388001
આણંદનાં નવા બસસ્ટેન્ડમાં ABVP એ ચક્કાજામ કર્યું
Anand, Gujarat:આણંદનાં નવા બસ સ્ટેન્ડમાંથી ઉપડતી એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનાં વિરોધમાં આજે એબીવીપી દ્વારા એસટી બસસ્ટેન્ડમાં એસટી બસો રોકી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને નિયમિત એસટી બસો દોડાવવાની માંગ કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गांधीनगर नगर निगम चुनाव से पहले गेनिबेन ठाकोर का हमला: प्रशासन निष्पक्षता पर सवाल
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. 11 ઓક્ટોબરે યોજાનારા મતદાન перад ગેનીબેન ઠાકોરે ગાંધીनगर મનપાના વિકાસ અને ચૂંટણી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગાંધીનગર મનપાનું બજેટ એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને મનપામાં ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં ગણ્યાગાંઠ્યા સેક્ટરો અને બહારથી આવેલા લોકોને ધ્યાનમાં રાખીને જ વિકાસ થયો હોવાનો તેમણે આક્ષेप કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધાઓની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું. ગાંધીનગરમાં દારૂના બેફામ વેચાણનો આક્ષેપ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, તેમને પણ દારૂ અંગે અનેક ફરિયાદો મળી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, “ભાજપ કરતા વahiવટી તંત્ર ચૂંટણી લડતું હોય તેવું લાગે છે.” સરકારી કર્મચારીઓ લોકોના પૈસામાંથી પગાર લે છે, ભાજપના ભંડોળમાંથી નહીં, તેથી વહીવટી તંત્રે ન્યાયિક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવી જોઈએatórias જેવી મેળવી લેવી જોઈએ તેવી માંગ કરી. ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, ગાંધીનગરની પ્રજા આશીર્વાદ આપશે તો ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે કામ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ કાયમી સત્તામાં રહેવાનો નથી, તેથી વહીવટી તંત્રે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા જાળવવી જરૂરી છે.0
0
Report
गांधीनगर चुनाव: BJP ने रात्री सभाओं के साथ मालधारी समाज से मजबूत रिश्ते बनाए
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપ દ્વારા રાત્રી સભાઓનો દોર તેજ કરવામાં આવ્યો છે. આજે ભાજપ દ્વારા ગાંધીનગરમાં માલધારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મહામંત્રી અજય 브્રહ્મભટ્ટ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ધારાસભ્ય રીતાબેન પટેલ અને શહેર ભાજપ અધ્યક્ષ आशિષ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માલધારી સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓની હાજરીમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ પોતાના માલધારી અને રબારી સમાજ સાથેના સંબંધોને યાદ કર્યા હતા. તેમને કહ્યું કે, “હું બલોદરનો છું, આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે. રબારી સમાજના એક વડીલ પાસેથી મેં હીરા ઘસવાનું કામ શીખ્યું છે અને રબારી સમાજના એક હજારથી વધુ પરિવારો સાથે મારો જૂનો સંબંધ છે.” હર્ષ સંઘવીએ કહ્યું કે, “માલધારી સમાજ મગજથી નહીં, દિલથી કામ કરતો સમાજ છે.” ભાજપ અને માલધારી સમાજ વચ્ચે વર્ષોથી મજબૂત નાતો હોવાનું જણાવી તેમણે કહ્યું