Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
दमन के समुद्री किनारे रंगों का त्योहार, Surat से आई भारी भीड़
NJNILESH JOSHI
Mar 04, 2026 08:32:20
Vapi, Gujarat
વાપી વલસાડ જિલ્લા સહીત સંઘપ્રદેશ દમણમાં પણ ધુળેટીના પર્વની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધુળેટી ની ઉજવણી કરવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. અને દમણનો દરિયા કિનારો દેશભરમાં પર્યટન માટે જાણીતો છે. આથી ધુળેટી પર્વ નિમિતે મોટી સંખ્યામાં પર્યટકો દમણનાjamપોર અને દેવકા ના દરીઆકિનારે ઉંમટે છે. પરિવાર સાથે લોકો ધુળેટી ની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે છે. આ વખતે પણ ધુળેટી પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. આથી દમણના દરિયા કિનારે પર્યટકો થી ઊભરાયો હતો. લોકોએ દરியா કિનારે એકબીજાને રંગબેરંગી રંગ લગાવી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ દમણના દરિયા કિનારે પરિવાર સાથે પહોંચેલા લોકોોએ બોટિંગ, કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ સહિતની મજા માણી હતી. આમ સંઘ પ્રદેશ દમણ ના દરિયા કિનારે પણ ધુળેટી નિમિત્તે રંગોની છોળો ઉડી હતી. ખાસ કરીને દમણના દરિયા કિનારે સુરત થી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા સુરતના મોંઘા દાટ ક્લબ અને રિસોર્ટ ની હોળી સેલિબ્રેશનને બદલે દરિયાના અફાટ કિનારે હોળી બનાવવાાનો આનંદ સુરતી લોકોએ માણ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Mar 04, 2026 09:01:52
Navsari, Gujarat:નવસારી શહેરમાં સવારથી અબાલ વૃદ્ધ સૌ રંગોના રંગે રંગાયા છે. જેમાં કોમર્શિયલ આયોજનોમાં યુવા હૈયાઓ DJ ની ધૂન ઉપર કૃत्रિમ વરસાદમાં ઝૂમી ઉઠ્યા હતા. હોળી બાદ અબાલ વૃદ્ધો સૌ રંગોના તહેવાર ધૂળેટીની રાહ જોતા હોય છે. નવસોરીમાં સવારથી જ બાળકો હોય કે યુવાનો રંગો લઈને એકબીજાને રંગવા નીકળી પડ્યા હતા. શેરી મોહल्लામાં ધૂળેટીની મજા સાથે જ நகரના BR ફાર્મમાં આયોજિત ધૂળેટી આયોજનમાં યુવા હૈયાઓ સાથે અનેક પરિવારો પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. અહીં DJ ના તાલે સતત વરસતા કૃત્રિમ વરસાદમાં મન મૂકીને ઝૂમ્યા იყვნენ. ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો પણ મન મૂકીને રંગોના તહેવારને ઉજવ્યો હતો. સાથે જ યુવાઓને રંગોના તહેવારને જેમ એક થઈને ઉત્સાહથી ઉજવો છે એમ જીવનને પણ માણવાનો સંદેશ આપ્યો હતો.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 04, 2026 08:33:51
Modasa, Gujarat:સંપૂર્ણ દેશમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોલિકા દહનનો તહેવાર અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ (...) આ ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે. સમાજમાં કહેવત છે કે વિરોધ, ભાઈચારા અને કુટુંબના લોકો હોળી ઉત્સવમાં જોડાઈ હોય છે. ઢોલ-ત્રાંસા સાથે માસિક ઉજવણી, કાકડા આગ્નિ પ્રગટાવવાનું કૃત્ય, માટીના લાડુ અને કુભની જામતી પદ્ધતિઓથી જુસ્સો ભરતો ઉજવણીનો નજારો છે. આપરંપરાગત શૈલીમાં બાઠીવાડા નો ઠાકોર સમાજ દીપકસમાન હોળી ઉજવે છે. આ વર્ષે રાજ્યના વ્યક્તિગત અધિકારીઓ સંકેત મુજબ હોલી પ્રસંગે પાડી ગયેલ આહવોમાં ઢોલ-પાંસી જોડે ઉપસ્થિત રહ્યા છે અને આ ઉજવણીમાં સામાજિક સગભાઈઓએ ભાગ લીધો હતો.
