Back
Amreli364515blurImage

Amreli - ધારી ના ગીર વિસ્તારમાં અને ખાંભા માં કમોસમી વરસાદ

Bagda Ketan K
May 12, 2025 12:19:14
Savar Kundla, Gujarat

અમરેલી જીલ્લામાં વરસાદી માહોલ યથાવત.જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસ થી વરસી રહ્યો છે કમોસમી વરસાદ.ધારી ગીરના છતડીયા ઝર મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ.સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક કેરી તલ બાજરી સહિતના પાકો ને નુકશાન.વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા।

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com