળતર યોગ્ય અને વધારે ચૂકવે નહિ તો અમારે કોઈ નવા પ્રોજેકટ જોઈતા નથી સ્પીચ 3 મનસુખ વસાવા ઓન નવા પ્રોજેક્ટ સ્પીચ 4 ગરુડેશ્વર વઘરાલી ગામ ખાતે ક્વોરી ના પ્રશ્ને પણ સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડ માં જોવા મળ્યા સાંસદે પોતાની પાર્ટી ના અને પંચમહાલ ના પ્રભારી હર્ષદ વસાવા અને જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય કિરણ વસાવા ને પણ આડે હાથ લીધા કવોરી ચલાવવાના મુદ્દે તમે તમારો સ્વાર્થ ના જોશો પોતે પૈસા કમાવવા માટે બીજા ને નુકસાન શા માટે કરો છો હર્ષદ અને કિરણે કવોરી રાખી છે તેની સામે વાંધો નથી પણ જેટલા ભોગ બન્યા છે એમની સાથે ન્યાય થવો જોઈએ જો ભાજપ ના જ નેતા ખોટું કરે તો હું જાહેર માં કહું જ છું હું સરકાર સામે કે ભાજપ સામે પણ આદિવાસી લોકો માટે બોલું છું હર્ષદ અને કિરણ ના પરિવાર ના લોકો એસી બંગલા માં રહે એસી ગાડી માં ફરે તો શું આ 62 લોકો નો પ્રશ્ન નથી કવોરી ને કારણે ધૂળ ઉડે છે તો ખેતી નથી કરી શકતા હર્ષદ ના કે કિરણ ના જે મિત્રો હોઈ તે કેજો એમને કે આ પાપ ના કરે એ એક પ્રકાર નું પાપ કરી રહ્યા છે સ્પીચ 4 મનસુખ વાસવા ઓન હર્ષદ વસાવા Speech 5 બાપુ તમે મેલુ ઉપાડવાની વાત કરો આ તમને ના શોભે આવી વાત ન કરવી જોઈએ ભાજપ સાથે છે તે જ્ઞાતિ ને ટાર્ગેટ કરે છે અને અમુક જ્ઞાતિ ને બચાવે છે બાપુ ભીલપ્રદેશ ની વાત કરો અચાનક કેમ ભીલપ્રદેશ માટે લાગણી આવી ગઈ તમને ભીલપ્રદેશ સાથે શુ લેવાદેવા તમારી સરકાર હતી ત્યારે કેમ ના આપ્યો ભીલપ્રદેશ તમે ખામ થિયેરી અજમાવો છો તમને શું આદિવાસીઓ ની લાગણી આદિવાસી ની લાગણી અમને હોય હું સરકાર સામે નેતૃત્વ લેવા તૈયાર છું ભીલપ્રદેશ માટે પણ પેહલા એક મંચ પર ભેગા તો થાવ ચૈતર વસાવા કહે કેવડિયા ને રાજધાની આપો રાજસ્થાનના સાંસદ રોઝ કહે માનગઢ ને રાજધાની આપો મધ્યપ્રદેશ ના ત્યાં રાજધાની માંગે પેહલા એક મત માં सहમત થાવ પછી ભીલપ્રદેશ ની માંગ કરો
0
0
Report
Advertisement

सुरत में विश्व हिन्दू परिषद अशोक सिंघलजी जन्मशताब्दी गोष्ठी; गौहत्या पर कड़ी कार्रवाई की घोषणा

