Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
पाकिस्तान ने अफगानिस्तान में एयर स्ट्राइक कर ceasefire तोड़ा, 6 की मौत, 7 घायल
AAAsrar Ahmad
Oct 18, 2025 04:34:41
Noida, Uttar Pradesh
Pakistan violates ceasefire with airstrikes in Afghanistan; 6 killed, 7 injured Kabul, October 18 (ANI): At least six people, including two children, were killed and seven others wounded in airstrikes conducted by Pakistan in Afghanistan's southeastern Paktika province, marking breach of the recent ceasefire agreement between the two neighbouring countries, Tolo News reported on Friday. According to Tolo News, citing sources, the airstrikes reportedly targeted residential areas in the Argun and Barmal districts of the country, causing significant civilian casualties. Among the injured are six women and one child. Following initial attacks, further airstrikes were launched moments later, striking civilian homes. However, details on casualties from this second round of strikes remain unconfirmed, as reported by Tolo News. Afghanistan is yet to issue an official response to the incident. These deadly strikes come amid a 48-hour ceasefire agreement between the two nations following days of intense cross-border clashes. Earlier, Pakistan also called for an extension of the ceasefire until the end of the ongoing Doha negotiations aimed at easing tensions and preventing cross-border violence. According to Tolo News, citing sources, the 48-hour ceasefire between Afghanistan and Pakistan was extended, at Pakistan's request, until the conclusion of the ongoing talks in Doha. Negotiations between the two sides are set to begin on Saturday. The Afghan delegation, led by its Defence Minister Mawlawi Mohammad Yaqoob Mujahid, is expected to depart for Doha on Saturday. Meanwhile, the Pakistani delegation, comprising Minister of Defence Khawaja Asif and Army Chief Asim Munir, has already arrived in Doha for the talks, as reported by Tolo News. Earlier on Wednesday, Pakistan's Foreign Office announced that a temporary ceasefire was reached with Afghanistan for the next 48 hours following days of intense cross-border clashes between the two sides. According to Pakistan's Foreign Office, 'A temporary ceasefire has been decided between the Pakistani government and the Afghan Taliban regime, with the mutual consent of both parties, for the next 48 hours from 6 pm today, at the request of the Taliban.' The statement added that 'during this period, both sides will make sincere efforts to find a positive solution to this complex but solvable issue through constructive dialogue.' Taliban regime spokesperson Zabiullah Mujahid confirmed on X that Afghan forces had been instructed to respect the truce 'unless any aggression takes place.'
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SCSHAILESH CHAUHAN
Oct 18, 2025 10:06:08
Idar, Gujarat:प्रांतिज तहसील के मजरा गांव में कल रात दो समूहों के बीच संघर्ष हुआ। इस घटना में कई वाहन और मकान नुकसान पहुंचे। पुलिस ने 60 व्यक्तियों के खिलाफ शिकायत दर्ज कराई, 110 से अधिक समूह के लोगों के विरुद्ध भी कार्रवाई की गई और 20 लोगों को गिरफ्तार किया गया। घटनास्थल पर कुछ लोग घायल हुए जिन्हें उपचार के लिए हिंमतनगर सिविल अस्पताल भेजा गया। गांव के चौराहे पर स्थित bairav dada मंदिर में दिवाली के अवसर पर तीन दिन के आरती और गरबा कार्यक्रम हो रहे थे, इसी दौरान दोनों समूहों के लोगों के बीच बहस और पथराव हुआ। गांव में महिलाएं भयभीत बताई गईं और पुलिस ने सुरक्षा व्यवस्था कड़ी कर दी है ताकि ऐसी घटनाओं को दोबारा न होने दिया जाए।
3
comment0
Report
BPBurhan pathan
Oct 18, 2025 09:48:23
Anand, Gujarat:સરદાર પટેલનાંpaiતૃક ગામ કરમસદમાં દિવાળી પર્વ નિમિત્તે આ વર્ષે રોશની કરવામાં નહી આવતા તેવાપર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પણ રોશની કરવામાં નહી આવતા સરદારપ્રેમીઓમાં રોષ પ્રવર્તી ઉઠયો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સમગ્ર આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોને રોશનીથી સણગારવામાં આવ્યા છે, જયારે સરદાર પટેલનાંpaiતृક ગામ કરમસદને રોશનીથી સણગારવામાં નહી આવતા તેમજ સરદાર પટેલ નિવાસ સ્થાન,સરદાર પટેલ અને વિર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા પર રોશની કરવામાં આવી નથી જેને લઈને સરદાર પ્રેમીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે, એક તરફ કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ આણંદ મહાનગરપાલિકા સાથે કરમસદ ગામનું નામ જોડવામાં આવે છે, બીજી તરફ દિવાળી પર્વ પર કરમસદ ગામમાં તેમજ સરદારની પ્રતિમા પર રોશની કરવામાં નહી આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે.
