Back
हिंमतनगर में बिग बुल फेमिली पोंजी स्कीम: दो गिरफ्तार, निवेशक 1.44 करोड़ के नुकसान की आशंका
SCSHAILESH CHAUHAN
Nov 10, 2025 10:28:38
Idar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોનજી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ થઇ હતી જેના આધારે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી વિવિધ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ પાથેની જાહેરાતો કરી રોકાણકારોને રોકાણ કરાવ્યુ હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોની ફરિયાદ નોંધાયા બાદ પોલીસો દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે છ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જે પૈકીના બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આ બાબતે અન્ય 36 રોકાણકારોએ નિવેદન આપી કાર્યવાહી કરી હતી રોકાણકારોનું કુલ રોકાણ 1 કરોડ 44 લાખ આસપાસ હતું આ બાબતે હોંશે રોકાણકારો હવે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી રહ્યા છે. પીડિતોની યાદીમાં ಬિગ બુલ ફેમિલી પોન્ઝી સ્કિમ સામે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowNov 10, 2025 12:23:140
Report
HBHemang Barua
FollowNov 10, 2025 11:49:000
Report
RRRaju Raj
FollowNov 10, 2025 11:48:200
Report
AKArpan Kaydawala
FollowNov 10, 2025 11:12:210
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 11:05:293
Report
URUday Ranjan
FollowNov 10, 2025 11:01:092
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowNov 10, 2025 11:00:543
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 10, 2025 10:52:542
Report
RMRaghuvir Makwana
FollowNov 10, 2025 10:52:163
Report
SVSANDEEP VASAVA
FollowNov 10, 2025 10:51:054
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 09:55:295
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 09:47:325
Report