Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
कनुभाई देसाई गुजरात के वित्तमंत्री और शहरी विकास मंत्री बने; समर्थकों ने स्वागत किया
NJNILESH JOSHI
Oct 18, 2025 07:02:09
Vapi, Gujarat
સ્ટોરી એપ્રુવલ પઠાણ વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નું કેબિનેટમાં સ્થાન યથાવત નાણાં વિભાગની સાથે શહેરી વિકાસ વિભાગ પણ કનુભાઈને સોંપાયો નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ બાદ પ્રથમ વખત વાપી પહોંચ્યા BJપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ ઉમomosા ભેર કર્યું સ્વાગત કનુભાઈ દેસાઈના જન સંપર્ક કાર્યાલય પર દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી शुभેચ્છા પાઠવી... CM ભુપેન્દ્રભાઈ પટેલ નું નવું પ્રધાનમંડળ રાજ્યના ઝડપી સર્વાંગી વિકાસ માટે કરેદા કા રાજ્યમાં વધતા શહરીકરણ ને ધ્યાને લઈ ભવિષ્યના પ્લાનિંગ સાથે ભવિષ્યને ધ્યાને રાખી વિકાસ ની યોજના ની તૈયારી: કનુભાઈ દેસાઈ બાઈટ - કનુભાઈ દેસાઈ નાણામંત્રી ગુજરાત સરકાર.
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Oct 18, 2025 09:09:33
Gujarat:નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ હતી જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતૃ વસાવા અને નર્મદા જિલ્લામાં પંચાયત ભાજપ પ્રમુખ ભીમસિંહ વસાવા એ હાજરી આપી હતી.ધારાસભ્ય નાંદોદ દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા અને જશુ રાઠવા ની ગેરહાજરી ખાઈ હતી.ચૈત્ર વસાવા એ તેમના મતવિસ્તાર ના કામો થયા નથી તે બાબતે કલેક્ટર નર્મદા ને રજુઆત કરી હતી.જુનારાજ ના રસ્તા બાબતે પણ ચૈતૃ વસાવા એ સંકલન સમિતિ માં રજુઆત કરી હતી.જોકે વર્ષ 2020 અને 21 ના કામો હજુ સુધી થયા નથી તે બાબતે પણ ચૈતર વસાવા એ રજુઆત કરી હતી.વર્ષ 2020 અને 21 ના 4 કરોડ ના કામો નામંજુર કરવામાં આવ્યા હતા.જેનું કારણ 2020 માં જે ભાવ મંજુર કર્યા છે તે હવે 2025 માં વધી ગયા છે જેથી હજુ સુધી કામો થયા નથી.રસ્તા ના કામો પણ હજુ સુધી થયા નથી છતાંકલેક્ટર એ ચૈતૃત વસાવા ને ખાતરી આપી છે કે દિવાળી પછી તમામ કામો શરૂ કરવામાં આવશે. બાઈટ - ચૈતૃત વસાવા (ધારાસભ્ય, ડેડીયાપાડા)
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 18, 2025 09:05:45
