Back
Amreli365560blurImage

Rajula: રાજુલા શહેરના વાલ્મિકી સમાજ ના યુવા સંગઠનના યુવાનો ના અનોખો રાષ્ટ્રીય પ્રેમ

Kanabar Yogeshkumar Vanmslidas
May 13, 2025 08:06:30
Rajula, Gujarat
રાજુલા શહેરના વાલ્મિકી સમાજ ના યુવા સંગઠનના યુવાનો ના અનોખો રાષ્ટ્રીય પ્રેમ રાજુલા શહેરમાં વાલ્મિકી યુવા સંગઠનનો દેશ માટેનો અનોખો પ્રેમ આજે રાજુલા શહેરમાં મળ્યો આ વાલ્મિકી સંગઠનમાં રાહુલભાઈ ચૌહાણ તેમજ તુષારભાઈ ચૌહાણ તેમજ સમગ્ર વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા આજે રાજુલા શહેરના મુખ્ય માર્ગ તેમજ રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે આ યુવાનો દ્વારા દેશના રક્ષણ કરતા સૈનિકો કે જે શહીદ થયેલા છે તેમના પરિવાર માટે આજે આ યુવાનો દ્વારા એક અનોખી કામગીરી કરવામાં આવી રાજુલા શહેરના મુખ્ય માર્ગો તેમજ રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે દિવસ દરમિયાન ઉભા રહી અને આ સૈનિકો માટે ફોલો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી યોગદાન આપવા માટે આ યુવાનો દ્વારા સુંદર કાર્ય કરવામાં આવ્યું
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com