0
comment0
Report
SBShilu Bhagvanji
Mar 04, 2026 08:31:36
Porbandar, Gujarat:સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારો પોરબંદરમાં પણ સૌ કોઈ રંગ-ગુલાલથી તરબોળ જોવા મળ્યા હતા...પોરબંદરના સાન્દીપની ખાતે આવેલ શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી...હરી મંદિર ખાતે હોલીના ગીતોના રસપાના સાથે રંગોના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શ્રીહરિ મંદિરમાં બીરાજતા ભગવાન શ્રીહરિ સહિતના દેવી દેવતાઓને પર અબીલ ગુલાલ અને ફુલોની વર્ષા કરીને હરી સાથે આ રંગોના આ પર્વની ઉજવણી કરી હતી તો સાથે જ હરિ મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુઓ સાથે પણ રમેશભાઈ ઓઝાએ ફુલડોલ હોળી રમી હતી.
0
comment0
Report
KBKETAN BAGDA
Mar 04, 2026 07:49:39
Amreli, Gujarat:અમરેલી શહેરમાં ધૂળેટીની ઉજવણીમાં નાગરિકો સાથે મોદી કૌશિક વેકરીયા સાંસદ ભરત સુતરીયા સહીત રંગે રંગાયા મતભેદ દૂર કરી ઉજવણી કરવા કૌશિક વેકરીયાએ અપીલ કરી. અમરેલી જિલ્લામાં રાજનેતાઓ રંગેરંગાયા. સમગ્ર રાજ્યમાં ધુળેટી પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં ધુળેટી પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવાંમાં આવી હતી જયારે અમરેલી શહેરમાં ધુળેટી પર્વની રંગેચંગે અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેરના ganેશ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા શહેરના નાગરિકો સાથે રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયા ખાસ નાગરિકો સાથે રંગ રમ્યા અને સૌને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી ઉપરાંત સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત પક્ષના હોદેદારો કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉજવણીમાં અહીં લોકો પરિવાર સાથે પણ ઉજવણી કરતા જોવા_misc નાગરિકોએ મંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડીજે અને ઢોલના તાલે સૌએ એકમેક પર રંગ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. મંત્રી કૌશિક વેકરીયાએ નાગરિકો સાથે ધૂળેટી રમતા તહેવારની મજા માણી હતી. બાઈટ - 1 - ભરત સુતરીયા - સાંસદ અમરેલી. મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યુ આપડો ધુળેટીનો તહેવાર સૌવ પરિવાર સાથે ઉજવણી કરવી જોઈએ જે રીતે રંગઉસ્તવ છે દરેકના જીવનમાં રંગ ઉત્સવ રહે તે માટે નાગનાથદાદાને પ્રાર્થના કરું છુ.sાાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો લોકો સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી. બાઈટ - 2 - કૌશિકભાઈ વેકરિયા - ઉર્જા મંત્રી. ફાઇનલ વિઓ...... આજે ધુલેટી ના પર્વ ને લઈ જિલ્લામાં નાના મોટા સૌ કોઈ રંગે રગાણા हैं ત્યારે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ લોકો સાથે ધુળેટી નો તહેવાર ઉજવ્યો હતો. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 04, 2026 06:46:33
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ ಪೊಲೀಸ್ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે આવ્યું હતું ઉત્સાહભેર બનાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
0
comment0
Report
DRDarshal Raval
Mar 04, 2026 06:46:19
Ahmedabad, Gujarat:अहमदाबाद નોબલನಗರ વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો મામલો ચાર જેટલા લોકોને મહિલા અને પુરુષ ઉપર લાકડી વડે તૂટી પડ્યા અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન જો publics रोड પર લાકડીઓ વડે બેફામ પણે માર માર્યો માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મહિલા અને પુરુષ સાથે મારામારી કરી ચાર લોકો ફરાર થયા કાયદો અને વ્યવસ્થાના ડર ન હોય તે રીતે જાહરે રસ્તો પર કરી મારામારી ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનામાં સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી আগાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ થઈ હતી માથાકૂટ ઘટનામાં માર મારનાર ટ્રક દ્રાઇવર જયેશ રબારી હોવાનું સામે આવ્યું જયેશ રબારી અગાઉ સિંધી સમાજ ની યાત્રામાં નશામાં કેમ આવ્યો હતો તે અંગેથી માથાકૂટમાં અદાવત રાખી માર માર્યાનો પોલીસને અંદાજ પોલીસે માર મારનાર શખ્સોની વિડિઓ આધારે શોધખોળ હાથ ધરી બાઈટ. વી એન યાદવ. Acp. સલગ. વાયરલ વિડિઓ
