Back
नॉबलनगर क्षेत्र में रात की मारपीट: महिला-पुरुष पर लाठियों से हमला, चार फरार
DRDarshal Raval
Mar 04, 2026 06:46:19
Ahmedabad, Gujarat
अहमदाबाद
નોબલನಗರ વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો મામલો
ચાર જેટલા લોકોને મહિલા અને પુરુષ ઉપર લાકડી વડે તૂટી પડ્યા
અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન
જો publics रोड પર લાકડીઓ વડે બેફામ પણે માર માર્યો
માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
મહિલા અને પુરુષ સાથે મારામારી કરી ચાર લોકો ફરાર થયા
કાયદો અને વ્યવસ્થાના ડર ન હોય તે રીતે જાહરે રસ્તો પર કરી મારામારી
ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
સમગ્ર ઘટનામાં સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી
আগાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ થઈ હતી માથાકૂટ
ઘટનામાં માર મારનાર ટ્રક દ્રાઇવર જયેશ રબારી હોવાનું સામે આવ્યું
જયેશ રબારી અગાઉ સિંધી સમાજ ની યાત્રામાં નશામાં કેમ આવ્યો હતો તે અંગેથી માથાકૂટમાં અદાવત રાખી માર માર્યાનો પોલીસને અંદાજ
પોલીસે માર મારનાર શખ્સોની વિડિઓ આધારે શોધખોળ હાથ ધરી
બાઈટ. વી એન યાદવ. Acp.
સલગ. વાયરલ વિડિઓ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowMar 04, 2026 07:49:390
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 07:03:010
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 07:00:450
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 04, 2026 06:46:330
Report
DRDarshal Raval
FollowMar 04, 2026 06:45:580
Report
SVSANDEEP VASAVA
FollowMar 04, 2026 06:18:360
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 04, 2026 06:17:150
Report
RNRandhir Nidhi
FollowMar 04, 2026 04:45:150
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:520
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:430
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 02:15:390
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 04, 2026 02:15:190
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 02:15:100
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 17:00:290
Report