કે આ સંબંધ માત્ર રાજકારણનો નહીં પરંતુ વિશ્વાસ અને લાગણીનો છે. සંભોધન દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ગાંધીગર नगरपालिकाમાં મનપા વિસ્તારમાં સૌથી મોટું પશુ દવાખાનું બનાવવામાં આવશે. સરકાર અબોલ પશુ-પક્ષીઓની પણ ચિંતા કરે છે. ગાંધીનગરમાં શાળાઓને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી છે, 25થી વધુ વિસ્તારોમાં ગાર્ડન અને તળાવો વિકસાવવામાં આવ્યા છે. સાથે જ તેમણે ગૌહતીયા વિરોધી કાયદો, ખેડૂતોને મળતી આર્થિક સહાય અને આરોગ્ય ક્ષેત્રે મળતા લાભોનો પણ ઉલ્લેખ કર્યો હતો. દીકરીઓની સુરક્ષા અને ગરબા અંગે પણ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ਅંતમાં હર્ષ સંઘવીએ मालધಾರಿ સમાજને સંબોધીને თქვა કે, “કોઈ પણ સારું કામ કરો તો ચૌદશ આવે જ. પરિValveારમાં પાંચ ભાઈઓ હોય તો એકાદ ચૌદશ હોય. બે દિવસ આપની પાસે કંઈ માંગી શકું કે નહીં?” અને ઉપસ્થિત લોકોને ઊભા થઈને વચન આપવા અપીલ કરી હતી.0
0
Report
गांधी नगर नगरपालिका चुनाव के लिए भाजपा ने प्रचार तेज किया—वॉर्ड-3 वॉर्ड-6 दफ्तरों में बैठक
Gandhinagar, Gujarat:ગાંધીનગર મનપા ચૂંટણીને নিয়ে ભાજપની ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપે ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વોર્ડ નંબર-3 અને વોર્ડ નંબર-6ના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી કામગીરી અંગે ચર્ચા કરી હતી. વોર્ડ નંબર-3ના સેક્ટર-24 ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલયે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા. વોર્ડ નંબર-3માં સેક્ટર-24, સેક્ટર-27 અને સેક્ટર-28નો સમાવેશ થાય છે. જયારે વોર્ડ નંબર-6ના મધ્યસ્થ કાર્યાલયે પણ પ્રદેશ અધ્યક્ષે મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર-6માં સેક્ટર-11થી સેક્ટર-17 ઉપરાંત ફતેપુરા, ગોકુલપુરા, વાવોલ તેમજ કૂબيرનગર અને તડાવના છાપરા વિસ્તારનો સમાવેશ થાય છે. બંને વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખ, બુથ પ્રમુક, પેજ પ્રમુખો, ભાજપના ઉમેદવારો સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષે વોર્ડના હોદ્દેદારો અને બુથ-પેજ પ્રમુખો સાથે રૂબરૂ વાતચીત કરી ચૂંટણી પ્રચારની કાર્યવાહી, ચૂંટણીસાહિત્યના વિતરણ તેમજ ચૂંટણીલક્ષી આયોજન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત દરેક બુથ અને પેજ સુધી સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા ચૂંટણીલક્ષી કામગીરીને અસરકારક રીતે આગળ વધારવા માટે કાર્યક્રોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. બંને સ્થળોએ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ચૂંટણીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે, શહેર પ્રભારી નિરવ Amin, ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના હોદ્દેદારો અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.0
0
Report
Advertisement
सूरत के सार्थाना में वृद्धा पर बहू के हाथों मारपीट का वीडियो वायरल, पुलिस ने जांच शुरू कर दी
Surat, Gujarat:સુરતના સરથાણા વિસ્તારની ઘટના સરથાણા પરમસુખ ગુરુકુલની અગાસી પરનો વીડિયો વાયરલ વૃદ્ધાને નવડાવતી મહિલાની ચોંકાવનારી હરકત સામે આવી વૃદ્ધાને મહિલા માર મારતી હતો હોવાનું નજરે આવ્યું ખુબજ ઉંમરલાયક મહિલાને માર મારતી મળેેલી વહુ હોવાની ચર્ચા આ મહિલાની ધરપકડ કરી પોલીસ પાંજરે પુરવાની માંગ સોસીયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા સરથાણા પોલીસ તપાસ આરંભી0
