मथुरा के बांके बिहारी मंदिर में 54 साल बाद तोष खाने की सुरक्षा वीडियोग्राफी
Noida, Uttar Pradesh:मथुरा -- 54 साल बाद खुलेगा बांके बिहारी का तोष खाना सुप्रीम कोर्ट द्वारा गठित की गई हाई पावर कमेटी रहेगी मौजूद दोस्त खाने के खुले से लेकर पूरे प्रक्रिया की कराई जाएगी वीडियोग्राफी मंदिर के टॉस खाने में ठाकुर बांके बिहारी से संबंधित आभूषण, डॉक्यूमेंट हो सकते हैं सुरक्षा दृष्टि से दोस्त खाने पर लाए गए इंस्ट्रूमेंट0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
द्वारकाधीश मंदिर में वामन जन्मोत्सव और विजय दिवस धूम, 1965 में हमला नाकाम रहा
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં વામન જયંતિ વિરાટ વિજય દિનની ઉજવણી કરાઈ હતી. ઠાકોરજીને વામન સ્વરૂપના શણગાર કરાયા હતાં. મંદિરે ધ્વજારોહણ તથા વિશેષ આરતી કરાઈ હતી. પાકિસ્તાને મેલી મુરાદથી દ્વારકાધીશજી મંદિરને નિશાન બનાવી 1965ના વર્ષમાં રાત્રે દ્વારકા ઉપર 156 બોમ્બ ફેંક્યા હતાં. ઠાકોરજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતા અને દ્વારકાની કાંકરી كذلك હલી ન હતી. આ દિનની યાદમાં વિરાટ વિજય દિન વામન જયંતિના દિને દર વર્ષે ઉજવાય છે. દ્વારકામાં વામન જયંતિની ઉજવણી કરાઈ હતી. આ સાથે વિરાટ વિજય દિનની ઉજવણી થઈ હતી. વર્ષ 1965માં વામન જયંતિના દિવસે પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશજી મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી રાત્રીના દ્વારકા નગરી ઉપર ભીષણ બોમ્બમારો કરી ઉપરાઉપરી 156 જેટલા બોમ્બ ફેંક્યા હતાં. ભગવાન દ્વારકાધીશજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયો હતો. આ દિવસની યાદમાં દર વર્ષે દ્વારકાધીશજી મંદિરે વામન જયંતિના દિવસે વિરાટ વિજય દિનની ઉજવણી કરવામાં આવે છે. જગત મંદિરમાં ઠાકોરજીને વામન સ્વરૂપનો શણગાર કરાયો હતો. તથા વિશેષ આરતી યોજાઈ હતી. વિષ્ણુસહસ્ત્રના પાઠ તથા મંદિરના શિખરે ધ્વજારોહણ કરાયું હતું. ગુગળી બ્રાહ્મ સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતીના દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને બલીરાજાનો અહંકાર ભાંગ્યો હતો. તેવી રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો. આ બોમ્બ મારાના અવશેષો સંસ્કૃત એકેડમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.0
0
Report
अपने बाप की हत्या: शादी-सम्बंधों पर विवाद के बाद आनंद में बेटे की खौफनाक वारदात
Anand, Gujarat:એંકર:_આણંદના બાકરોલની પતરા વાળી કોલોનીમાં લગ્ન નહીં કરાવી આપવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ફરાર થઈ જતા વલ્લભ વિદ્યાનગર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીઓ.આણંદના બાકરોલની પતરા વાળી કોલોનીમાં રહેતા કાલુમીયાં હસુમીયાં બેલીમને ગત રવિવારે પોતાના ઘરે હતા ત્યારે પુત્ર આશીકમીયાં કાલુમીયાં બેલીમની સાથે બપોરના સુમારે કપડા સુકવવાના હેન્ગર બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.