Back
अमरैली में धूलेटी उत्सव: मंत्री कौशिक वेकरीया ने जनता के साथ रंग खेला
KBKETAN BAGDA
Mar 04, 2026 07:49:39
Amreli, Gujarat
અમરેલી શહેરમાં ધૂળેટીની ઉજવણીમાં નાગરિકો સાથે મોદી કૌશિક વેકરીયા સાંસદ ભરત સુતરીયા સહીત રંગે રંગાયા મતભેદ દૂર કરી ઉજવણી કરવા કૌશિક વેકરીયાએ અપીલ કરી. અમરેલી જિલ્લામાં રાજનેતાઓ રંગેરંગાયા. સમગ્ર રાજ્યમાં ધુળેટી પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં ધુળેટી પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવાંમાં આવી હતી જયારે અમરેલી શહેરમાં ધુળેટી પર્વની રંગેચંગે અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેરના ganેશ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા શહેરના નાગરિકો સાથે રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયા ખાસ નાગરિકો સાથે રંગ રમ્યા અને સૌને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી ઉપરાંત સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત પક્ષના હોદેદારો કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉજવણીમાં અહીં લોકો પરિવાર સાથે પણ ઉજવણી કરતા જોવા_misc નાગરિકોએ મંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડીજે અને ઢોલના તાલે સૌએ એકમેક પર રંગ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. મંત્રી કૌશિક વેકરીયાએ નાગરિકો સાથે ધૂળેટી રમતા તહેવારની મજા માણી હતી. બાઈટ - 1 - ભરત સુતરીયા - સાંસદ અમરેલી. મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યુ આપડો ધુળેટીનો તહેવાર સૌવ પરિવાર સાથે ઉજવણી કરવી જોઈએ જે રીતે રંગઉસ્તવ છે દરેકના જીવનમાં રંગ ઉત્સવ રહે તે માટે નાગનાથદાદાને પ્રાર્થના કરું છુ.sાાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો લોકો સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી. બાઈટ - 2 - કૌશિકભાઈ વેકરિયા - ઉર્જા મંત્રી. ફાઇનલ વિઓ...... આજે ધુલેટી ના પર્વ ને લઈ જિલ્લામાં નાના મોટા સૌ કોઈ રંગે રગાણા हैं ત્યારે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ લોકો સાથે ધુળેટી નો તહેવાર ઉજવ્યો હતો. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 04, 2026 09:01:520
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 04, 2026 08:33:510
Report
NJNILESH JOSHI
FollowMar 04, 2026 08:32:200
Report
SBShilu Bhagvanji
FollowMar 04, 2026 08:31:360
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 08:19:380
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 07:03:010
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 07:00:450
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 04, 2026 06:46:330
Report
DRDarshal Raval
FollowMar 04, 2026 06:46:190
Report
DRDarshal Raval
FollowMar 04, 2026 06:45:580
Report
SVSANDEEP VASAVA
FollowMar 04, 2026 06:18:360
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 04, 2026 06:17:150
Report
RNRandhir Nidhi
FollowMar 04, 2026 04:45:150
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:520
Report