0
comment0
Report
DRDarshal Raval
Mar 04, 2026 06:45:58
Ahmedabad, Gujarat:अहमदाबाद के सरदारनगर जिले के छारानगर में देर夜 खाड़ीया चाल में कुछ अज्ञात बदमाशों ने विधवा भारती बेन Bajrangi के घर में घुसकर पहले लोहार-चोरी की और फिर उसकी हत्या कर दी। महिला अकेली रहती थी; बदमाशों ने घर में पड़ी तिजोरी से नकद राशि और सोने-चांदी की वस्तुएँ चुरा लीं। विरोध करने पर बदमाशोंने महिला के हाथ-पैर बाँधकर मारकर हत्या कर दी और फरार हो गए। घटना की जानकारी मिलते ही मृतक के परिजन मौके पर पहुंचे और पुलिस ने देर रात धारा के अनुसार प्रकरण दर्ज कर छानबीन शुरू कर दी। पुलिस ने घटनास्थल के पास CCTV फुटेज खंगालना शुरू कर दिया है, जिससे आरोपियों की पहचान करने की कोशिश की जा रही है। जांच में यह भी सामने आया है कि मृतक के पति का लगभग 15 वर्ष पहले हार्ट अटैक से निधन हो चुका था और उनके तीन बेटा भी पास में नहीं रहते थे; वे दूरी बनाकर रहते हैं और मृतक रात में अपने घर में रहती थीं। पुलिस को शक है कि राकी या किसी अन्य से संपर्क रखने वाला कोई भी व्यक्ति घटना को अंजाम दे सकता है। चांदी-सोने के आभूषण और नकद मिलाकर लगभग 2.5 लाख के नुकसान की बात भी सामने आ रही है। जिले के वॉर्ड-4 के डीसीपी के निर्देशन में आगे की तफ्तीश चल रही है। घटनास्थल पर रहस्यमय CCTV फुटेज की तलाश समेत अन्य साक्ष्यों की भी जाँच जारी है।
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 04, 2026 06:18:36
Surat, Gujarat:હોળી અને ધુળેટીના પાવન પર્વે ફાર્મ હાઉસ ખાતે સનાતન માનવસેવા સત્સંગ મંડળ તેમજ શ્રીનાથજી ગ્રુપ દ્વારા “મોજની ધૂન” નામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં તહેવારોની ઉજવણીમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રભુત્વ વધતું જઈ رهيو છે. લોકો ફાર્મ હાઉસ પર જઈને ડીજે અને ફિલ્મી ગીતો પર નૃત્ય કરીને તહેવાર ઉજવે છે. પરંતુ આ કાર્યક્રમમાં ધાર્મિક ભજનો અને કીર્તનો પર શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા. સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બન્યું હતો. કામરેજ ના વાવ ગ ખાતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવો અને તહેવારોને ધાર્મિકતાથી જ ઉજવવાની ਪ੍ਰેરણા આપવાનો હતો. આ પ્રસંગે આયોજક ઈશ્વરભાઈ વસોયાએ જણાવ્યું કે તહેવારો આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને તેને આધ્યાત્મિકતા સાથે જ ઉજવવા જોઈએ.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 04, 2026 06:17:15
Gujarat:નર્મદા જિલ્લામાં રંગોત્સવ સમું ધુળેટી પર્વ આ વર્ષે અનોખા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયું. સામાન્ય નાગરિકો સાથે રાજકીય આગેવાનો માટે પણ આ પર્વ રંગો અને સૌહાર્દાનો સંદેશ આપતું બની રહ્યું. આ અવસરે સાંસદ મનસુખભાઈ વસાવા એ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે સૌને ખજૂર-કૉપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતાં તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તે જ રીતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ એ પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી. ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા. બન્ને નેતાઓ એ आगामी સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો. આમ, નર્મદા જિલ્લામાં ધુળેટી પર્વ રાજકીય અને સામાજિક સ્તરે એકતા અને આનંદનું પ્રતિક બની રહ્યો હતો.