0
Report
आणंद में महीसागर नदी में अवैध रेत खनन पर शरद पवार समर्थक ने अमित शाह को पत्र लिखा
Anand, Gujarat:એન્કર : આણંદ જિલ્લામાંથી પસાર થઇ રહેલી મહીસાગર નદીમાંથી અપરાધરૂપે ચાલી રહેલા કથિત ગેરકાયદેસર રેતી ખનનને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ શરદ પવાર પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ બોસ્કીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે અને રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે. જિલ્લામાં રેતી માફિયા અને ખાનખન વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓની કથિત મિલીभगતની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આણંદ બ્રેકિંગ આણંદમાં ગેરકાયદે રેતી ખનનનો આક્ષેપ NCP/SPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બોસ્કીએ આક્ષેપ કર્યા કેન્દીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો મહીસાગર નદીમાંથી બેફામ રેતી ખનનનો દાવો JCB-એક્સેવેટરથી રેતી ખનનના આક્ષેપ ખાનખનીજ વિભાગની મિલીभगતના મામલાઓનો આક્ષेप અધિકારીઓ સામે હપ્તાખોરીના આરોપ સ્થાનિક નેताओंના સંરક્ષણના ઉલ્લેખ આમીત શાહને ઉચ્ચસ્તરીય તપાસ માટે રજૂઆત બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ0
0
Report
सूरत में नोटरी टिकट की कमी से वकीलों की परेशानी, कलक्टर से आग्रह
Surat, Gujarat:સુરતમાં નોટરીયલ ટિકિટની અછતને લઈને કલેક્ટરને રજૂઆત 1. સુરતમાં નોટરી તરીકે કામગીરી કરતા વકીલોને નોટરીયલ ટિકિટની અછત 2. છેલ્લા એક મહિનાથી રૂ.50ની નોટરીયલ ટિકિટ પૂરતી ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ 3. એડવოქેટ અને નોટરી અનિલ એલ. ચૌહાણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી 4. તા.18 જૂન 2025ના રોજ સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ 5. નોટરીયલ દસ્તાવેજોમાં નિયમ મુજબ રૂ.50ની ટિકિટ લગાવવાની હોય છે 6. પરંતુ માંગની સરખામણીએ ખૂબ જ ઓછી ટિકિટ મળતી હોવાનો આક્ષેપ 7. ટિકિટની અછતના કારણે નોટરી તરીકેની કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ 8. સ્ટોક અંગે પૂછપરછ કરતા ઉપલબ્ધ ન હોવાનું જણાવાતું હોવાનો આક્ષેપ 9. સમગ્ર ગુજરાતમાં પણ પૂરતો જથ્થો ન હોવાની માહિતી મળતી હોવાનો દાવો 10. નોટરીયલ ટિકિટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ 11. સાથે ઈ-સ્ટેમ્પિંગની સુવિધા અંગે નોટરીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવા માંગ 12. નોન-રજિસ્ટર્ડ દસ્તાવેજોમાં નોટરી એક્ટના આર્ટિકલ અંગે સ્પષ્ટતા માંગાઈ 13. સ્ટેમ્પ વેચનારના નામનો સ્ટેમ્પ કઈ રીતે લગાવવો તે અંગે માર્ગદર્શનની માંગ 14. ઈ-સ્ટેમ્પિંગના ઉપયોગ અંગે ضروری માહિતી નોટરીઓને આપવા રજૂઆત 15. ટિકિટની અછત દૂર કરી નોટરીઓની કામગીરી સરળ બનાવવા કલેક્ટરને માંગ0
0
Report
Advertisement
सूरत: उधना ज़ोन-ए कार्यालय के बाहर पानी की किल्लत पर निवासियों का प्रदर्शन