તમાં આસિકની લગ્ન માટે ઉમર થવા છતાં કાલુમિયા આસિકના લગ્ન કરતા નાતા આ બાબતને લઈને બન્ને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પુત્ર આશીકમીયાં ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઘરમાં પડેલ કુહાડીના ઉપરા છાપરી ત્રણ ઘા કાલુમીયાં પર ઝીંકતા ખાટલામાં સૂઈ રહેલા કાલુમિયાને માથામાં તેમજ ગળાના ભાગે કુહાડીના ધા વાગતા કાલુમિયાણું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વીઓ:- હત્યા કર્યા બાદ આશિક ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ આશિકની બહેન ઘરે આવતા તેણે પલંગમાં પડેલી પિતા કાલુમીયાની લાસ જોતા તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને કાલુમીયાના મુર્ત શરીરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વીઓ. આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મણ કુદર અકાલુમિયાની દીકરી તસ્લીમબાનુની ફરિયાદના આધારે આશિક બેલીમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી આશિકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પોલીસ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે બાતમી મળી આરોપી આશિકમીઆં કાલુમીયાં બેલીમ નાનો વિદ્યાનગરની વી.વી.સી.સી. બેન્ક નજીકથી ઝડપી પાડી તેની ઝીણવટભરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને પિતાની હત્યા ગુનાની કબૂલાત કરી હતી, રવિવારનો દિવસ હોય તેને રજા હોય અને તેની બહેન તથા તેની માતા બન્ને સવારમાં કામકામ માટે બહાર ગયેલ જે દરમિયાન બપોરના આરોપી બહાર ફરી ઘરે આવતા તેને તેના પિતા કાલુમીયાંને કપડા સુકવવાનું હેન્ગર ક્યાં છે તેમ પુછતા કાલુમીયાંએ તારે મને કંઇ પુછવાનુ નહિ, તને પરણાવવાનો નથી, આખી જીંદગી કુંવારો રાખવાનો છે તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો, ત્યાર બાદ કાલુમિયાં ખાટલા ઉપર સુતા હતા તે વખતે આશિકએ ઘરમાં પડેલ કુહાડી લઇ કાલુમીયાંને માથાના ભાગે, નાક ઉપર તેમજ ગળાના ભાગે ઉપરા છાપરી ધા મારીને હત્યા કરી હતી ફરાર થઈ ગયો હતો. વીઓઃહત્યા કર્યા બાદ આશિક આણંદ રેલ્વે સ્ટેશન ખાતે ગયો હતો અને પછી રોયલ સિટી прый વિદ્યાનગર ઈસ્કોન સર્કલ નજીક વી.વી.સી.સી. બેંક પાસે બેઠો હતો, ત્યારે જ પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો હતો, અને પોલીસ મથકે લઈ જઈને પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પોલીસે આજે આરોપીને અથનક્ષનમાં ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી કુહાડી કબ્જે કરી હતી. પુછપરછ દરમિયાન આરોપી આશિકે કહ્યું હતું કે તેના પિતા કાલુમીયાં સાથે તેને અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા, આરોપી તીખા માગજનો અને ઉગ્ર સ્વભાવના હોવાથી તેણે ઉશ્કેરાઈ જઈને પિતા કાલુમીંઘાની હત્યા કરી નાખી હતી. વીઓઃ મહત્વની વાત એ છે કે આશીકની બહેન તસ્લીમબાનુએ બે વર્ષ પહેલા અમદાવાદનાં સકલેન નામનાં યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને બુધવારે તેણીના મુસ્લિમ રિતી રિવાજ અનુસાર નિકাহ કરવાનાં હતા તેનાં બે દિવસ પૂર્વે આશીકએ પિતાની હત્યા કરવાની દટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.0
0
Report
वलसाड के पारड़ी में नाव पलटने से 7 लोग डूबे, 6 सुरक्षित, एक बच्चे की तलाश जारी
Valsad, Gujarat:વલસાડ ના પારડી માં બનેલ બોટ ની ઘટના માં લાઈવ વિડિઓ આવ્યા સામે પોસ્ટ પર ડોક્યુમેન્ટેડ વિડિઓઝ જોવા મળશે. પારડી ઉમરસાડી નજીક બોટ પલટી મારતા 7 લોકો ડૂબ્યા હતા. લોકો ની બચાવવા ની કામગીરી ના વિડિઓ સોશિયલ મીડિયા માં થયા વાઈરલ. ડૂબતા લોકો ને સ્થાનિક માછીમಾರોએ બચાવતા হচેવાતા વાયરલ વિડિઓઝ બન્યા. 7 પૈકી 6 લોકો ને બચાવી લેવાયા 1 બાળક ની શોધખોળ હજી ચાલી રહી છે. પાલીસ ફાયર સહીત નાlocals માછીમારીઓ દ્વારા રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે.0
0
Report
Advertisement
मोरबी: जीरे की चोरी में चार गिरफ्तारी, एलसीबी ने 12.77 लाख का माल जब्त किया
