Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Apr 28, 2025 13:20:08
Rajula, Gujarat
પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Jan 07, 2026 18:30:28
Surat, Gujarat:સુરત શહેરમાં આજરોજ એસઓજી પોલીસ દ્વારા પુણા ખાતે આવેલ એક મોલમાં દરોડા પાડીને ફુડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ ફેકટરી ઝડપાઈ હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા કાર્યવાહી દરમિયાન ૨૩૬ ગ્રામ જેટલાં ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધર پکાડી હતી. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફુડ ટેસ્ટિંગ લેબના નામે હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે હાલ અંદાજે ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાં પગલે દુકાનદારોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. લેબોરેટરીમાં તપાસ દરમિયાન અત્યાધુનિક મશીનરી અને કેમિકલનો ઉપયોગ કરીને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મефેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવામાં આવતા હોવાનો આઘાતજનક આધાર જાણવા મળ્યો. તદુપરાંત નજીકના પેડલરોએ ડ્રગ્સ વેચાણ કરવામાં આવતાની માહિતી કઈંક સત્યાપિત કરી."
0
comment0
Report
NBNARESH BHALIYA
Jan 07, 2026 18:30:14
Jetpur, Gujarat:એન્કર:- ગુજરાત ક્ષેત્રિય ઠાકોર સેનાનું રાજકોટ જિલ્લા ઠાકોર સેનાનું મહાસંમેલન ( maha sabha ) નો સૌરાષ્ટ્ર નું આયોજન આજે જાયેતપુર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર ભર માંથી ઠાકોર સેનાના જિલ્લા,તાલુકાના પ્રમુખો,આગેવાનો,વિવિધ સમિતિઓના પ્રમુખ સહિત ઠાકોર સમાજના લોકોના ઉપસ્થિત રહ્યા હતા,આ મહાસંમેલન માં આગામી 26 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનա અને ઠાકોર સમાજનું સરસ્વતી ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનું આમંત્રણ આપવામાં માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,સાથે ગાંધીનગર ખાતે સરસ્વતી ધમના કાર્યક્રમમાં એકતાનો પરચો થાય અને એકતાના દર્શન થાય,તેમજ તમામ સમાજને પણ આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે,સાથે સરસ્વતી ધામના નિર્માણ થી સમાજની શિક્ષણીક દિશા નક્કી થાય તેમજ આવનારા સમયમાં સમાજની તમામ ક્ષેત્રની દિશા સૂચક બને તે માટે સરસ્વતી ધામનું નિર્માણ કરવામાં આવશે, સ્પીચ બે મિનિટ દસ સેકન્ડ, 26 જાન્યુઆરીએ 10 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ગાંધીનગર ખાતે કાર્યક્રમ આયોજન કરાયું, અમદાવાદમાં GMDમાં ગ્રાઉન્ડ 2015માં લાખો લોકો ભેગા મળીને સમાજની એકતાનો પરચો બતાવ્યો હતો,એવું જ બીજીવાર 26 જાન્યુઆરી રાતના 3 વાગ્યે એક સભા આયોજન કરાયું છે,સમાજની એકતાના પરેખવા માટે અને સમાજ એક છે એટલે રાતે 3 વાગ્યે સમાજને બોલાવી સમાજની એકતાનો પરჩો મુકાય,અને 27 જાન્યુઆરીએ સવારે એક શિક્ષણ ઉદ્ઘાટન થાય,જેથી દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે તેમા પ્રોત્સાહિત કરવામાં આવે, અલ્પેશ ઠાકોરે હંમેશા સમાજના વિકાસની વાતો કરી છે,જેને મારો વિરોધ કરવો હોય તે કરે,સાથે અલ્પેશ ઠાકોરે ડાયલોગ ના સ્વરમાં કહ્યું કે તમારું વ્યક્તિત્વ મોટું કરી દયો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળી ઉઠે,આપણે જઈએ ત્યારે ઘણા બધા અકળાય જતા હોય છે,કેમ કે આપણી સાચી વાત કરીએ છીએ,ચિંતા ન કરતા આને વాలા વક્ત હમારા હૈ,
