Back
Amreli364515blurImage

Amreli - અમરેલીના બાબરા ગામે ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ટેન્કરમાં લાગી આગ.ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત

Bagda Ketan K
Apr 30, 2025 12:31:38
Savar Kundla, Gujarat

બાબરા અમરેલી રોડ પર ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં ટેન્કરમાં લાગી આગ.રાજકોટ થી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા નજીક પલ્ટી ગયું હતું.ટેન્કર પલ્ટી ગયા બાદ લાગી હતી આગ.ટેન્કર ચાલક નીચે દબાય જતાં અને આગની ઝપેટમાં આવી જતાં ઘટના સ્થળે નીપજ્યું મોત.બાબરા ફાયર ફાઈટર પોહચ્યું ઘટના સ્થળે એક કલાકની જહેમત બાદ આગને લેવામાં આવી કાબુમાં.ટેન્કર કયાનું છે ક્યાં જતું હતું ચાલક ક્યાંનો છે અને અન્ય કોઈ ટેન્કરમાં હતું એ બાબતની શરૂ કરી પોલીસે તપાસ।

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com