365560
અરબી સમુદ્રમાં લાપતા ખલાસીઓ ની શોધખોળનો મામલો...
Rajula, Gujarat:બ્રેકીંગ અમરેલી : અરબી સમુદ્રમાં લાપતા ખલાસીઓ ની શોધખોળનો મામલો... સમુદ્રમાં ભારે તોફાન અને હાઈટાઈડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડ ની શોધખોળ શરૂ.. પીપાવાવ પોર્ટ થી 20 નોટીકલ માઈલ સમુદ્ર માં કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન.. સમુદ્રના રૌદ્ર સ્વરૂપ નો વિડીયો આવ્યો સામે.. વિપરીત પરિસ્થિતિમાં પણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા લાપતા ખલાસીઓ ને શોધવા મથામણ.. કોસ્ટગાર્ડના જહાજ સાથે ટકરાતા દરિયાના રાક્ષસી મોજા નો વિડીયો આવ્યો સામે.. માચ્છીમારોની બોટ ડુબી તે લોકેશન પર ફરીવાર પહોચ્યું પીપાવાવ કોસ્ટગાર્ડ લાપતા ખલાસીઓ ને શોધવામાં દરિયાઈ તોફાનથી અડચણ હજુ પણ નવ ખલાસીઓ લાપતા સતત શોધખોળનું ઓપરેશન યથાવત0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
जामनगर के वाशी गांव के चॉकलेट फैक्ट्री में आग, किसी के जानहानि नहीं
Jamnagar, Gujarat:જામનગરના વસઈ ગઢ પાસે ચોકલેટના કારખાનામાં લાગી આગ આગ લાગિયા અફળા તફારીનો માહોલ આગની ઘટનામાં કોઈ જાનહानि નહિ બે માળના ગોડાઉનમાં આગ લગતા લખોનો માલ બાળીને ખાક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લેવાના પ્રયત્ન શરુ કર્યા0
0
Report
अहमदाबाद क्राइम ब्रांच ने 38 साल से वारंट पर घूमते चोर को गिरफ्तार किया
Ahmedabad, Gujarat:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ ૩૮ વર્ષથી નાસતો ફરતો આંતરરાજ્ય આરોપી ઝડપાયો છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષો જૂના ગંભીર ગુનાના ਨાસਤਾ ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ ہاتھ ધરી હતી અમદાવાદ ના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૧૯૮૮માં નોંધાયેલ ચોરીના ગુનામાં letzterા ૩૮ વર્ષથી વોન્ટેડ આરોપી અમરાજી ભુરાજી પટેલ ઝડપાયો ૫૬ વર્ષીય આરોપી اپنی સાચી ઓળખ છુપાવીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા અલગ-અલગ રાજ્યોમાં છૂટક કામ કરતો હતો આરોપી હાલ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પરિવાર સાથે રહીને, ઓળખ છતી ન થાય તે રીતે ચા-નાસ્તાની લારી પર મજૂરી કામ કરતો હતો આરોપીના વતન રાજસ્થાનના ડુંગરપુર ખાતે મરણ પ્રસંગ હોવાથી તે આવવાનો છે તેવી બાતમી પોલીસને મળી હતી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડુંગરપુરના છોટા બોડીગામ ખાતે સતત વોચ ગોઠવી આરોપી પોતાના ઘરે હાજર થતા જ તેને ઝડપી લીધો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને સેટેલાઇટ پوليس ડસ્ટેંલે સોંપવાની તજવીજ હાથ ધરી છે0
0
Report
ऊंझा मार्केटयार्ड के चेयरमैन ने मसाला मिलावट का खुलासा, पानी से जाँच करें