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 07, 2026 16:46:24
Surat, Gujarat:ગodadaraમાં ગુરુવાર સાંજે 8 વાગે યોજાતી Aam Aadmi Partyની જાહેર સભા પછી વિરોધનો માહોલ સર્જાયો છે. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે આવનાર ધારાસભ્ય Gopal Italiaના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો આગળ આવ્યા હતા. આજ સાંજે Vishwa Hindu Parishadના કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર સ્યાહી ફેંકી જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે “હિંદુ વિરોધી નેતાને અમે અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ.” ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આમંત્રણક તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” લખાયેલું છે તેમજ પોસ્ટરો પર મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીરો છે. જ્યારે કાર્યક્રમનું સ્થળ હિંદુ બહુમતી વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 07, 2026 16:43:10
Ahmedabad, Gujarat:અમદાવાદ ભારतीय રેલવે દ્વારા દેશના વિવિધ રેલવે સ્ટેશનોના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ કામગીરીની સમીક્ષા કરવા પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા ખાસ સાબરમતી રેલવે સ્ટેશને પહોંચ્યા. પશ્ચિમ અને મધ્ય રેલવેના સર્વોચ્ચ અધિકારીની મુલાકાતને લઈને રેલવેના તમામ અન્ય અધિકારીઓની મોટી ફોજ જોવા મળી. પોતાની આ મુલાકાત દરમ્યાન જનરલ મેનેજરે રેલવે ટ્રેકની સફાઈ માટે રેલવેના અમદાવાદ સ્થિત સાબરમતી શેડમાં જ ખાસ વિકસાવવામાં આવેલા વેક્યુમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનર મશીનની મુલાકાત લીધી. નોંધનીય છે કે મુસાફરો દ્વારા રેલવે ટ્રેક પર ફેંકવામાં આવતા પ્લાસ્ટિક રેપર, પાઉચ કે પાણીની બોટલને આ મશીન ભારે વેક્યુમ સાથે અંદર તરફ ખેંચી લે છે. તો અરવલ્લી મોડાસામા નવી રેલવે લાઈન માટે કરવામાં આવ્યા બ્લાસ્ટિંગના કારણે સ્થાનિકોને પડી રહેલ મુશ્કેલી મામલે მათ પૂછવામાં આવતા તેઓએ તમામ કામગીરી સુરક્ષાના તમામ નિયમોને આધીન રહીને अत्यંત સાવધાની પૂર્વક કરવામાં આવતી હોવાનું ભારપૂર્વક જણાવ્યું.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 07, 2026 15:49:22
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઈમેન્ટ સ્લગ : NVS POLICE AKSHEP નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 01 જાન્યુઆરીના ફોલ્ડરમાં આજના 07 જન્યુરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારીમાં ઓપરેશન म્યુલ હંટ હેઠળ સાયબર છેતરપિંડીમાં પકડાયેલા વિજલપોરના યુવાન ઉપર કડક કાર્યવાહી ન કરવા વિજલપોર પોલીસ મથકના બે પોલીસ કર્મીઓએ ખાનગી માણસ સાથે મળીને 2.75 લાખ રૂપિયાનો તોડ કરો હોવાના આક્ષેપ સાથે આરોપી યુવાનના પિતાએ જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યના ઉચ્ચ పోలీస અધિકારીઓ સુધી ફરિયાદ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક તપાસ કર્યા બાદ આક્ષેપિત પોલીસ કર્મીઓની નવસારી જિલ્લા પોલીસ વડાએ બદલી કરી, તપાસને વેગ આપ્યો. વી/ઓ : નવસારી શહેરના વિજલપોર વિસ્તારની વનગંગા સોસાયટીમાં રહેતા દિવ્યેશ આનંદ પાટીલે પોતાના મિત્રના સંપર્કમાં આવ્યા બાદ પોતાનું બેંક અકાઉન્ટ સાયબર છેતરપિંડી કરતા ઠગબાજોને ભાડે આપ્યું હતું. ઓપરેશન મ્યુલ હંટ હેઠળ બેંક અકાઉન્ટ ભાડે આપવાના ગુનામાં દિવ્યેશની નામ ખુલતા વિજલપોર પોલીસ મથકના પોલીસકર્મી ભરત પાટીલ અને તેમના માટે કામ કરતા મેહુલ પાટીલે તેમની પાસેથી 2.75 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ જિલ્લા પૉલીસ વડા સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી છે. આનંદ પાટીલે આક્ષેપ કર્યો કે તેમના પુત્ર દિવ્યેશની વિજલપોર પોલીસmથક દ્વારા 17 ડિસેમ્બરે ધરપકડ કર્યા બાદ તેને મોડી રાત સુધી ઢોરની જેમ માર્યો હતો. દિવ્યેશને ચલાવામાં પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ પોલીસકર્મીઓએ કરી હતી. દરમિયાન દિવ્યેશ પાસે ફોન કરાવી પોલીસકર્મી ભરત પાટીલ મેહુલ પાટીલ થકી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે આનંદ પાટીલે તેમની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું, તો તમારી જમીન તો વેચાઈ છે એવું કહીને રૂપિયા માંગ્યા હતા. જેથી દિકરાને વધુ માર ન પડે અને તેનું છુટકારો થાય તેવી વિચારી આનંદ પાટીલે ખાનગી વ્યક્તિ મેહુલ અને સાથે વાત કરી અંતે 2.75 લાખ રૂપિયા અપાવાની હામી ભરી અને બીજા દિવસે મેહુલ પાટીલની ઓફિસે રૂપિયા પહોંચાડ્યા હતા. પરંતુ દિવ્યેશને પોલીસે છોડ્યો નહીં અને તેના ઉપર સાઇબર છેતરપિંડીની ધારાઓ હેઠળ ગુનો નોંધાયો, ધરપકડ થઈ અને નવસારી સબજેલમાંથી 15 દિવસ બાદ જામીન પર છુટકારો થયો હતો. સમગ્ર પ્રકરણમાં વિજલપોર પોલીસ મથકના PI એન.આઇ. રાઠોડને પણ સમગ્ર હકીકતની જાણ હોવા છતાં તેમણે ન્યાય ના આપ્યો હતો. જેથી પોતાના દીકરાને માર માર્યા બાદ તેને વહેલા છોડી મુકશેની વાત કરે તો પણ કાર્યવાહી થતા આનંદ પાટીલે હિંમત કરી, વિજલપોર પોલીસ મથકના પોલીસકર્મી ભરત પાટીલ અને ખાનગી માણસ મેહુલ પ Patagonia વિરુદ્ધ 2.75 લાખ રૂપિયાની તોડબાજી કરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડા, રેન્જ IGP અને રાજ્યના પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી, ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે કાયદાકીય પગલા ભરવા સાથે ભ્રષ્ટાચર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, ખાનગી մարդ મેહુલ પાટીલ સામે ગુનો નોંધવાની માંગ કરી છે. બાઈટ : આનંદ પાટીલ, ફરિયાદી, વિજલપોર, નવસારી
0
comment0
Report
AKAshok Kumar
Jan 07, 2026 15:38:59
Junagadh, Gujarat:જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીલેરેનkariયાને ક્રાઈમ બ્રાન્ચે અજમેરેથી દબોચી લીધો, ગુજસીટોક અને પ્રોહિબિશનના ગુનાોમાં વોન્ટેડ હતો જૂનાગઢનો નામચીન અને લુસ્ટેડ બુટલેગર ધીરેન કરિયાને ઝડપીને લેવા માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળતા મળી છે. ગુજસીટોક જેવા ગંભીર ગુનાના લિસ્ટેડ બુટલેગર ધીરેન કરિયાને રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો હતો. ધીરેન કરિયા રાજસ્થાનમાં આશરો લઈ રહ્યો હતો. પોલીસ ટેكنولوجિકલ સર્વેલન્સ અને બાતમીથી દબોચી લીધા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે રાજસ્થાનના અજમેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કરિયાને પોલિસે ઝડપી લીધો હતો. ધીરેન કરિયા અને તેની સંગઠિત ટોળકી વિરુદ્ધ જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ગુજસિટોક થઈ હતી, ખૂબ જ ચાતુર આરોપી ધીરેન કરિયાએ પોલીસ અને કોર્ટથી નાસતો ફરતો હતો આ મુદ્દે રાજકોટની સ્પેશિયલ ગુજસિટોક કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ન નજરમાં ન આવેતાં કોર્ટે આખરે ફરારી જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. ધીરેન કરિયાનાં સંગઠિત ટોળકીના અન્ય સભ્યો હાલ જેલમાં હવાલે છે, આ ગેંગ ગુજરાતમાં કુલ 61 જેટલા ગુનાઓમાં દાખલ નોંધાયેલ છે, આ ગેંગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરતી હતી, જેથી પકડાઈ ન જવા માટે તેઓ વાહનોની નંબર પ્લેટ અને રજિસ્ટ્રેશન નંબરો સાથે ચેડાં કરતા હતા. તપાસ દરમિયાન ડુપ્લિકેટ સીમકાર્ડના ઉપયોગ જેવી બાબતોમાં પણ તેની સંડોવાની સામે આવ્યા હોય પર પોલીસ દ્વારા રિમાન્ડ માંગીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઓપરેશન બાદ જનતાને અપીલ કરાઈ છે કે પોલીસ દ્વારા કોઈ ગુનેગાર નાસતા-ફરતા જાહેર કરવામાં આવે તો જાણતા કે અજાણતા કોઈએ પણ આવા તત્વોને આશરો કે મદદ કરવી નહીં. નાસતા-ફરતા આરોપીઓને મદદ કરવી એ કાયદેસરનો ગુનો બને છે અને મદદ કરનાર વિરુદ્ધ પણ પોલીસ સખત કાર્યવાહી કરશે.
0
comment0
Report
URUday Ranjan
Jan 07, 2026 14:28:43
Ahmedabad, Gujarat:અમદાવાદ SOGએ 1 કિલો 800 ગ્રામ ચરસ ડ્રગ્સ સાથે ટ્રાફિક પોલીસ સહિત બે આરોપી ની ધરપકડ કરી છે ... ચરસ નો જથ્થો પોલીસે કોન્સ્ટેબલ ક્યાં થી લાવ્યો એ દિશા માં sog એ તપાસ હાથ ધરી છે ..... સાબરપ્રદ પ્રસંગો આ આખો બનાવ નો વિશદ વર્ણન આપવામાં આવ્યું હતું જે અભિને ચરસ જથ્થો બાબતે ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે અને આ જથ્થો મેં નથી આપ્યો ત્યારે શૈલેષ સિંહ ચૌહાણ આ ચરસ નો જથ્થા બાબતે ચાર વાગોળ જવાબ આપ્યો હતો. આ તપાસ દરમિયાન આરોપી શૈલેષ સિંહ ચૌહાણને પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. વધુ તપાસoppers ના આધારે આ સબંધી આરોપી અજયব্দેલ અને શૈલેષસિંહ ચૌહાણ વચ્ચે કનસેપ્ટ મેચિંગ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 07, 2026 14:25:49
Ahmedabad, Gujarat:**AMCની વ્યાજ માફી યોજના ને નાગરિકોનો મળ્યો વ્યાપક પ્રતિસાદ, मात्र 7 જ દિવસોમાં રૂ.24.01 કરોડની વસૂલાત** - જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે - નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે વ્યાજમાં જાન્યુઆરી મહિનામાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા માફી અપાશે - નવી ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકોને વ્યાજમાં જાન્યુઆરી મહિનામાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા માફી મળશે - આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે Ahmedabad, 07 જાન્યુઆરી 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાઈેલી વ્યાજ માફી યોજના ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. યોજના શરૂ થયાના માત્ર 7 જ દિવસોમાં એટલે કે 1 થી 7 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 24,887 કરદાતાઓએ લાભ લઇ રૂ.24.01 કરોડનો મિલકત વેરો ભર્યો છે. AMCના તમામ સાત ઝોનમાંથી નોંધપાત્ર વસૂલાત આવેલ છે. મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ રૂ.3.