Surat, Gujarat:સુરત :- ઉધના ઝોન-એ કચેરીનો 50થી વધુ રહેવાસીઓએ ઘેરાવો કર્યો પાણીની સમસ્યાથી કંટાળેલો verschillende સોસાયટીના 50થી વધુ લોકો ઝોન-એ કચેરીએ પહોંચ્યા પાણી વિભાગની કચેરી બહાર બેસીને લોકોએ કર્યો ઉગ્ર વિરોધ “પાણી આપો, પાણી આપો”ના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો પાણી પુરવઠાની સમસ્યા દૂર न થતુ ત્યાં સુધી સ્થળ પરથી નહીં હટવાની લોકોને ચીમકી પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે રોષ0
0
Report
बनासकांठा कांग्रेस के नए जिलाध्यक्ष के नाम पर सेंस प्रक्रिया शुरू
Palanpur, Gujarat:બનાસકાંઠા કોંગ્રેસમાં નવા જિલ્લા પ્રમુખની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.વનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ બાદ હવે નવા જિલ્લા પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો હતો. વાવ-થરાદ જિલ્લો અલગ થયા બાદ બનાસકાંઠા માટે અલગ જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવે તેવી માંગ લાંબા સમયથી ઉછPressed હતી. આ જ માંગને લઈને આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી تھی. બસનાાંઠા જિલ્લાના નવા કોંગ્રેસના પ્રમુખની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા માટે હરિયાણા કોંગ્રેસના પૂર્વ મંત્રી અને એઆઇસીસીના ગુજરાત પ્રભારી અનિલ ધન્તોરી બનાસકાંઠા પહોંચ્યા હતા. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે vergadering યોજાયા બાદ જિલ્લા પ્રમુખના નામને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સેન્સprocમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા જિલ્લા પ્રમુખ તરીકે કોને જવાબદારી સોંપવી તે અંગે આગેવાનો અને કાર્યકર્તાઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. હવે સેન્સ પ્રક્રિયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોણી પસંદગી કરવામાં આવે તે પર સૌની નજર છે.0
0
Report
मोरबी के तलाविया शनाला में रेड; 2856 बोतल शराब और बोलेरो जब्त, 11.84 लाख
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી નજીકના તળાવિયા શનાળા ગામ પાસે આવવારૂ જગ્યામાં રેડ સ્થળ ઉપરથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ ગાડી નંબર જીજે 36 વી 6873 તથા દારૂ મળીને 11.84 લાખનો મુદ્દાવલ કબજે મોરબી તાલુકા പൊലീസ് સ્ટેશન ખાતે બોલેરો ના ચાલક સામે નોંધાયો ગુનો0
0
Report
Advertisement
बनासकांठा के बजंरा गैंग ने दुकानदारों को हिप्नोटाइज कर नकद-कटलरी ठगी; माल जब्त
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0810 ZK BNK BANJARA GANG સ્લગ-બંજારા ગેંગ બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે દુકાનદારોને હિપ્નોટાઇઝ કરી ઠગતી ઉત્તરપ્રદેશની બંજારા ગેંગ ઝડપાઈ છે.બનાસકાંઠા સહિત રાજ્યના શહેરોમાં દુકાનદારોને સસ્તામાં કટલરી આપવાની લાલચ આપી હિપ્નોટાઈઝ કરી છેતરપિંડી કરતી ઉત્તરપ્રદેશની લખમીપુર ખીરીની બીજા બંજારા ગેંગનો પાલનપુર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી તેમના પાસેથી રોકડ રકમ ,કટલરીનો સમાન અને રીક્ષા સહિત કુલ 4.02 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને બનાસકાંઠાના વડગામ, માલણ અને પટોસણ ગામે કટલરીની દુકાન ધરાવતા વેપારીઓને આરોપીઓએ સસ્તામાં કટલરીનો સમાન આપવાની વાત કરી વિશ્વાસમાં લઈ હિપ્નોટાઈઝ કરી રોકડ પડાવી લીધી હતી જેથી માલણ ગામમાં 1 લાખ, વડગામમાં 44 હજાર અને પટોસણમાં 