Back
पोरबंदर में होली की रंगीली उमंग, मंदिर में फूलों-गुलाल से होली खेली गई
SBShilu Bhagvanji
Mar 04, 2026 08:31:36
Porbandar, Gujarat
સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારો પોરબંદરમાં પણ સૌ કોઈ રંગ-ગુલાલથી તરબોળ જોવા મળ્યા હતા...પોરબંદરના સાન્દીપની ખાતે આવેલ શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી...હરી મંદિર ખાતે હોલીના ગીતોના રસપાના સાથે રંગોના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શ્રીહરિ મંદિરમાં બીરાજતા ભગવાન શ્રીહરિ સહિતના દેવી દેવતાઓને પર અબીલ ગુલાલ અને ફુલોની વર્ષા કરીને હરી સાથે આ રંગોના આ પર્વની ઉજવણી કરી હતી તો સાથે જ હરિ મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુઓ સાથે પણ રમેશભાઈ ઓઝાએ ફુલડોલ હોળી રમી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 04, 2026 09:01:520
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 04, 2026 08:33:510
Report
NJNILESH JOSHI
FollowMar 04, 2026 08:32:200
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 08:19:380
Report
KBKETAN BAGDA
FollowMar 04, 2026 07:49:390
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 07:03:010
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 07:00:450
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 04, 2026 06:46:330
Report
DRDarshal Raval
FollowMar 04, 2026 06:46:190
Report
DRDarshal Raval
FollowMar 04, 2026 06:45:580
Report
SVSANDEEP VASAVA
FollowMar 04, 2026 06:18:360
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 04, 2026 06:17:150
Report
RNRandhir Nidhi
FollowMar 04, 2026 04:45:150
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:520
Report