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ રૂ.1.76 કરોડ, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ રૂ.2.40 કરોડ, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ રૂ.2.90 કરોડ, પશ્ચિમ ઝોનમાં 1988 કરદત્તાઓએ રૂ.2.84 કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ રૂ.5.89 કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ રૂ.4.63 કરોડનો મિલકત વેરો ભર્યો છે. AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમાન્ય 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલ Oceans મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચુકવણી કરનારને વધુ લાભ મળે. તે જ રીતે, નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, ქალაქની તમામ ચાલી તથા ઝૂંપડावાળી રહેણાંક મિલકતોને પણ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમ્યાન મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. જો કે, वर्ष 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેક્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાનો છે અને બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.
0
comment0
Report
GDGaurav Dave
Jan 07, 2026 13:32:45
Rajkot, Gujarat:જંગલેશ્વરમાં ડિમોલેશનની નોટિસ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યા બાદ મફતીયા પરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર દ્વારા શરીર ઉપર હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલાઇઝ કરો તેવી માંગ સાથેના બેનરો લગાવી રેલીમાં જોડાયા હતા. શહેરના 50 થી વધુ મફત્યાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જયંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વahiવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતીયાપરાના લોકો છત છીનવાઈ જવાનો ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં મફતીયાપરાના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર ગયા છે. જ્યાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 માં 10 જેટલા મફતિયાાપરણા આવેલા છે. જેમાં ગંજીવાડા વિસ્તાર, ખોડીયાર નગર, આંબેડકરનગર, ભારતનગર, માજોઠીનગર, જયહınd નગર, શિવાજીનગર, બાપા સીતારીમનગર અને આનંદનગર જેવા વિસ્તારોમાં અવાસો છે. છેલ્લા 50 થી 60 વર્ષોથી લોકો અહીં રહે છે. જો તેઓ કોર્પોરેશનને લગતા તમામ પ્રકારના ટેક્સ અને વેરા ભરે છે. આમાં અમુક મફتیا ULC ની જમીન પર આવેલા છે. જે તમામ મફત્વિયાઓને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી માંગણી છે. સરકાર નક્કી કર્યા મુજબની ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા રેલી કરવામાં આવી કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
0
comment0
Report
GDGaurav Dave