Morbi, Gujarat:એન્કર MORBI જિલ્લો હળવદ તાલુકાના ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી 10.64 લાખની કિંમતિના જીરૂના જથ્થાની ચોરાઇ કરી હતી જે ચોરીના ગુુનાનો મોરબી એલસીબની ટીમે ગણતરીના દિવસોમાં વહેલીદિવસે ભેદ ઉકેલી નાખ્યો છે અને 4 આરોપીની ચોરીમાં ગયેલ જીરૂ સહિત કુલ મળી 12.77 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છ અને 3 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. હોળવદ હાઈવે ઉપર ચરાડવા ગામે ગોડાઉનમાં ઘનશ્યામસિંહ દેવુભા પઢિયારએ તેઓના 102 બાચકામાં 280 મણ જીરૂ ભરીને મૂક્યું હતું જે 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની અજાણ્યા/shખ્સોએ દ્વાસરા ચોરી કરી હતી. ખેડૂતોએ હળવદ POલીસ સ્ટેશનમાં ચોરીની તા. 18 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ કરી હતી જેના આધારે ચોરોને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ કામ કરી રહી હતી. એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ મોરબી નજીક આવેલ આઈ.ટી.આઈ. સામે દેવીપૂજકના ઝૂંપટા પાસે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ચોરાઉ જીરૂના જથ્થા સાથે ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે જીરૂ અને બોલેરો ગાડી સહિત રૂ. 12,77,800 નો મુદામાલ કબ્જે કર્યો છે. બે이트 1: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર. ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂ ચોરીના ગુનામાં આરોપી સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ત્રીજામાંથી 92 બાચકા જીરૂ જેમાં આશરે 231 મણ જીરૂ મળી આવ્યું હતું જેને કબ્જે કરવામાં આવેલ છે. બોલેરો ગાડી નંબર જીજે 17 યુ યુ 5175 પણ કબ્જે કરી લીધી ગઈ. આ ગુનામાં આર્વિંદ પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજક નામના ત્રણ આરોપી પકડવાના બાકી છે. તમામ આરોપીઓ અને મુદામાલ હ FI હળવદ પોલીસ હવાલે કરેલ છે. બેાઇટ 2: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર.0
0
Report
सूरत: स्वास्थ्य विभाग का छापा बिर्यानी सेंटर पर, गंदगी और बर्बाद वस्तुएं पकड़ीं
Surat, Gujarat:એંકર:સુરત મહાનગરપાલિકા (મનપા) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજતોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાંડેસરામાં આવેલા ''''એ વન બિરયાની સેન્ટર'''' પર મનપાની આરોગ્ય ટીમ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં આરોગ્યના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.દરોડા દરમિયાન બિરયાની સેન્ટરની અંદર અત્યંત ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. વીઓ:1 સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ગ્રાહકો માટે રાખવામાં આવેલા શાકભાજી પર ઉંદરો મુક્તપણે ફરી રહ્યા હતા. આ ઉપરાંત, દુકાનની અંદરથી સડેલા કાંદા તેમજ અન્ય બગડેલા શાકભાજીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મનપાની ટીમને તપાસ દરમિયાન બિરયાની બનાવવા માટે અગાઉથી ઉપયોગમાં લીેલા અને બાકી બચેલા ઉકાળેલા વાસી ચોખાનો જથ્થો પણ હાથ લાગ્યો હતો. જે ગ્રાહકોને ફરી ગરમ કરીને પીરસવામાં આવતો હતો. લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહેલા આ બિરયાની સેન્ટર સામે મનપાએ તાત્કાલિક કડક પગલાં લીધા હતા. 1-2-1: અનિલ પટેલ (આરોગ્ય અધિકારી) વીઓ:2 બિરયાની માટે રાખવામાં આવેલા શાકભાજીનો બગડેલો જથ્થો તેમજ બિનઆરોગ્યપ્રદ મસાલાઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરkari અને લોકોના જીવ જોખમમાં મૂકેવા માટે મનપાની આરોગ્ય ટીમે બિરયાની દુકાનના ચાલકને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે. મનપાની આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય અસ્વચ્છ ખાણી-પીણીના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત0
