Back
Amreli365560blurImage

Amreli - જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ

Kanabar Yogeshkumar Vanmslidas
Apr 28, 2025 11:14:18
Rajula, Gujarat
અમરેલી- જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણ માયડા રૂપિયા 10000 હજારની લાંચ લેતા ઝડપાયા જમીનનું એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા ના બદલામાં ₹10,000 ની લાંચમાં માંગી હતી અમરેલી એસીબી ટીમને સફળતા મળી લાંચ લેનાર પ્રવીણ કેશુભાઈ માયડા રેવન્યુ મંત્રી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com