Back
Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ
Rajula, Gujarat
રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ
સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:362
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:252
Report
ARAlkesh Rao
FollowOct 16, 2025 08:27:072
Report
TDTEJAS DAVE
FollowOct 16, 2025 08:00:450
Report
URUday Ranjan
FollowOct 16, 2025 07:06:553
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 06:45:103
Report
SRSANDEEP RATHORE
FollowOct 16, 2025 06:31:410
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 06:07:5111
Report
VAVishnupriya Arora
FollowOct 16, 2025 05:46:394
Report
RVRajat Vohra
FollowOct 16, 2025 05:46:227
Report
ASAkash Sharma
FollowOct 16, 2025 05:46:015
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 05:33:135
Report
URUday Ranjan
FollowOct 16, 2025 05:33:056
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 05:06:115
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 05:06:012
Report