0
comment0
Report
RNRandhir Nidhi
Mar 04, 2026 04:45:15
Gumla, Jharkhand:गुमला में फिर हाथी का आतंक: तेतरटोली में दहशत, युवक घायल गुमला। जिले के भरनो थाना क्षेत्र अंतर्गत तेतरटोली गांव के पास एक जंगली हाथी के पहुंचने से अफरा-तफरी मच गई। अमलीया जंगल से निकलकर हाथी बूढ़ीपाठ तेतरटोली और बोडोटोली के बीच नदी किनारे हाड़हु बगीचा तक आ गया, जिससे ग्रामीणों में भय का माहौल बन गया। दिन के उजाले में हाथी के आबादी के करीब पहुंचने की खबर फैलते ही सैकड़ों की भीड़ मौके पर जुट गई। कई लोग हाथी के पास जाकर फोटो और वीडियो बनाने लगे। भीड़ और शोर-शराबे से हाथी भड़क उठा और लोगों को दौड़ाने लगा। इसी दौरान जान बचाकर भाग रहे 28 वर्षीय प्रताप मिंज बांस के पेड़ से टकराकर घायल हो गए। उन्हें तत्काल अस्पताल भेजा गया, जहां उनका इलाज चल रहा है। सूचना मिलते ही वन विभाग गुमला की टीम वनरक्षी अकील अहमद के नेतृत्व में मौके पर पहुंची। टीम ने लाउडस्पीकर के माध्यम से ग्रामीणों से हाथी से दूर रहने और भीड़ न लगाने की अपील की। वनरक्षी अकील अहमद ने बताया, “हम लगातार ग्रामीणों से अपील कर रहे हैं कि हाथी के पास न जाएं और किसी तरह की छेड़छाड़ न करें। टीम मौके पर तैनात है और हाथी को सुरक्षित जंगल की ओर मोड़ने का प्रयास किया जा रहा है। लोगों से सहयोग की जरूरत है।” फिलहाल हाथी इलाके में ही विचरण कर रहा है, जिससे तेतरटोली, बोडोटोली और आसपास के गांवों में दहशत का माहौल बना हुआ है। वन विभाग ने लोगों से सतर्क रहने और अफवाहों पर ध्यान न देने की अपील की है।
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 04, 2026 03:00:52
Surat, Gujarat:સુરત શહેરના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે પોલીસની લાલ આંખ યથાવત એક વર્ષથી ફરાર રીઢા સાગરીત ઈમરાન ગડ્ડી મહારాష్ట్రમાંથી ઝડપાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડે જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી દબોચ્યો ડ્રગ્સ હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી સલાબતપુરા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ મુખ્ય વોન્ટેડ તરીકે નોંધાયેલ ઓગસ્ટ 2025માં એસ.ઓ.જી.એ શિવા ઝાલાને 12 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો તપાસમાં ખુલ્યું કે ડ્રગ્સનો જથ્થો ઈમરાન ગડ્ડીએ જ મંગાવ્યો હોતી શિવા ઝાલાની ધર پکટ બાદ ઈમરાન સુરત છોડીને મહારાષ્ટ્રમાં છુપાયો હતો મે 2025માં ઉમરા વિસ્તારમાં અપહરણ અને 13,000ની લૂંટમાં પણ સંડોવણી ગેંગે ફરિયાદીને માર મારી સોનાની ચેન, વીંટી અને રોકડ લૂંટી હતી લૂંટ બાદ સતત લોકેશન બદલી પોલીસને ચકમો આપતો રહ્યો ખાનગી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે જલગાંવમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી રાવેર ગામમાંથી ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ (ઉ.વ. 35) ઝડપાયો ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી-ટોકી અને હથિયારો અંગે પૂછપરછ શરૂ ખٹોદરા, સલાબતપુરા, સચીન GIDC, લીંબાયત અને ઉધના સહિત 14થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસ
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top