Jan 07, 2026 13:26:08
Rajkot, Gujarat:ેત્ર તેનો પરીણામ હ્રદયગ્રંથિનું િમરજારના પિતા વશરામ મોકરીયાએ HCG હોસ્પિટલના તબીબ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આક્ષેપ આપ્યો હતો કે તેમના કિશોર પુત્ર હિરેન મોકરીયાના ટ્રોમા/ઇન્જેક્શન-સર્જિત સારવારના કારણે મોત થયું હતું. પોરબંદર લગભગ 11 નવેમ્બર 2025 ના રોજ અકસ્માત થયો હતો અને પોરબંદર શહેરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર થઈ હતી. ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ શહેરની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લગભગ 58 દિવસ સુધી સારવાર ચાલી હતી. ચાર ઓપરેશન થયા છતાં સુધારા ન થતાં પુત્રનું સ્વાસ્થ્ય ગણીને ICUમાં લઈ જવાયો હતો. હોસ્પિટલ દ્વારા 10 લાખ રૂપિયાનો মেডિકલેમ અને 22 લાખ રૂપિયા રોકડ ભરાયા છતાં વધારે ચાર્જ લગાડવામાં આવી રહ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. 32 લાખ રૂપિયામાં હોસ્પિટલના બિલની ચર્ચા હતી પરંતુ પરિવારજનોએ ભવિષ્યના ચુકવણીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગયા મહિને రాష్ట్రસભાના સાંસદ રામભાઈ મોકરીયા જો તે પરિવારના સગા હોય તો તેમને જાણ કરતા ચાર્જ મુકવામાં આવી રહ્યા હોવાનો દાવો દાખલ થયો હતો. આ અંગે લાશને ફોરેન્સિક પીએમ અર્થી ખસેડી લેવામાં આવી હતી અને પરિવારજનોએ ડોક્ટરના લાઇસન્સ કાયમીપણે કાયમમાં રદ કરવાનો આહ્વાન કર્યો હતો. બીજી તરફ HCG હોસ્પિટલના COO દીન પત્રમાં આક્ષેપોને નકાર્યું હતું. hospitalતંત્ર તથા ડોક્ટરે કહ્યું હતું કે દર્દી 11મા મહિને હોસ્પિટલમાં દાખલ હતો, સલાહ મુજબ ઓપરેશન્સ અને ટ્રીટમેન્ટ થયા, બિલ 32 લાખનું બન્યું પરંતુ સાત માસ સુધી હોસ્પિટલમાંથી જવાબદારી સાથે માહિતી આપવામાં આવી હતી અને રાજ્યસભાના સાનસદની મુલાકાત અંગે પણ અસત્ય દાવો છે. ડોક્ટર સુરજ નાથ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, HCG.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 07, 2026 12:59:27
Ahmedabad, Gujarat:અમદાવાદના પેલેડિયમ મોલ પાસે સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિધાવત વચ્ચે થયેલી તકરાર બાદ શ્યામ સીધાવના પત્ની ઋતુ સીધાવતે કેટલાક નવા ખુલાસા કર્યા છે. સિંગર હાર્દિલ પંડ્યાએ તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે તે શ્યામ સીધાવત ને ઓળખતો નથી પરંતુ તેની વચ્ચે લાંબા સમયથી મિત્રતા હોવાના પુરાવા સાથે ખુલાસા કર્યા હતા. સાથે જ બનાવ બનવાનું મુખ્ય કારણ પણ હાર્દિલ પંડ્યાના બિભત્સ શબ્દો કહેવામાં આવ્યું હતું. હાર્દિલ પંડ્યા એ શ્યામની પત્ની ઋતુને બિભત્સ શબ્દો કહી બોલાવી હોવાથી તેના પર હુમલો કરવાની ઘટનાની નોંધ થઇ હતી જે અંગે પહેલી અરજી પણ ઋતુએbodકડદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ તેની એફઆઇઆર નોંધાતા ચાર દિવસનો સમય લાગ્યો. તેની વચ્ચે હાર્દિલે પહેલી ફરિયાદ નોંધાવી હતી જેથી ઋତુએ સમાધાનના બેઝ પર પાછળથી ફરિયાદ કરી હોવાના ખોટા આક્ષેપ લગાવ્યો હતા. સાથે જ ઋતુના વકીલ એ વાતનો ખુલાસો કર્યો છે કે હાર્દિલે પોતાના કારણો સાથેના પુરાવા રજૂ કર્યા નથી અને આખી ફરિયાદ ખોટી સ્ટોરીના આધારે કરવામાં આવી છે.
0
comment0
Report
Advertisement
Back to top