Back
Botad के Haddadg क्षेत्र में किसान महापंचायत के बाद पुलिस-ग्रामीण तनाव, आंदोलन की चेतावनी
RMRaghuvir Makwana
Nov 10, 2025 10:52:16
Botad, Gujarat
DATE-10-11-2025
SLUG-1011 ZK BTD BOTAD AAVEDAN PATRA
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL- STORY IDEA
એન્કર
બોટાદ जिल्ले હડદડ ગામે ગત તા. ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે હવે નવો વળાંક આવ્યો છે.આ घटनામાં પોલીસે કરેલા લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા અને ખાસ કરીને ગામના નિર્દોષ લોકોના ઘરોમાં જઈને ઢોરમાર મારવાના અને અતિચાર ગુજારવાના આક્ષેપો સાથે હડદડ ગામના મુખ્ય આગેવાનો દ્વારા કલેકટર અને એસપીને ભાગવત ગીતા સાથે આવેદનપત્ર કરવામાં આવ્યું
વિઓ
બોટાદ ના હડદડ ગામે ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ ખેડૂત મહા પંચાયત યોજાયેલ હતું જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ પર લોકોએ પથ્થર મારો કર્યો હતો ٻي tərəફ પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ ફોડ્યા હતા ત્યાર બાદ નિર્દોષ લોકોના ઘરે જઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સાથે આ.આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
વિઓ
આવેદનપત્રની વિશેષતા: ગ્રામજનોએ આ આવેદનપત્ર સત્ય અને ધર્મના પ્રતીક સમા ''શ્રિમદ્ ભગવત ગીતા'' સાથે સુપરત કર્યું હતું. ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ પોલીસ હડદડ ગામના નિર્દોષ લોકોને ઘરોમાં જઈને અયોગ્ય રીતે ઢોરમાર મારી અતિચાર ગુજાર્યો હતો. ગ્રામજનોએ આ સમયમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરી છે.
વિઓ
આગેવાનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી ದಿನોમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદोलन શરૂ કરવા મજબૂર થશે.
આ આવેદનપત્રથી ૧૨ ઓક્ટોબરની ઘટના બાદ સર્જાયેલો તણાવપૂર્ણ માહોલ વધુ ગરમાયો છે અને જિલ્લા વહીવટી તંત્ર પર જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ વધ્યું છે.
બાઈટ-કેશુભાઈ પંચાળા-કોળી સેના પ્રમુખ
બાઈટ-મયુરભાઈ જમોડ-માંધાતા ગ્રૂપ પ્રમુખ
બાઈટ-રામજી ભાઈ જમોડ-માજી સરપંચ
બાઈટ-દયાબેન જિલ્લા પંચાયત સભ્ય
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 10, 2025 12:47:060
Report
BPBurhan pathan
FollowNov 10, 2025 12:37:070
Report
ARAlkesh Rao
FollowNov 10, 2025 12:23:140
Report
HBHemang Barua
FollowNov 10, 2025 11:49:000
Report
RRRaju Raj
FollowNov 10, 2025 11:48:200
Report
AKArpan Kaydawala
FollowNov 10, 2025 11:12:210
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 11:05:293
Report
URUday Ranjan
FollowNov 10, 2025 11:01:092
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowNov 10, 2025 11:00:543
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 10, 2025 10:52:542
Report
SVSANDEEP VASAVA
FollowNov 10, 2025 10:51:054
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 10, 2025 10:28:381
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 09:55:295
Report