Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
HBHemang Barua
Nov 10, 2025 09:49:35
Noida, Uttar Pradesh
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Nov 10, 2025 11:12:21
Gandhinagar, Gujarat:ગાંધીનગર ભારત દેશનો દરિયા કિનારો જેટલો વિશાળ છે એટલો જ દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે પણ ખુબ જ મહત્વનો છે. ત્યારે દેશની દરિયાર્થી સીમાની સુરક્ષા, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, કુદરતી આપત્તિઓ સમયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન સહિતની અતિ મહત્વની કામગીરી પણ ભારતીય કોસ્ટગાર્ડ કરતું હોય છે. આ તમામ બાબતોની વર્તમાન સમીક્ષા અને ભવિષ્યની ચર્ચા-આયોજન કરવા ગાંધીનગરની ગિફ્ટસિટી ખાતે નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડની 23 મી મિટિંગ યોજાઈ. અતિ મહત્વની આ બેઠકમાં ભારતીય કોસ્ટગાર્ડના ડીજી ઉપરાંત, એરફોર્સ, નેવી, દેશ અને રાજ્યના શિપિંગ મંત્રાલય ઉપરાંત અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્તિત રહ્યા. નોંધનીય છે કે આ બેઠક સમયાંતરે દેશના જુદા જુદા દરિયાઈ રાજ્યોના શહેરોમાં યોજાતી હોય છે. દરિયાઈ સુરક્ષા અને સર્ચ રેસ્ક્યુ સાથે સંકળાયેલા વિભાગ અને એજન્સીઓને સંયુક્ત વિચાર વિમર્શ કરી ભવિઃય યોજનાઓ તૈયાર કરી. દરમ્યાન બોર્ડના ચેરમેન તરીકે કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલે મિડિયા સાથે વાતચીત કરી. જેમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ઉપરાંત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સમયાંતરે ગુજરાત ats સાથે મળીને કરવામાં આવેલા નાર્કોટિક્સ સબંધી ઓપરેશન અંગે પણ વાત કરી. આ મામલે ઝી મીડિયાએ કરેલા પ્રશ્નના જવાબમાં તેઓએ આ કામગીરી વધુ અસરકારક રીતે ચાલુ રાખવાની વાત કરી.
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 10, 2025 11:05:29
Surat, Gujarat:સુરત નવસારી ના ડાભેલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પર ફાયરિંગ નો મામલો.આરોપીને નવી સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો."માથાભારે સલમન લસ્સી ને અપાયો ડિસ્ચાર્જ" તબિયત સ્વસ્થ થતાની સાથે જHospitaalમાં રજા આપવામાં આવી apresentado? નહીં તે સવાલ છે. હોસ્પિટલમાંથી રજા આપતા જ આરોપીની શાન ઠેકાણે પડીKrime Branch ની કાર્યવાહી બાદ આરોપીને આવ્યું જ્ઞાન પોલીસ પકડમાં ઊભેલા આરોપીએ કહ્યું, હું બચી ગયો છે, મને કઈ થઈ ગયું હોત તો મારા પરિવાર શું થાત ? અહીંથી છૂટટી ગયો તો હું ચાલીસ ગામ ચાલ્યો જઈશ તમે પણ આવો કોઈ ગુન્હો નહીં કરો કે પછી તમારા પરિવારને તકલીફ થાય ગુનાખોરી થી દૂર રહો અને શાંતિ થી રહો ગરબડથી દૂર રહો."આરોપી सलमान લસ્સી વિરુદ્ધ હત્યા,ખંડણી મારામારી સહિત 15 જેટલા ગુન્હા અલગ અલગ ગુન્હામાં આરોપી પોલીસ પકડથી ફરાર હતો નવસારી ના ડાભેલ ખાતે પત્નીના ઘરે આરોપી છુપાયો હતો માહિતીનાં આધારે શુક્રવારે મળસ્કે ના ટ્રાયંભે ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો હતો જ્યાં ચપ્પુ વડે આરોપીએ હુમલો કરતા,s્વબચાવે પોલીસે ફાયરિંગ કર્યું હતું પગના ભાગે ગોળી વાગતા આરોપીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં છેલ્લા ત્રણ દિવસથી સારવાર બાદ આરોપીને હોસ્પિટલમાંથી રજા અપાઈ જ્યાં કાયદાનું ભાન આવતા જ આરોપીને બ્રહ્મજ્ઞાન આવ્યું પોલીસ પર હુમલાની કેસમાં પણ આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે કરાશે ધરપકડ વધુ કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી
3
comment0
Report
URUday Ranjan
Nov 10, 2025 11:01:09
2
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Nov 10, 2025 11:00:54
Dahod, Gujarat:એંકર - દેવગઢબારીઆ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી અપક્ષ ની બની સરકાર વીઓ 1- દેવગઢ બારીયા પ્રમુખપદ ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે દેવગઢબારીઆ નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં આ વખતે ભાજપે સત્તા ગુમાવી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર નીલ સોની પ્રમુખપદે ಚುನಾವಣાયા છે ખાસ વાત એ છે કે નીલ સોની અગાઉ ભાજપના સભ્ય હતા પરંતુ ટાયતરમાં તેમને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તેઓએ અપક્ષ રૂપે ચુંટણી લડીને વિજય હાંસલ કર્યો છે. વીઓ 2- ચૂંટણી માં નીલ સોનીને કુલ 16 મત મળ્યા. જ્યારે પૂર્વ પ્રમુખ અને ભાજપ ઉમેદવાર ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા. આ પરિણામે દેવગઢબારીઆ નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા સ્થાપિત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરે નીલ સોની અને તેમના સમર્થકો દ્વારા તત્કાલીન भाजपा ના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરવામાં આવ્યો હતો, જેના પગલે ભાજપે નીલ સોની સોની તેમજના સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ટ કર્યા હતા. છતાં, હવે તેઓએ પ્રમુખપદ હાંસલ કરીને રાજકીય રીતે મોટો વળાંક આપ્યો છે આજે ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. આ પરિણામ સાથે દેવગઢબારઆ નગરપાલિકાની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે. અપક્ષ જૂથના આ વિજય બાદ આગામી દિવસોમાં નગરપાલિકાની આંતરિક રાજનીતિ વધુ ગરમાવો જોવા મળ્યો છે દાહોદ જિલ્લામાંથી આ ચૂંટણી પરિણામને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે. કારણ કે ભાજપ માટે આ હાર માત્ર એક નગરપાલિકાની નહીં પરંતુ સંગઠનાત્મક રીતે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે બાઈટ - નીલ સોની , વિજેતા ઉમેદવાર ONE TO ONE - નીલ સોની
3
comment0
Report
RMRaghuvir Makwana
Nov 10, 2025 10:52:16
Botad, Gujarat:DATE-10-11-2025 SLUG-1011 ZK BTD BOTAD AAVEDAN PATRA FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL- STORY IDEA એન્કર બોટાદ जिल्ले હડદડ ગામે ગત તા. ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે હવે નવો વળાંક આવ્યો છે.આ घटनામાં પોલીસે કરેલા લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા અને ખાસ કરીને ગામના નિર્દોષ લોકોના ઘરોમાં જઈને ઢોરમાર મારવાના અને અતિચાર ગુજારવાના આક્ષેપો સાથે હડદડ ગામના મુખ્ય આગેવાનો દ્વારા કલેકટર અને એસપીને ભાગવત ગીતા સાથે આવેદનપત્ર કરવામાં આવ્યું વિઓ બોટાદ ના હડદડ ગામે ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ ખેડૂત મહા પંચાયત યોજાયેલ હતું જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ પર લોકોએ પથ્થર મારો કર્યો હતો ٻي tərəફ પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ ફોડ્યા હતા ત્યાર બાદ નિર્દોષ લોકોના ઘરે જઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સાથે આ.આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિઓ આવેદનપત્રની વિશેષતા: ગ્રામજનોએ આ આવેદનપત્ર સત્ય અને ધર્મના પ્રતીક સમા ''શ્રિમદ્ ભગવત ગીતા'' સાથે સુપરત કર્યું હતું. ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ પોલીસ હડદડ ગામના નિર્દોષ લોકોને ઘરોમાં જઈને અયોગ્ય રીતે ઢોરમાર મારી અતિચાર ગુજાર્યો હતો. ગ્રામજનોએ આ સમયમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરી છે. વિઓ આગેવાનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી ದಿನોમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદोलन શરૂ કરવા મજબૂર થશે. આ આવેદનપત્રથી ૧૨ ઓક્ટોબરની ઘટના બાદ સર્જાયેલો તણાવપૂર્ણ માહોલ વધુ ગરમાયો છે અને જિલ્લા વહીવટી તંત્ર પર જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ વધ્યું છે. બાઈટ-કેશુભાઈ પંચાળા-કોળી સેના પ્રમુખ બાઈટ-મયુરભાઈ જમોડ-માંધાતા ગ્રૂપ પ્રમુખ બાઈટ-રામજી ભાઈ જમોડ-માજી સરપંચ બાઈટ-દયાબેન જિલ્લા પંચાયત સભ્ય
3
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 10, 2025 10:51:05
Surat, Gujarat:ધારાસભ્ય દ્વારા પોતાના નામે અન્યો શખ્સો ઉઘરાણી નો મામલો સામે આવ્યો હતો. માંડવી ના ધારાસભ્ય કુંવરજી હળપતિએ જાહેરમાં નિવેદન આપ્યું હતો કે ગોટુ અને મુકેશ નામના શખ્સ તેમના નામે દિવાળીમાં ઉઘરાણી કરી હોવાની વાત કરી હતી. જે મામલે હવે મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુ નામના યુવા સરપંચ મિડિયા સમક્ષ આવ્યા છે. મિત્તલ ઉર્ફે ગોટુ માંડવી ના વદેશીયા ગામના સરપંચ છે. જેમને ધારાસભ્ય ના નિવેદનનો પ્રતિઉત્તર આપયો છે. ધારાસભ્ય શ્રમ રોજગાર મંત્રી હતા છતાં તેમના વિસ્તારમાં કામદારો ને હક આપવી શક્યા નથી તેમજ પોતાના વિસ્તારમાં આદિવાસી યુવા રોજગારો દિવાળી બોનસ તેમજ આર્થિક સોષણ સામે લડી રહ્યાં હતાં છતાં મંત્રી તેમજ ધારાસભ્ય હોવા છતાં દેખાયા ન હતા. અમે યુવા રોજગારો સાથે રહી ને કાયદાકીય રીતે હક આપ્યા. ગ્રા.પંચાયત ની ચૂંટણી મંત્રી હોવા છતાં મારે સામે સભા કરી હતી. અને ચૂંટણી માં ધારાસભ્ય દ્વારા પ્રેરિત ઉમેદવાર ની હાર થઈ હતી. એનકેન પ્રકારે મને બદનામ કરવાનું કામ ધારાસભ્ય કરી રહ્યા છે. કોઈ પણ જગ્યા એ ખંડણી કે ઉઘરાણી કરી હોય તો ધારાસભ્ય સાબિત કરી બતાવે તેમજ ધારાસભ્ય આરોપ સાબિત કરી બતાવે હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું તેવો દાવો કર્યો હતો. બાઈટ :- મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુ (સરપંચ - વદેસિયા ગામ)
4
comment0
Report
AKArpan Kaydawala
Nov 10, 2025 10:50:28
Ahmedabad, Gujarat:
3
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 10, 2025 10:28:38
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોનજી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ થઇ હતી જેના આધારે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી વિવિધ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ પાથેની જાહેરાતો કરી રોકાણકારોને રોકાણ કરાવ્યુ હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોની ફરિયાદ નોંધાયા બાદ પોલીસો દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે છ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જે પૈકીના બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આ બાબતે અન્ય 36 રોકાણકારોએ નિવેદન આપી કાર્યવાહી કરી હતી રોકાણકારોનું કુલ રોકાણ 1 કરોડ 44 લાખ આસપાસ હતું આ બાબતે હોંશે રોકાણકારો હવે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી રહ્યા છે. પીડિતોની યાદીમાં ಬિગ બુલ ફેમિલી પોન્ઝી સ્કિમ સામે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી.