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના સાંસદે કેન્દ્રીય કેબિનેટ મંત્રીને લખ્યો પત્ર આરોગ્ય કેબિનેટ મંત્રી સાથે જેપી નડા અને મનસુખ માંડવીયા ને લખવામાં આવ્યો પત્ર યલો ફીવર ની રસી ની સુરતમાં ઘટવાનોે લઈ લખવામાં આવ્યો પત્ર સુરત ઔદ્યોગિક શહેર છે અને સુરતના ਲੋਕો વેપાર કરવા અલગ અલગ દેશોમાં જતા હોય છે અલગ અલગ દેશમાં જતા હોય છે ત્યારે યલો ફીવર રસી લેવી જરૂરી હોય છે આ રસી સુરતની સિવિલ સરકારી હોસ્પિટલમાં અઠવાડિયામાં એકવરસ આપવામાં આવે છે જેને લઇને લોકોને હેરાનગતિ થઈ રહી છે સપ્ટેમ્બર 2025 થી આ રસી બંધ કરી દેવામાં આવી છે જેને લઇને લોકોને પડી રહી છે મુશ્કેલી યલો ફીવર રસી નો પૂરતો સ્ટોક સાથે ફરી આપવાની શરૂ કરવાની માંગ માટે લખવામાં આવ્યો પત્ર
0
comment0
Report
PAParakh Agarawal
Oct 18, 2025 08:35:33
Ambaji, Gujarat:ગુજરાતના રાજ્ય મંત્રી તરીકેની તેમની જવાબદારી સંભાળ્યા બાદ, ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી જેમણે વન અને પર્યાવરણ મંત્રી તરીકે ની જવાબદારી મળી બાદ તેઓ સૌપ્રથમ શક્તિપીઠ અંબાજી માતાના ધામની મુલાકાત લીધી હતી અને માં અંબાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક યાત્રા દ્વારા તેમણે પોતાના રાજકીય જીવનની નવી શરૂઆત માટે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હોવાનું જણાય છે, અને આ પ્રસંગે તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ધાર્મિક મુલાકાતને રાજકીય રંગ પણ મળ્યો હતો. જ્યાં અંબાજી ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા મંત્રી પ્રવીણભાઈ માળીનું ભવ્ય અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફૂલહાર અને પરંપરાગત sન્માન સાથે નોટબુક આપી nuevos મંત્રીનું અભિવાદન કરીને તેમની પ્રત્યેનો આદર અને ટેકો વ્યક્ત કર્યો હતો. આ સ્વાગત સમારોહથી સ્પષ્ટ થાય છે કે પક્ષના કાર્યકરોમાં નવા મંત્રીને લઈને સારો ઉત્સાહ છે. અને તેઓ પ્રવીણભાઈ માળીના નેતૃત્વ હેઠળ કામ કરવા માટે તત્પર છે. અને સંગઠનમાં તેમની પકડ મજબૂત બનાવશે આ તમામ ઘટનાઓ વચ્ચે, માળી સમાજ દ્વારા કરવામાં આવેલા ગોળમાં તોલાવવાનું અનોખું sન્માન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે માતાજી ના દર્શન કર્યા બાગ માતાજી ના મંદિરે ધજા ચઢાવીને ખુશી વ્યકત કરી હતી એટલુંજ નહીં માળી સમાજના યુવાનોએ પોતાના સમાજના પ્રતિનિધિ અને મંત્રી બનેલા પ્રવીણભાઈ માળીને ગોળથી તોલીને માત્ર સન્માન જ નહિ કરતાં તેના દ્વારા સમાજની પરંપરા અને વ્યાપક સમર્થનને પણ પ્રદર્શિત કર્યું હતું. આ ગોળતુલા એ દર્શાવે છે કે મંત્રીને તેમના સમાજ તરફથી ભરપૂર સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. આ રીતે રાજકીય અને સામાજિક Kedામાં વધારો માનવામાં આવે છે.