Mehsana, Gujarat:ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલનું મોટું નિવેદન મસાલા પાકોમાં થતી ભેળસેળને લઈને ચેરમેને આપી ચેતવણી વરીયાળી અને જીરામાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં હલકી વરિયાળી પર કલર ચઢાવી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ વરીયાળી પર માટી અને ગોળની રસી ચઢાવી નકલી જીરું બનાવાય છે ભેળસેળ કરનારા વેપારીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની ચીમકી ગ્રાહકોને જાગૃત થોય પાણીમાં ટેસ્ટ કરવા ચેરેમનની અપીલ તેણી દિનેશ પટેલ--ચેરમેન, ઊંઝા APMC મસાલા પાકોમાં ભેળસેળ અંગે સરકારી સંખા માર્ગદર્શિકા અંગે ચેતવણી આવું વ્યવહાર ગ્રાહકોને નુકશાન પહોંચાડી શકે છે અને નિયંત્રણ લાવવામાં આવશે0
0
Report
Advertisement
17 साल से फरार आरोपी 10 किलोग्राम चरस केस में गिरफ्तार; क्राइम ब्रांच वडोदरा कार्रवाई
Vadodara, Gujarat:વાદોદરા બ્રેકિંગ 17 વર્ષથી ફરાર કેદી આખરે પોલીસના હાથે ઝડપાયો ઓપરેશન કારાવાસ-02 હેઠળ ક્રાઈમBrancaની મોટી સફળતા 10 કિલો ચરસના કેસમાં સજા પામેલો આરોપી જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો વર્ષ 2009માં પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ફરયો નહોતો અનંતનાગ જિલ્લીષ કાઝીગુંડ વિસ્તારમાં રહેતો હોવાની મળી હતી બાતમી સ્થાનિક વેશભૂષામાં પોલીસે ગોઠવી હતી ખાનગી વોચ 4000 કિલોમીટરનો પ્રવાસ ખેડી આરોપીને દુકાન પાસેથી ઝડપ્યો 17 વર્ષથી પોલીસને ચકમો આપનાર આરોપી આખરે કાયદાના સકંજામાં આરોપીને વડોદરા લાવી મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો ક્રimai브ાન્ચની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી0
0
Report
भावनगर के सरकारी गायनेकोलॉजी अस्पताल में UGC रैगिंग शिकायत, पैसे मांगने का आरोप
Bhavnagar, Gujarat:સ્લગ : ભાવનગર સરકારી ગાયનેક હોસ્પિટલમાં રેગિંગ મામલે UGCમાં ફરિયાદ. એન્કર/વિઓ : ભાવનગરમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા જુનિયર વિદ્યાર્થી સાથે સિનિયર દ્વારા જમવા માટે પૈસા અને વધારાનું લખાણ કરાવવામાં આવતું હોવાની વધુ એક ફરિયાદ UGC ના પોર્ટલ પર નોંધાઈ છે, વગેરે જેવી વિગતો તેમના પોર્ટલ પર મોકલવામાં આવી હતી. આ બાબતે UGC એ પોર્ટલની વિગતો સરા. ટી હોસ્પિટલને મોકલતા તપાસનો મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ તાકીદની બોલાવેલી બેઠકમાં પૂછપરછ દરમિયાન કોઈ વિધાર્થીએ આવી કોઈ ફરિયાદ કરી હોવાનો સ્વીકાર નથી કર્યો. ત્યાંરે આ ફરિયાદમાં કેટલું તથ્ય છે એ તપાસ બાદ જ બહાર આવશે, મેડિકલ કોલેજના ડીનએ જણાવ્યું હતું કે અમને બે દિવસ પહેલા UGC દ્વારા નનામી ફરિયાદ અંગે જાણ કરવામાં આવી હતી, અમે સિનિયર અને જુનિયર ને બોલાવી પૂછપરછ કરી છે, જોકે જુનિયર્સ દ્વારા આવી કોઈ ફરિયાદ નહીં કરી હોવાનું જણાવ્યું હતું, ફરિયાદ ખોટી સાબિત થતાં UGC ના નոմ્સ મુજબ ગંભીર પગલાં લેવાશે.0
0
Report
वडोदरा GIDC में शॉर्ट सर्किट से आग, दमकल ने समय रहते रोक दी बड़ी दुर्घटना
Vadodara, Gujarat:વડોદરા બ્રેકિંગ પોર GIDCની કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો પોર નજીક રમણ ગામડી GIDCમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની ઘટના ઈલેક્ટ્રિક લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી ઘટનાની જાણતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો બળેલી સામગ્રીને સુરક્ષિત રીતે સાઈડ પર ખસેડી આગ વધુ ફેલાતી અટકાવાઈ ફાયર વિભાગની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી સદનસીબે ઘટનામાં کوئی જાનહાનિ નહીં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ0