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 10, 2025 09:55:29
Surat, Gujarat:કોંગ્રેસ વોર્ડ નંવર 18ના પૂર્વ પ્રમુખ જામал અંસારીએ મનપામાં અરજી કરી લિંબાયતન-ში શાસ્ત્રીચોકમાં પ્રથમ માળ તોડાવી નાંખવાની સાથે ફરી ન તોડાવવું હોય તો બિલ્ડર પાસે બે લાખની ખંડણીની માંગણી કરી 98 હજાર રૂપિયા પડાવી લેતાં પોલીસે ધરપકડ કરી હતી. લિંબાયત, પદ્માવતી સોસાયટીમાં રહેતાં મો. ફયાઝ નિયાઝબેગ মિર્ઝા દિદારીયા ડેવલોપર્સ તરીકે આ વિસ્તારમાં બાંધકામ સાથે સંકળાયેલા છે. 2023માં તેમણે શાસ્ત્રીચોક, કુબા મસ્જિદની લાઈનમાં એક જૂનું મકાન ખરીદ્યું હતું અને તેની પર નવું બાંધકામ શરૂ કર્યું હતું. ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બાંધકામ થયું હતું ત્યારે મે-24માં મો. જામાલ સાદિક અંસારી બાંધકામ સાઇટ પર આવ્યો હતો અને બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ મનપામાં અરજી કરી પહેલા માળનું બાંધકામ તોડાવી નાંખ્યું હતું. ફરી બાંધકામ شروع કરતી આ વ્યક્તિ પાછો આવ્યો હતો. પોતાના માટે આઠલાખ રીતના ખર્ચ માટે 83 હજાર રૂપિયા રોકડા લઈ લીધા હતા. વારંવાર બાકી રૂપિયાની માંગણી કરી ગૂગલ-પે મારફત બીજા 15 હજાર ઑનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ખંડણીની દરખાસ્તથી કંટાળી આ બિલ્ડરે લિંબાયત પોલીસ મથકેચોરાહતીનિ ફરિયાદ નોંધાવી હતી. જો કે તેઓ કોંગ્રેસમાં વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ પણ રહ્યા હતા અને તેમની પત્ની 2020માં કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકી હતી.
5
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 10, 2025 08:25:36
Rajkot, Gujarat:राजકોટમાં ગઈકાલે રાત્રે થયેલો ભયાનક અકસ્માત હવે ચર્ચાનો વિષય બન્યો છે…આ અકસ્માતના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે, મેચમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે દોડતી એક BMW કાર રસ્તા પર પસાર થતા ટુ-વ્હીલર ચાલકને હડફેટે લે છે.ફૂટેજમાં દેખાય છે કે ટુ-વ્હીલર ચાલક શાંતિથી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક પૂરઝડપે આવતી કાર તેને ટકર مારે છે અને યુવકને લાખા અંતર સુધી ઘસેડી જાય છે.આ અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવક અભિષેકનું સ્થળ પર જ કરૂણ મોત થયું છે.કાર ચલાક તરીકે આત્મન પટેલનું નામ સામે આવ્યું છે, જે રફતારની મજા માણતો હતો અને અંતે આ બેફામ ઝડપ એક નિર્દોષ જીવ માટે જાનલેણ સાબિત થઈ.
7
comment0
Report
Advertisement
Back to top