32 હજાર રૂપિયાની દુકાનદાર સાથે આથવા તપાસ થઈ હતી. જેને લઈને પાલનપુર LCB પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી ,અને આખરે LCB Polarisરા સાથે ઉત્તરપ્રદેશના અંસારઅલીં બુંજારા,અને સાહીદ બંજારા સહિત મહેસાણાના મંહમદ્દસગીર અન્સારીઓને પકડી પાડ્યા હતા જેમની પાસેથી ಪೊಲೀસે 33,500 રૂપિયાની કટલરીનો સામાન, ત્રણ મોબાઇલ, અને 1.35 લાખ રોકડ અને રિક્ષા મળી કુલ 4,02,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આ ગેંગે બનાસકાંઠા ઉપરાંત રાજ્યના 10થી વધુ સ્થળે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસ ડિશાં દ્વારા ઘણાં ગુનાઓના ભેદ ઉકળીને કાઢ્યા છે. બાઇટ -જીગ્નેશ ગામીત.-ડીવાયએસપી પાલનપુર . પોલીસ તપાસમાંoqueે સામે આવ્યું છે કે, આરોપીઓ જે તે વિસ્તારના સ્થાનિક રિક્ષાચાલકને સાથે રાખતા જેથી સ્થાનિક ભાષામાં વેપારીઓને જાસામાં લઈ દુકાનદારોને કંટ્રોલમાં રાખી કટલરીનો વધુ સமான બતાવીને હિપ્નોટાઈઝ કરી નક્તાનું રોકડ લઈને થોડો જ સમાન આપીને ફરાર થઈ જતા હતા ,જોકે હાલ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે BNSS ઢારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ: 1. અંસારઅલી કુદરતસેન બનજારા (રહે. લખમીપુર ખીરી, ઉત્તરપ્રદેશ) - મુખ્ય સૂત્રધાર્હ 2. સાહિદ દલવીરખાન બનજારા (રહે. લખમીપુર ખીરી, ઉત્તરપ્રદેશ) 3. મંહમદસગીર વલીમંહમદ અન્સારી (રહે. મહેસાણા) - રિક્ષા ડ્રાઈવર અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
सूरत में होटफिक्स कचरे से समस्या बढ़ी, विधायक कुमार कानाणी पर दबाव बढ़ा
Surat, Gujarat:સુરત હHotપીક્સ પ્લાસ્ટિકના કચરાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી ફરી બગડ્યા સુરત મહાનગરપાલિકા સંકલન બેઠકમાં વારંવાર રજૂઆત કરવી હોવા છતાં કોઈ ઊકેલ આવી રહ્યો નથી હોટફિક્સ ના કચરાને લઈ સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે સુરતને સ્વચ્છ સુરત સુંદર સુરત તરીકે ઓળખાવામાં આવે છે પરંતુ હોટપીક્સના કચરાના કારણે સુરતમાં ઠેરઠેર આગજનીની ઘટના બની રહી છે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ0
0
Report
बारूच अंकलેશ्वर में नशा कारोबार पर SOG की कार्रवाई; 5 किलो 190 ग्राम गोलियाँ पकड़
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના અંકલેશ્વરમાં ફરી ઝડપાયો નશાકારક ગોળીઓનો કારોબાર ભરૂચ SOG અને એન્ટી નાર્કોટિક્સ વિભાગની અલગ-અલગ કાર્યવાહી જીતાલી ગામના યોગી સ્ટેટમાંથી કેશવ મુનક્કા નામની 5 કિલો 190 ગ્રામ ગોળીઓ ઝડપાઈ SOGએ પ્રદીપ મહાવીર નિશાદની અટકાયત કરી, ₹2.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે તો બીજી તરફ એન્ટી નાર્કોટિક્સ વિભાગે કરિયાણાની દુકાનમાંથી ગોપાલજી જીતેન્દ્ર શર્માને ઝડપી પાડ્યો ગોપાલજી પાસેથી ₹1.24 લાખથી વધુનો નશાકારક 2 કિલો 085 ગ્રામ ગોળીઓનો મુદ્દામાલ જપ્ત તરંગ વિજયાવતી અને કેશવ મુનक्कા નામની ગોળીઓ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું બંને કેસમાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે FIR નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ0
0
Report
Advertisement
भोपाल: अहमदाबाद के रिलीफ रोड पर पहली रोटरी पार्किंग से पार्किंग क्षमता छह गुना बढ़ी