0
Report
Advertisement
अहमदाबाद पुलिस ने बाल मजूरी-भिक्षा रोकथाम के लिए अभियान, 276 बच्चों को सुरक्षित किया
Ahmedabad, Gujarat:અમદાવાદ બાળમજૂરી અને ભિક્ષા વૃતિ નાબૂદ કરવા અમદાવાદ શહેર પોલીસની પ્રસંશનીય કામગીરી 2024થી азыр સુધીમાં 276 બાળકોનું રેસ્ક્યૂ 33 ગુમ થયેલા બાળકો પરિવાર સાથે મિલન કરાવાયું જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ 22 કેસ નોંધાયા ભીખ માંગતા 67 બાળકોનું રેસ્ક્યૂ કરીને AMC શાળાઓમાં પુનર્વસન કરાયું બાળમજૂરી વિરુદ્ધ દરોડામાં 33 કેસ કરી 107 બાળમજૂરોને મુક્ત કરાયા આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરી 15 દિવસના નવજાત શિશુનું રેસ્ક્યૂ કરાયું એક મહિનાની મહિલા સુરક્ષા ડ્રાઈવમાં GP એક્ટ હેઠળ 57 કેસ નોંધાયા 2026માં 40થી વધુ એન્ટી-બેગિંગ ડ્રાઈવ યોજાઈ 2026ની એન્ટੀ-બેગિંગ ડ્રાઈવમાં હજુ 60થી વધુ બાળકો邀 અને 89 પુખ્તોને પુનર્વસન માટે રેસ્ક્યૂ કરાયા ક્રાઈમ બ્રાન્ચ ની તપાસ માં સામે આવ્યું છે કે બાળકો ને મજૂરી અને ભિક્ષા વૃતિ માટે પરિવાર જ સંડોવાયેલ હોય છે પરિવાર દ્વારા જ બાળકો ને આર્થિક ફાયદા માટે ભિક્ષા વૃતિ અને બાળ મજૂરી કરાવવા માં આવે છે મળી આવેલા બાળકો અને પરિવાર ગુજરાત રાજ્ય બહાર ના હોવા નો સામે આવ્યું છે બાઈટ : અજિત રાજીયાન, ડીસીપી , અમદાવાદ ક્રાઈમ બ્રાંચ0
0
Report
अहमदाबाद में ड्रग्स नेटवर्क का पर्दाफाश, इमरान पठाण गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ ના યુવાનોને નશાની દુનિયામાં ધકેલવાના વધુ એક આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો ઝોન-7 LCB போலீસે પર્દાફાશ કર્યો છે.... વાસણા વિસ્તારમાંથી મધ્યપ્રદેશના એક ડ્રગ પેડલરને હાઈ-ક્વોલિટી એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયો છે..... એમപിના મંદસૌરથી ઓપરેટ થતી આ સપ્લાય ચેઈન અમદાવાદમાં ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું અને આરોપી સાથે એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે વીઓ : 01 અમદાવાદમાં પાર્ટી ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે થી Ahmedabad શહેર પોલીસ ની ઝોન-7 એલસીબી ને સફળતા મળી છે. ઝોન 7 એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે વાસણા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સ સપ્લાય થવાના આશરે હતું અને આ બાતમીના આધારે પોલીસે સત્તાવાર રીતે ચોક્કસ ગોઠબંધ કરી સલાહથી કાર્યવાહી કરી હતી. આ રીતે 36 વર્ષિય ડ્રગ્સ પેડલર સાબિર ઝફર શેખને ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પાસેથી ૧૯૪ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ હાઈ-ક્વોલિટી એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવી હતી, જેની સરકારી ચોપડે અંદાજિત કિંમત 2.37 લાખ ગણાય છે. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 5.