Back
Anand388001blurImage

ગાયના મૃતદેહનો ભાગ મળ્યો મહિકેનાલમાં, લોકોના ટોળા ઉમટી પડ્યા!

Burhan Pathan
Aug 20, 2024 12:35:30
Anand, Gujarat

ગઈકાલે સવારે બોરસદના કસારી રોડ પરથી પસાર થતી મહિકેનાલમાં ગાયના મૃતદેહનો એક ભાગ મળી આવતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતા જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને પ્રાણીપ્રેમીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com