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ગીચ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યાના હલ માટે AMCનો નવતર પ્રયોગ. અમદાવાદનું પ્રથમ રોટરી પાર્કિંગ ռતનપોળ ખાતે rilíf રોડ વિસ્તારમાં મળશે વધુ પાર્કિંગ સુવિધા. પ્રસિદ્ધ રતનપોળના નાકે AMC દ્વારા હાથ ધરવામાં આવી કામગીરી જ્યાં 2 કાર પાર્ક કરી શકાય તેવી જગ્યાએ હવે დაახლოებით 12 કાર પાર્ક થઇ શકશે. ઓછી જગ્યામાં વધુ કાર પાર્ક કરવાની ક્ષમતા થવાથીparkingની સમસ્યા હળવી થશે. પ્રોજેક્ટના ખર્ચે અંદાજે કરોડો ખાતરીપૂર્વક પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વેપારીઓ, ખરીદદારો અને મુલાકાતીઓને પાર્કિંગ વધુ સહજ, સુરક્ષિત અને વ્યવસ્થિત મળશે. આ રોટરી પાર્કિંગ વ્યવસ્થા એવી જગ્યાએ લાગુ કરવામાં આવશે જ્યાં સામાન્ય રીતે વધારે જગ્યાની જરૂર પડે ત્યારે આ ઓપન ડિઝાઇનથી પાર્કિંગ ક્ષમતા છ ગણે સુધી વધશે. રાજ્યના ટ્રાફિક દબાણને ઓછું કરવા માટે આ નવીન પ્રોજેક્ટનો મુકામ માત્ર Relief રોડ વિસ્તાર સુધી મર્યાદિત રહેશે. મહત્વપૂર્ણ કાર્યક્ષમતાનું આ પહેલ રિલીફ રોડ વિસ્તારના અન્ય સ્થાનિકો પર પણ અમલમાં લઈ આવવામાં સહાયરૂપ બનશે.0
0
Report
जामनगर जिले को तत्काल सूखा प्रभावित घोषित करने की मांग
Jamnagar, Gujarat:જામનગર : જિલ્લા ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપ ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની માંગ. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે પ્રભારી મંત્રીને રજૂઆત કરી. જામનગરની મુલાકાતે આવેલ રાજ્યના વનમંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોલાવેલ મિટીંગમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાને તાત્કાલીક દુષ્કાળગ્રસ્ત જીલ્લો જાહેર કરવાની માંગણી કરી હતી. રાઘવજીભાઈ પટેલે આ ઉપરાંત ઘાસ વિતરણને લઇને અવ્યવસ્થા તથા દર 7 કિ.મી.ના અંતરે ઘાસડેપો શરૂ કરવા તથા પીવાના પાણીની તંગી ઉભી ન થાય તે માટે અસરકારક વ્યવસ્થા કરવા તથા લોકોને રોજીરોટી માટે કામ મળી રહે તે માટે તાત્કાલિક આયોજન કરવા પણ માંગણી કરી હતી.... ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને પાક નુકશાની સહાય પણણ તાત્કાલીક જાહેર કરવા માંગણી કરી હતી. અને સૌની યોજના દ્વારા જિલ્લામાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેની માંગણી કરી હતી...0
0
Report
AMC ने गरबा स्टॉलों के लिए ऑनलाइन पंजीकरण और गुणवत्ता जांच अनिवार्य कर दी
Ahmedabad, Gujarat:અમદાવાદ આગામી નવરાત્રી ને લઈને AMC ફૂડ વિભાગ સજ્જ ગરબા સ્થળે ઊભા કરી રહ્યા ફૂડ સ્ટોલ મામલે મોટો નિર્ણય કોઈ એક સ્થળે સિંગલ આયોજકનું રજિસ્ટ્રેશન માન્ય નહીં ગણાય - amc गरબા स्थल पर ઊભા કરવાના થતા તમામ ફૂડ સ્ટોલની વ્યક્તિગત નોંધણી કરવાની રહેશે નજીવા ૧૦૦ રૂપિયાની ફી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો વિક્રેતા દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવ્યું હોય તો સ્ટોલ તાત્કાલિક બંધ કરવામાં આવશે- amc AMC દ્વારા રોજ ટીમ બનાવી ચેકીંગ હાથ ધરશે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી કરાશે કામગીરી गरબા સ્થળે પીરસાતા ફૂડની ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે બાઈટ: ડો તેજસ શાહ, ઇન્ચાર્જ એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એલ, amc0
0
Report
Advertisement