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપી સાબિર શેખ ની પૂછપરછ ચાલી રહી છે. વીઓ : 02 આરોપી ડ્રગ્સ પેડલર સાબિર ઝફર શેખની પોલીસ પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલો આરોપી મૂળ મંદસૌરમાં મસાલા ફેક્ટરી અને ડ્રાઈવિંગના કામ કરે છે. પરંતુ આફલ લાલચે તે ડ્રગ પેડલર બની ગયો હતો. આ જથ્થો મેળવીને તેણે અમદાવાદ આવ્યો હતો. આ વિગતો સામે આ બંને શાતિર આરોપીઓ પોલીસ ટ્રેકિંગથી બચવા માટે માત્ર ટેલિગ્રામ અને વોટ્સએપ કોલિંગનો જ ઉપયોગ કરતા હોવા નું પણ પોલીસ ની તપાસમાં સામે આવ્યું છે. વીઓ : 03 ત્યારે અમદાવાદમાં ડિલિવરી થાય તે પહેલા જ એલસીબી ઝોન 7 એ આWhole મધ્યપ્રદેશ થી ગુજરાત ના ડ્રગ્સ નેટવર્કને શોધી કાઢ્યું છે. પોલીસને શંકા છે કે મુખ્ય સૂત્રધાર ઈમરાન પઠાણ પાસે સાબਿਰ જેવા અન્ય પેડલર્સનું નેટવર્ક છે જેગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ સપ્લાય કરે છે. હાલ મુખ્ય આરોપી ઈમરાન પઠાણને પકડવા માટે અમદાવાદ પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસૌરમાં તપાસ ಕೈને લાગી છે ताकि એમપી-ગુજરાત ડ્રગ્સ સપ્લાય ચેઈનનો સંપૂર્ણ પર્દાફાશ થઈ શકે.0
0
Report
कांकरेज के रूवेल गांव में बारिश के बारे में भुवाजा की भविष्यवाणी, 24 तारीख को बारिश आने की संभावना
Palanpur, Gujarat:કડાાસકાંઠા ... કાંકરેજના રૂવેલ ગામમાં રમેલ દરમિયાન ભુવાજીએ વરસાદ અંગે કરી આગાહી "જો સાંજે ચાર વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં" ધુણતા ધુણતા ભુવાજીએ 24 તારીખે વરસાદ આવવાનો દાવો કર્યો "લખવું હોય તો લખી દેજો, 24 તારીખે વરસાદ આવશે" ભુવાજીએ કહ્યું, "જો સાંજે ચાર વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં0
0
Report
Advertisement
दिल्ली के सिविल अस्पताल परिसर में दिन में भी स्ट्रीट लाइटें बंद, प्रशासन पर सवाल
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એંકર: સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ધોળા દિવસે પણ કેમ્પસની તમામ ફોકસ અને સ્ટ્રીট લાઈટો ચાલુ જોવા મળી હતી. આપના મહિનામાં બીચારે છેલ્લા પાંચ કલાકથી વધુ સમયથી સ્ટ્રીટ લાઇટો ધ olnામી રીતે ધગધગતી રહી હતી. આમ જ કેમ્પસમાં સિવિલના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી સ્ટાફની આખો દિવસ સતત અવરજવર રહે છે, છતાં આ લાઇટો બંધ કરવાની Tassદી કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારે લીધી નથી. સરકાર સામાન્ય જનતાને વીજળી બચાવવા અને ગ્રીન એનર્જી અપનાવવા માટે અપીલ કરતી હોય છે. તંત્રની આ આળસ અને બેદરકારીના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.0
0
Report
मोर्बी किसान आंदोलन के समर्थन में भाजपा में राजीनामों का सिलसिला शुरू
Morbi, Gujarat:મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપમાં રાજીનામાનો آغاز થયો. માલીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ એ આંદોલનના સમર્થનમાં આપ્યું રાજીનામુ.ocer Government ઝડપથી ઉકેલ લાવશે એવું હતું પરંતુ એવું ન બન્યું તેથી હું રાજીનામુ આપું છું: ભાવિક કાવર. માલીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવર એ આપ્યું રાજીનામુ. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થતા રાજકીય ગરમાવો0