Surat, Gujarat:એંકર: સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અશોક સિંઘલજીના જન્મ શતાબદી વર્ષ નિમિત્તે સામાજિક ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યા મામલે કડક നടപടിી મૃત્યુ નહીં) નિવેદન આપ્યું.વિયો-1:વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા અશોક સિંઘલજીના જન્મ શતાબદી વર્ષની ઉજવણી નિમિત્તે સામાજિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, VHP, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાન અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.વીઓ-2: કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ અશોકજીના યોગદાનને યાદ કરી તેમના કાર્યોની સરાહના કરી હતી. સાથે જ ગૌ હત્યા મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું કે ગુજરાત સરકાર આ મામલે अत्यંત કડક કાર્યવાહી કરી રહી છે.સ્પીચ: હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી,ગુજરાતવીઓ-3:સંઘવીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 15 જેટલા ગૌ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં સફળતા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે આ લડતને વધુ મજબૂત બનાવવા બધા સાથે મળીને કામ કરશે અને ગૌ રક્ષા મામલે કોઈએ રિસ્ક લેવાની જરૂર નથી, તેઓ અડધી રાતે પણ માહિતી મળતા જો ફોલોઅપ કરશે.પ્રશાંત ઢિવરે -સુરત
0
0
Report

सूरत के अलथाण सोसाइटी में 9 वर्षीय बच्चे पर हमला, CCTV रिकॉर्डिंग वायरल हुआ

Surat, Gujarat:આળથાણ વિસ્તારમાં સુરતના અલથાણ સોસાયટીમાં 9 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરવાનો આ પીડાદાયક ખોટા વાદવિવાદના કારણે ઘટના સામે આવી છે. સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના કપડા ઝોનમાં રમતી વખતે 9 વર્ષના હિતાર્થ નામના બાળકનો દડો ભૂલથી અન્ય બાળકીને વાગી ગયો હતો, જેને લઈને વ્યંગ થયો હતો. ધરાવે છે કે રૂઢ થયેલ પીડિત બાળક પર 5 થી 6 લાફા મારી નીચે પાડી દીધો હતો અને જબરદસ્તીથી માફી માગવી હોવાનો આ આરોપ હોય શકે છે. આ અંગે અગાઉગો વિષય તેમના વિવાદને ઉકેલવા હતો. સોસાયટીમાં CCTVથી દૃશ્ય કેદ થઈ ગયું હતું અને mother-professor દ્વારા પોલીસ નોંધણી થઈ હતી. અલથાણ પોલીસે આરોપી વર્ધાન શાહ વિરુદ્ધ ગુાનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
0
0
Report

सेक्टर-21 थाने में शिकायत दर्ज कराने कांग्रेस और भाजपा के नेता पहुंचे

Gandhinagar, Gujarat:સેકટર 21 પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાનો મામલો બનાસકાંઠાના ભાજપના પ્રભારી ધવલ દવે સામે ફરિયાદ નોંધાવવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને కాంగ్రెస్ આગેવાનો પહોંચ્યા હતા પોલીસ સાથે વાતચીત બાદ આગેવાનોને ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કોઈ કારણે અંદર ફરિયાદ ન નોંધાતા કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન કેમ્પસમાં બેસી ગયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભૂખ હડતાલની જાહેરાત કરી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સેહીત પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા સેકટર 21 પોલીસ સ્ટેશન
0
0
Report
Advertisement
0
0
Report

आग नेutches: सूरत के कपोद्रा में गोदाउ में भीषण आग, लाखों का नुकसान — देखें पूरी खबर

Surat, Gujarat:એંકર:- સુરતના કાપોડ્રા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગીતા અફરાતફરી મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીઓ-1: સુરત શહેરના કાપોડ્રા વિસ્તારમાં શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ગાયત્રી રેફ્રિજરેશન નામના ગોડાઉરમાં આગ લાગી હતી. આ ગોડાઉતમાં એસી, વોશિંગ મશીન અને ફ્રીજનો જથ્થો રાખવામાં આવ્યો હતો. વીઓ-2: આગ લાગતા જ કામ કરતા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ચપેટમાં ગોડાઉનમાં રહેલ સિલિન્ડર આવી જતા બ્લાસ્ટ પણ થયો હતો. વીઓ-3:ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગમાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: રણજીતસિંહ ખડીયા (ફાયર ઓસિસર) વીઓ:4 સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top