0
Report
अम्बाजी महोत्सव में लाल डंडा संघ 192 वर्षों से जारी परंपरा के साथ पहुँचा
Palanpur, Gujarat:સ્લગ- લાલડંડા સંઘ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં વર્ષો જૂની પરંપરા જાળવી રાખતા લાલ ડંડા સંઘ આજે દાંતા મુકામે પહોંચ્યો હતો..દાંતા પહોંચેલા લાલડંડા સંઘ નું દાંતાના રાજવીએ ભવ્ય સ્વાગત કર્યું હતું..જ્યાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અંબાજી ભાદરવી પુનમના મહામેળામાં વિવિધ વિસ્તારોમાંથી અનેક પદયાત્રા સંઘો માતાજીના દર્શનાર્થે આવે છે. તેમાં લાલ ડંડા વાળો સંઘ સૌથી પ્રાચીન અને ઐતિહાસિક પરંપરા ધરાવતા સંઘોમાંનો એક માનવામાં આવે છે. આ પરંપરા આશરે 191 વર્ષ થી ચાલી આવી છે. અને આ વખતે 192 મા વર્ષે આ સંઘ દાંતા મુકામે પહોંચ્યો હતો.. અમદાવાદના નગરશેઠ હઠીસિંહ અથવા સિહોરીના રાજવી ભીમસિંહના સમયકાળ સાથે પણ આ પરંપરાને જોડવામાં આવે છે.પરંપરા મુજબ સંઘના પદયાત્રીઓ વિશિષ્ટ વસ્ત્રો ધારણ કરે છે. સામાન્ય રીતે લાલ ધોતી અને સફેદ ઝભ્ભો પહેરીને પદયાત્રા કરવામાં આવે છે.પદયાત્રીઓ હાથમાં લાલ રંગના દંડા તથા તેના પર લાલ ધજા ધારણ કરીને અંબાજી તરફ પસાર કરે છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી શરૂ થતી આ પદયાત્રા અંબાજી ખાતે પૂર્ણ થાય છે. સંઘ દ્વારા માતાજીના નિજ મંદિરે પરંપરા મુજબ 52 ગજની ધજા સહિત વિવિધ ધજાઓ અર્પણ કરવામાં આવે છે. બાઈટ-કૌશિક ભટ્ટ.-સંઘના મુખીયા ( સતત 192 વર્ષથી અમારો સંઘ અમદાવાદથી અંબાજી આવી રહ્યો છે આજે દાંતા પહોંચ્યા છીએ કાલે અંબાજી ચાચર ચોકમાં પહોંચીશું) દાંતા ખાતે સંઘના આગમન પ્રસંગે દાંતા ના રાજવી રિધ્ધીરાજસિંહ પરમાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજવી પરિવારાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા આવા પદયાત્રા સંઘો અંબાજી મહામેળાની આગવી ઓળખ છે. પદયાત્રીઓની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે. બાઈટ-રિધ્ધીરાજ સિંહ-રાજવી દાંતા ( વર્ષોથી આ સંઘનું સ્વાગત કરે છે..) અલકેશ રાવ-બનાસકાંઠા0
0
Report
Advertisement
सूरत की अवैध निर्माण साइट पर 16 वर्षीय किशोर की मौत; सुरक्षा नियमों की उल्लंघना से मामला
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ સુરતના અલથાણ-વેસુ વિસ્તારે આવેલી એક કન્સ્ટ્રક્શનલ સાઇટ પરથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણધીન બિલ્ડિંગના સાતમા માળેથી નીચે પટકાવાના કારણે ૧૬ વર્ષીય સગીર શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વીઓ:1 મળતી માહિતી અનુસાર, આ દર્દનાક ઘટના અલથાણ વિસ્તારમાં આવેલી અવધ મેરોકો કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. અહીં મજૂરી કામ કરતો ૧૬ વર્ષીય કિશોર નરેશભાઈ કલાસવા સાતમા માળે કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના લીધે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક કિશોરના પરિવારાએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આરોપ છે કે સગીર વયના નરેશ પાસે સુરક્ષાના કોઈ પણ સાધનો (જેમ કે સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ) આપ્યા વિના