0
comment0
Report
DRDarshal Raval
Oct 18, 2025 08:06:59
Navi Mumbai, Maharashtra:महापर्व के दौरान वतन जाने के लिए लोग जुटे। वतन जाने वाले यात्रियों ने गीता मंदिर एसटी स्टैंड पर भीड़ लगाई। यात्रियों के जमा होने से बस स्टैंड पर भीड़। उत्तरी गुजरात और दक्षिण गुजरात के रूट पर सबसे अधिक भीड़। भीड़ के बीच बस नहीं मिलने के आरोप। दो घंटे खड़े रहने के दौरान भी बस नहीं मिल सकी। अगर बस मिल भी जाए तो शुरुआत और आखिरी स्टॉप पर खड़े रहने को कहा गया। यात्रियों में यह कहा गया कि बस रूट में बीच-बीच में खड़ी न रहने दें; अगर ऐसा हो तो वे कैसे जाएं। यात्रियों ने व्यवस्था करवाने या बस बढ़ाने की मांग की। एसटी निगम ने त्योहार के समय अतिरिक्त बस संचालित करने के बावजूद अव्यवस्था बताई। दूसरी तरफ निजी बसों में बैठकर लोग जीवन जोखिम में डालकर यात्रा कर रहे हैं—ये वीडियो वायरल।
0
comment0
Report
PKPravesh Kumar
Oct 18, 2025 07:01:31
Ayodhya, Uttar Pradesh:अयोध्या में दीपोत्सव को लेकर पूरा शहर इस समय राममय हो चुका है। हर ओर भक्ति, उत्साह और रोशनी का माहौल है। इस बार दीपोत्सव से पहले एक बड़ा निर्णय लिया गया है। राम मंदिर के मुख्य द्वार, जिससे होकर श्रद्धालु रामलला के दर्शन करने जाते हैं, उसका नामकरण कर दिया गया है। अब इस मार्ग को “जगतगुरु रामानंदाचार्य द्वार” के नाम से जाना जाएगा। यह घोषणा आज धनतेरस के शुभ अवसर पर की गई, जिससे श्रद्धालुओं में अपार हर्ष है। राम मंदिर का मुख्य गेट फूलों और रंग-बिरंगी लाइटों से सजाया गया है। इस दीपोत्सव पर रामलला और राजा राम के मंदिर में एक लाख से अधिक दीप जलाए जाएंगे। खास बात यह है कि ये दीप गाय के गोबर से बनाए गए हैं, ताकि मंदिर के पत्थरों को किसी प्रकार की क्षति न पहुंचे। यह पर्यावरण संरक्षण और परंपरा का सुंदर संगम है। इसके साथ ही इस बार डिजिटल लाइटिंग सिस्टम का भी प्रयोग किया जा रहा है, जिससे पूरा मंदिर परिसर आकर्षक रोशनी में नहा उठा है। श्रद्धालु और पर्यटक दोनों ही इस भव्य नज़ारे को देखने के लिए उत्साहित हैं। अयोध्या अब एक बार फिर तैयार है — दिव्यता और भक्ति से जगमगाते ऐतिहासिक दीपोत्सव के लिए।
0
comment0
Report
ASANIMESH SINGH
Oct 18, 2025 06:47:59
Ujjain, Madhya Pradesh:उज्जैन महाकाल मंदिर में धनतेरस पर धनवंतरी पूजन संपन्न, वर्षों पुरानी परंपरा का हुआ निर्वहन। उज्जैन। विश्व प्रसिद्ध ज्योतिर्लिंग श्री महाकालेश्वर मंदिर में आज, धनतेरस (धनत्रयोदशी) के पावन पर्व पर, सुख-समृद्धि और आरोग्य की कामना के साथ भगवान धनवंतरी का विशेष पूजन संपन्न हुआ। यह पूजन वर्षों पुरानी मंदिर की परंपरा के अनुसार, धूमधाम और विधि-विधान से किया गया। परंपरा के अनुसार, महाकाल मंदिर की पुरोहित समिति के 22 पुरोहितों ने सामूहिक रूप से भगवान महाकाल और धनवंतरी का महापूजन किया। इस दौरान राष्ट्र और भक्तों के कल्याण, धन-धान्य तथा आरोग्य की कामना की गई। पूजन के उपरांत, प्राचीन रिवाज़ का निर्वहन करते हुए, मंदिर के ब्राह्मणों को चांदी के सिक्कों से सम्मानित किया गया। यह परंपरा महाकाल को राजा मानकर देश और प्रजा की सुख-समृद्धि के लिए सदियों से चली आ रही है। इस विशेष पूजन में उज्जैन संभाग के आयुक्त, कलेक्टर, मंदिर प्रशासक और पुलिस अधीक्षक सहित अन्य प्रशासनिक अधिकारी अपने परिवार के साथ शामिल हुए। उन्होंने भी भगवान महाकाल और धनवंतरी के चरणों में शीश नवाकर आशीर्वाद प्राप्त किया और सबकी मंगलकामना की। महाकाल मंदिर से शुरू हुआ यह पांच दिवसीय दीपोत्सव अब उल्लास के साथ जारी रहेगा。
3
comment0
Report
Advertisement
Back to top