1
comment0
Report
JPJitendra Panwar
Oct 18, 2025 09:31:16
3
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 18, 2025 09:09:33
Gujarat:નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ હતી જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતૃ વસાવા અને નર્મદા જિલ્લામાં પંચાયત ભાજપ પ્રમુખ ભીમસિંહ વસાવા એ હાજરી આપી હતી.ધારાસભ્ય નાંદોદ દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા અને જશુ રાઠવા ની ગેરહાજરી ખાઈ હતી.ચૈત્ર વસાવા એ તેમના મતવિસ્તાર ના કામો થયા નથી તે બાબતે કલેક્ટર નર્મદા ને રજુઆત કરી હતી.જુનારાજ ના રસ્તા બાબતે પણ ચૈતૃ વસાવા એ સંકલન સમિતિ માં રજુઆત કરી હતી.જોકે વર્ષ 2020 અને 21 ના કામો હજુ સુધી થયા નથી તે બાબતે પણ ચૈતર વસાવા એ રજુઆત કરી હતી.વર્ષ 2020 અને 21 ના 4 કરોડ ના કામો નામંજુર કરવામાં આવ્યા હતા.જેનું કારણ 2020 માં જે ભાવ મંજુર કર્યા છે તે હવે 2025 માં વધી ગયા છે જેથી હજુ સુધી કામો થયા નથી.રસ્તા ના કામો પણ હજુ સુધી થયા નથી છતાંકલેક્ટર એ ચૈતૃત વસાવા ને ખાતરી આપી છે કે દિવાળી પછી તમામ કામો શરૂ કરવામાં આવશે. બાઈટ - ચૈતૃત વસાવા (ધારાસભ્ય, ડેડીયાપાડા)
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 18, 2025 09:05:45
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના સાંસદે કેન્દ્રીય કેબિનેટ મંત્રીને લખ્યો પત્ર આરોગ્ય કેબિનેટ મંત્રી સાથે જેપી નડા અને મનસુખ માંડવીયા ને લખવામાં આવ્યો પત્ર યલો ફીવર ની રસી ની સુરતમાં ઘટવાનોે લઈ લખવામાં આવ્યો પત્ર સુરત ઔદ્યોગિક શહેર છે અને સુરતના ਲੋਕો વેપાર કરવા અલગ અલગ દેશોમાં જતા હોય છે અલગ અલગ દેશમાં જતા હોય છે ત્યારે યલો ફીવર રસી લેવી જરૂરી હોય છે આ રસી સુરતની સિવિલ સરકારી હોસ્પિટલમાં અઠવાડિયામાં એકવરસ આપવામાં આવે છે જેને લઇને લોકોને હેરાનગતિ થઈ રહી છે સપ્ટેમ્બર 2025 થી આ રસી બંધ કરી દેવામાં આવી છે જેને લઇને લોકોને પડી રહી છે મુશ્કેલી યલો ફીવર રસી નો પૂરતો સ્ટોક સાથે ફરી આપવાની શરૂ કરવાની માંગ માટે લખવામાં આવ્યો પત્ર
3
comment0
Report
PAParakh Agarawal
Oct 18, 2025 08:35:33
Ambaji, Gujarat:ગુજરાતના રાજ્ય મંત્રી તરીકેની તેમની જવાબદારી સંભાળ્યા બાદ, ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી જેમણે વન અને પર્યાવરણ મંત્રી તરીકે ની જવાબદારી મળી બાદ તેઓ સૌપ્રથમ શક્તિપીઠ અંબાજી માતાના ધામની મુલાકાત લીધી હતી અને માં અંબાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક યાત્રા દ્વારા તેમણે પોતાના રાજકીય જીવનની નવી શરૂઆત માટે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હોવાનું જણાય છે, અને આ પ્રસંગે તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ધાર્મિક મુલાકાતને રાજકીય રંગ પણ મળ્યો હતો. જ્યાં અંબાજી ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા મંત્રી પ્રવીણભાઈ માળીનું ભવ્ય અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફૂલહાર અને પરંપરાગત sન્માન સાથે નોટબુક આપી nuevos મંત્રીનું અભિવાદન કરીને તેમની પ્રત્યેનો આદર અને ટેકો વ્યક્ત કર્યો હતો. આ સ્વાગત સમારોહથી સ્પષ્ટ થાય છે કે પક્ષના કાર્યકરોમાં નવા મંત્રીને લઈને સારો ઉત્સાહ છે. અને તેઓ પ્રવીણભાઈ માળીના નેતૃત્વ હેઠળ કામ કરવા માટે તત્પર છે. અને સંગઠનમાં તેમની પકડ મજબૂત બનાવશે આ તમામ ઘટનાઓ વચ્ચે, માળી સમાજ દ્વારા કરવામાં આવેલા ગોળમાં તોલાવવાનું અનોખું sન્માન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે માતાજી ના દર્શન કર્યા બાગ માતાજી ના મંદિરે ધજા ચઢાવીને ખુશી વ્યકત કરી હતી એટલુંજ નહીં માળી સમાજના યુવાનોએ પોતાના સમાજના પ્રતિનિધિ અને મંત્રી બનેલા પ્રવીણભાઈ માળીને ગોળથી તોલીને માત્ર સન્માન જ નહિ કરતાં તેના દ્વારા સમાજની પરંપરા અને વ્યાપક સમર્થનને પણ પ્રદર્શિત કર્યું હતું. આ ગોળતુલા એ દર્શાવે છે કે મંત્રીને તેમના સમાજ તરફથી ભરપૂર સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. આ રીતે રાજકીય અને સામાજિક Kedામાં વધારો માનવામાં આવે છે.
1
comment0
Report
DRDarshal Raval
Oct 18, 2025 08:06:59
Navi Mumbai, Maharashtra:महापर्व के दौरान वतन जाने के लिए लोग जुटे। वतन जाने वाले यात्रियों ने गीता मंदिर एसटी स्टैंड पर भीड़ लगाई। यात्रियों के जमा होने से बस स्टैंड पर भीड़। उत्तरी गुजरात और दक्षिण गुजरात के रूट पर सबसे अधिक भीड़। भीड़ के बीच बस नहीं मिलने के आरोप। दो घंटे खड़े रहने के दौरान भी बस नहीं मिल सकी। अगर बस मिल भी जाए तो शुरुआत और आखिरी स्टॉप पर खड़े रहने को कहा गया। यात्रियों में यह कहा गया कि बस रूट में बीच-बीच में खड़ी न रहने दें; अगर ऐसा हो तो वे कैसे जाएं। यात्रियों ने व्यवस्था करवाने या बस बढ़ाने की मांग की। एसटी निगम ने त्योहार के समय अतिरिक्त बस संचालित करने के बावजूद अव्यवस्था बताई। दूसरी तरफ निजी बसों में बैठकर लोग जीवन जोखिम में डालकर यात्रा कर रहे हैं—ये वीडियो वायरल।
1
comment0
Report
NJNILESH JOSHI
Oct 18, 2025 07:02:09
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નું કેબિનેટમાં સ્થાન યથાવત નાણાં વિભાગની સાથે શહેરી વિકાસ વિભાગ પણ કનુભાઈને સોંપાયો નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ બાદ પ્રથમ વખત વાપી પહોંચ્યા BJપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ ઉમomosા ભેર કર્યું સ્વાગત કનુભાઈ દેસાઈના જન સંપર્ક કાર્યાલય પર દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી शुभેચ્છા પાઠવી... CM ભુપેન્દ્રભાઈ પટેલ નું નવું પ્રધાનમંડળ રાજ્યના ઝડપી સર્વાંગી વિકાસ માટે કરેદા કા રાજ્યમાં વધતા શહરીકરણ ને ધ્યાને લઈ ભવિષ્યના પ્લાનિંગ સાથે ભવિષ્યને ધ્યાને રાખી વિકાસ ની યોજના ની તૈયારી: કનુભાઈ દેસાઈ બાઈટ - કનુભાઈ દેસાઈ નાણામંત્રી ગુજરાત સરકાર.
3
comment0
Report
Advertisement
Back to top