જ આટલી ઊંચાઈ પર જોખમી કામ કરાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ૧૬ વર્ષના કિશોર જોડે આવી જોખમી જગ્યાએ બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ પરિવારે લગાવ્યો છે. બાઈટ: હિતેષ ભાઈ (સામાજિક આગેવાન) બાઈટ: (મૃતક ના સંબદ્ધ) વીઓ:3 પોતાના વહાલસોયા દીકરાના અકાળે મૃત્યુથી પરિવાર ઘેરા શોકમાં મગ્ન છે. પીડિત પરિવારારે ન્યાયની ગુહાર લગાવતા બેદરકારી દાખવનાર બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ ગરીબ શ્રમિક પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે યોગ્ય આર્થિક વળતર ચૂકવવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. પ્રશાંત ઢીવરે -સુરત0
0
Report
प्रतापपुर नदी में गड्ढों से युवक की मौत; खनन माफियाओं के खिलाफ कार्रवाई की मांग
Anand, Gujarat:आनंद के प्रतापपुर में नदी में गड्ढों के कारण एक युवक की मृत्यु हुई। खनिज माफियाओं के कारण एक और युवा की मौत की आशंका जताई जा रही है। महिसागर नदी पर बाधा डालने गए दंपति में पति का पैर फिसला और पत्नी के सामने ही नदी Deep पानी में पति डूब गया। प्रतापपुरा के 35 वर्षीय संजय सिंह चौहान की डूबने से मौत होने की जानकारी है। प्रतापपुरा सहित क्षेत्र में खनिज माफियाओं की चैकसी बढ़ी है, लगातार रेत खनन के कारण नदी में गहरे गड्ढे पड़ रहे हैं। स्थानीय प्रशासन और खनन विभाग की मिलीभगत की शिकायतें हैं। नदी से बेहिसाब रेत खनन के बावजूद कोई कार्रवाई न होने का आरोप है। Burhan Pathan, ZEE Media, आनंद, गुजरात।0
0
Report
जेतपुर और ग्रामीण इलाकों में भारी बारिश से गर्मी से राहत, जलभराव फैल गया
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી, જેતપુર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું, ખીરસરા, વાડસડા, ખજૂરી ગુંદાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, સવારે અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય પંથકની શેરીઓમાં પાણી વહેતા થયા, વરસાદથી ગરમીથી ત્રસ્ત લોકો રાહત મળી તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી,0
0
Report
Advertisement
सुरत में डंपर चालकों के खिलाफ कड़ा कदम: सड़क पर मलवा फैलाने पर 10,000 रुपये का जुर्माना
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE FEED _LIVE_U FOLDER _SRT_DUMPER_DAND એંકર:સુરત:શહેરમાં બેફામ ગતિએ દોડતા ડમ્પર(truck) ચાલકો સામે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વાહનોમાં રેતી, કપચી, સિમેન્ટ અને કોંક્રીટ જેવા મટીરિયલ ખુલ્લો રાખીને નીકળતા અને જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા ડમ્પર ચાલકો સામે મનપાની ટીમે લાલ આંખ કરી છે. પાંડેસરા વિસ્તારમાં આવા જ એક બેજવાબદાર ડમ્પર ચાલકને રોડ પર ગંદકી કરવા બદલ રૂપિયા ૧૦,૦૦૦ નો મોટો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીо:2 શહેરીજનો દ્વારા અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે કે ડંપર ચાલકો પોતાના વાહનોમાં બાંધકામની સામગ્રી જેવી કે રેતી-કપચી તાડપત્રી ઢાંક્યા વિના જ ખુલ્લી લઈને નીકળે છે. ચાલુ વાહાને આ મટીરિયલ માર્ગો પર સતત ઢોળાય છે. જેના કારણે માત્ર ગંદકી જ નથી ફેલાતી પરંતુ પાછળથી પસાર થતા અન્ય વાહન ચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું ટ્રલું રહ્યું છે. રોડ પર પથરાયેલી રેતી અને કપચી પર વ્હીલ સ્લિપ થવાના કારણે અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થવાનુ જોખમ સતત રહે છે. ૧-૨-૧ અનિલ પટેલ (આરોગ્ય અધિકારી) વીо:3 આ ગંભીર અને જોખમી બાબતને ધ્યાનમાં રાખીને સુરત મનપાની આરોગ્ય અને સફાઈ વિભાગની ટીમે પાંડેસરા વિસ્તારમાં ખાસ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન માર્ગ પર ગંદકી ફેલાવતા અને મટીરિયલ ઢોળતા ડમ્પર ચાલકોને રંગેહાથ અટકાવવામાં આવ્યા હતા. મનપા પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને નિયમોનું_ulllંlનના કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. પ્રસાંત ઢીવરે -સુરત0
0
Report
मोरबी के बच्चों ने कलेक्टर से कॉफी विद कलेक्टर में करियर मार्ग सूचना पाई
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં આવેલ બાળ સંભાળ ગૃહના બાળકો આજે કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કોફી વિધ કલેક્ટર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ ભવિષ્ય માટે ડોક્ટર, ઈજનેર, આઈએસએસ અને આઈપીએસ જેવા વ્યવસાયક પદો સુધી પહોંચવા માટે what પસંદગીની માર્ગદર્શના મેળવી હતી. કલેક્ટરે દરેક બાળકને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તેમને મળવી જોઈએ તેવી સુવિધાઓ અને ભણવામાં સમસ્યા ન આવે તેની ખાતરી અંગે માહિતી આપી હતી. આ પ્રશ્ના-જવાબમાં તેની માટે કેટલું વાંચવું પડે અને કેવી રીતે તૈયારી કરવી нужна તેની માહિતી આપી હતી. આઈएએસ અને આઇપીએસ બને કરવા માટે કે તે વિષયમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષા આપી શકે છે, પરંતુ કઠણ મહેનત સાથે તૈયારી જરૂરી છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. ઘણા બાળકો આ કાર્યક્રમમાંથી નીકળીને કલેક્ટર કચેરીના પગથિયાં પરથી માહિતી મેળવીની ઈચ્છા દર્શાવી હતી અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રોતાહન મળી ગયું હતું. આ პროგრამે 35 થી વધુ સરકારી કચેરીઓની माहिती મેળવીને વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોની કામગીરી સમજી હતી. નિર્ણાયક જણાવાણાં મુજબ ભવિષ્યમાં સારા શિક્ષણ દ્વારા તેઓ સ.cutકરિ સક્ષમ બની શકે છે, જે તેમના પરિવાર અને જિલ્લા માટે સકારાત્મક ઉજવણ બની શકે છે.0
0
Report
रामापीर मंदिर दान: 21 लाख मांगे, 25 लाख देने की घोषणा और आज 5 लाख नगद लाये मावजी देसाई
Palanpur, Gujarat:બનાસકાંઠા ... ધાણેરાના નેગાળા ગામે રામાપીરના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં માવજી દેસાઈ ની પ્રતિક્રિયા આવી સામે શેખષણ સંસ્થા માટે માટે કઈક કરવાનું હતું પરતું આપ આગરવાઓ આવીને રામાપીરના મંદિર માટે 21 લાખનો ફાળો માંગેલ અને અમે 25 લાખ આપવાની જાહેરાત કરેલ આજે 5 લાખ હું રોકડા લઈને આવ્યો છું.. માવબી દેસાઈ0
0
Report
Advertisement
चाँगोडर में 3 करोड़ की साइबर ठगी, पुलिस ने 2.88 करोड़ वापस कराए
Ahmedabad, Gujarat:એન્કર : ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ રોજ નવી મોડસ ઓપરેન્ડી થી લોકોને શિકાર બનાવી રહ્યા છે. હવે આ ઠગોએ બોસ સ્કેમ નો નવો કીમિયો અપનાવ્યો છે. ચાંગોદરની એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે ગઠિયાઓએ કંપનીના ડિરેક્ટર તરીકે બોસ બનેને ૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી. પરંતુ કહેવાય છે કે પોલીસ ધારે તો શું ન કરી શકે ચાંગોદર પોલીસ અને સાયબર સેલની ક્વીક એનક્શનમાં નક્કી કરીને કંપનીના ડૂબેલા ૩ કરોડમાંથી ૨.