Back
વાસદમાં મહિલાઓ સંચાલિત દૂધ મંડળીનું લોકાર્પણ કરાયું
Anand, Gujarat
વાસદ ખાતે મહિલાઓ સંચાલિત મહિસાગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સાસંદ મિતેશ પટેલ સહીત અગ્રણીઓનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ દૂધ મંડળીમાં તમામ વહીવટ નિયામક મંડળની11 મહિલાઓ દ્વારા કરવામાં આવશે,આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વીપુલભાઈ પટેલ,વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢાપરમાર, મહિલા જાગૃતી મંડળના આશાબેન દલાલ ઉપસ્થિત રહ્યા હતા.આણંદ અમૂલ ડેરી ના સહયોગથી દૂધ સંઞ્રહ કરવાની ટેન્ક દૂધનો ફેટ કાઢવાના યંત્રો હીસાબ કીતાબ માટે કોમ્પ્યુટર જેવી તમામ સુવીધાઓ ઉભી કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 25, 2025 12:05:0515
Report
ARAlkesh Rao
FollowNov 25, 2025 12:04:52103
Report
CPCHETAN PATEL
FollowNov 25, 2025 12:04:2773
Report
URUday Ranjan
FollowNov 25, 2025 12:03:0919
Report
MDMustak Dal
FollowNov 25, 2025 11:21:48129
Report
MDMustak Dal
FollowNov 25, 2025 11:21:07109
Report
URUday Ranjan
FollowNov 25, 2025 10:35:57120
Report
LJLakhani Jaydeep
FollowNov 25, 2025 10:35:29151
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 25, 2025 10:00:37165
Report
BPBurhan pathan
FollowNov 25, 2025 09:48:11171
Report
BPBurhan pathan
FollowNov 25, 2025 09:45:4176
Report
CPCHETAN PATEL
FollowNov 25, 2025 09:42:07166
Report
DRDarshal Raval
FollowNov 25, 2025 08:37:25121
Report
CPCHETAN PATEL
FollowNov 25, 2025 08:36:53232
Report
GPGaurav Patel
FollowNov 25, 2025 08:36:40204
Report