0
Report
राजकोट के मेयर ने कांग्रेस पर हमला किया; सफाई अभियान पर राजनीतिक आरोप-प्रत्यारोप तेज़
Rajkot, Gujarat:રાજકોટના મેયર ડો.નેહલ શુકલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો. કોંગ્રેસ કાંઈક કરે તો સૌથી આનંદ ની બાબત,કોંગ્રેસએ પોતાના સફાઈ કરવાની જરૂર. આજે નદીમાં સફાઈ કરે તે સારી બાબત,સફાઈ તે કામ કાયમી ચાલતી પ્રક્રિયા. કોઈ એક દિવસને પકડી તેને હાઈલાઈટ કરવું તેના પર વિશેષ કહેવું જરૂરી નથી.. સફાઈ માટે ભારતીય જનતા પાર્ટીના લોકો જાગૃત છે એટલા કોઈ જાગૃત નથી.. બાર મહિનામાં કોંગ્રેસ એક વખત જાગૃત થાય છે.. રામનાથ મહાદેવ રાજકોટના ન સર્વોળ સોવત્ત્રવાસીઓ ના દેવ છે... રાજકોટ : કથિત ગેરકાયદે બાંધકામ મામલે હજુ પણ રાહ! પૂર્વ મેયર નયનાબેન પેઢડીયાના પતિએ કરેલ ગેરકાયદે બાંધકામ મામલે કલેક્ટર તંત્ર પાસેથી મંગાશે જવાબે : મેયર નેહલ શુક્લpwરા. પૂર્વ પદાધિકારીઓ મામલે ટાઉન પ્લાનિંગની કામગીરી કાચબા ગતિએ0
0
Report
Advertisement
सुरेंद्रनगर: सायला तहसील के ढेढ़ुकी में SMC की प्रतिबंध ड्राइव, विदेशी शराब जब्त
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સાયલા તાલુકાના ઢેડુકી ખાતે SMCની પ્રોહિબિશન રેઇડ... હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.... 21,574 બોટલ અને ટીન કબ્જે, દારૂની કિંમત ₹63.09 લાખ.... ટ્રક ટ્રેલર, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત હરિયાણાના ટ્રક ચાલક કરણસિંહ કાલુરામ ચમારની ધરપકડ.... IMFLનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.... સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.... SMCના PSI સી.કે. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી.0
0
Report
सूरत के पांडेसरा में नई इमारत की दुर्घटना, अशरफ की मौत अस्पताल में घोषित
Surat, Gujarat:સુરત પાંડેસરા બીઆરસી નવનિર્મિત ઇમારતમાં દુર્ઘટના પગ લપસી જતા કામદારનું મોત અશરફ નામના કામદાર નું મોત ઘટના બનતા જ તાત્કાલિક કામદારને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત્યુ ઘોષિત કર્યા અસરફનું પીએમ કરવામાં આવ્યું પરિવારજનો શોક મગ્ન0
0
Report
सूरत में 13 वर्षीय नाबालिग ने साथी छात्रा के हाथ काटे, आरोपी छात्रा हिरासत में
Surat, Gujarat:સુરત બ્રેક તાપીના વાલોડ તાલુકાની ઘટના એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીના હાથ કાપી નાખ્યો પીઠ પાછળ કઈ હોવાનું કહી ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીને બોલાવી હતી 13 વર્ષીય દીકરીના હાથ ઉપર પોતાની પાસે રહેલું ચપ્પુ મારી દીધું હતું દીકરીને હાથમાં વીસ જેટલા ટાંકા આવ્યા છે વાલોડ પોલીસીએ આરોપી વિદ્યાર્થીનીને અટકાયત કરી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની 9 માસ ની હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી હતી0
0
Report
Advertisement
