Back
Amreli364515blurImage

Amreli - અમરેલી જિલ્લામાં સતત સાતમા દિવસે ધોધમાર વરસાદ

Bagda Ketan K
May 12, 2025 12:09:46
Savar Kundla, Gujarat
અમરેલી જિલ્લામાં સતત સાતમા દિવસે કમોસની વરસાદ.સાવરકુંડલા શહેરમાં અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં ધોધમાર વરસાદ.વરસાદ આવતા સાવરકુંડલા નો સ્થાનિક ચેકડેમ છલકાયો.ધારી અને ખાંભા શહેર અને ગ્રામ્યવિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ.વરસાદ આવતા વાતાવરણ માં ઠંડક પ્રસરી. કેરી અને ડુંગળી સહિતના પાકો ને નુકશાન.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com