૮૮ કરોડ રૂપિયા પરત મળી ગયા છે. આ આખું બોસ સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યો જોઈએ આ અહેવાલમાં. વીઓ-1માં મહેસાણાના અને હાલ ગોતામાં રહેતા આધેડ ચાંગોદરની ખાનગી કંપનીમાં છેલ્લા ૨૦ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૧૮ ઓગસ્ટની સવારે તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો. આ નંબર અચાનક કંપનીના ડિરેક્ટર ના નામે સેવ થઈ ગયો હતો અને તેમાં ડિરેક્ટરનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે દેખાતો હતો. ગઠિયાએ મેસેજ કરી કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછ્યું. એકાઉન્ટન્ટે ૧૩ કરોડ બેલેન્સ હોવાનું જણાવતા જ, ઠગે એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તાત્કાલિક ૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો. ભરોસો કરીને ડિરેક્ટરનો મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે એક્સેલ ફાઈલ બનાવી, અન્ય ભાગીદાર પાસેથી અપ્રૂવલ લીધું અને ૩ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. બાઈટ : હાર્દિક પટેલ, એકાઉન્ટન્ટ. વીઓ-2માં ૩ કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ હોવાનું કન્ફર્મેશન મેલ આવ્યા પર અસલી બોસ અને તેમના ભાગીદારે કૉન્ફરન્સ કોલ પર એકાઉન્ટન્ટ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે અસલી બોસે આવું કોઈ ટ્રાંઝેક્શન કરવાનો આદેશ ન કર્યો હતો. સાયબર ચતરપિંડીનો ભાંડો ફૂટતા જ તાત્કાલિક ચાંગોદર પોલીસને જાણ કરવામાં આવી. આ મામલાની ગંભીરતા જોઈને ચાંગોદર પોલીસ, ગ્રામ્ય LCB અને સાયબર સેલની ટીમોએ તરત ઍક્શન લેવામાં આવ્યા. બેંક અને સાયબર ટીમ સાથે સંકલન કરી છાપામાં ગઠિયાઓના ખાતામાં ગયા ૩ કરોડમાંથી ૨.૯૪ કરોડ રૂપિયા રોકાડવામાં આવ્યા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા અને કોર્ટના હુકમથી પોલીસે ૨.૮૮ કરોડ રૂપિયા ભોગ બનનાર કંપનીને પરત કરાવ્યા. બાઈટ : તાપનસિંહ ડોડીયા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય. વીઓ-3માં અમદાવાદ ગ્રામ્ય પોલીસના ટેક્નિકલ એનાલિસિસ અને મની ટ્રેલની તપાસમાં આંતરરાજ્ય નેટવર્ક સામે આવ્યું છે. આ ૩ કરોડ રૂપિયા પહેલા આંધ્રપ્રદેશના બેંક खातेમાં ટ્રાન્સફર થયા હતા અને ત્યાર બાદ ગઠિયાઓએ મધ્યપ્રદેશ અને જીમ્મુ-કાશ્મીરના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હોવાના પુરावા મળી આવ્યા. અમદદાદ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે ટીમો રવાના કરી દીધી છે. આ ઘટના તમામ કોર્પોરેટ કંપનીઓ અને એકાઉન્ટન્ટ્સ માટે ચેતવણીરૂપે છે કે મોટો આર્થિક વ્યવહાર માત્ર మెસેજ દ્વારા કરવાને બદલે દૂરદૃષ્ટિ સાથે, રૂબરૂ અથવા સલાહ-SIMચાર પરીસ્થિતિમાં તપાસી લેવી જોઈએ. ઉદય રંજન ઝી મીડિયા, અમદાવાદ.0
0
Report
सूरत नगर निगम ने ऑनलाइन डिलीवरी गोदाउनों पर कड़ी कार्रवाई, ब्रांडों पर जुर्माने
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગ દ્વારા લોકોની ફરિયાદ અને વીડિયોના આધારે ડી-માર્ટ, રિલાયન્સ અને બ્લિંკઇટ (Blinkit) જેવા મોટા મોલ અને ઓનલાઇન ગોડાઓ પર કડક દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન કઠોળ સહિતની અનેક ખાણી-પીણીની વસ્તુઓ એક્સપાયરી ડેટ (મુદત પૂરી થયેલી) વાળી મળી આવી હતી, જેના બદલ પાલિકા દ્વારા કુલ ₹2,46,000 (2.46 લાખ) નો દંડ ફટકારવામાં આવ્યો છે. વીઓ:1 શહેરમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા અપાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા સામે વ્યાપક સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ વેસુ વિસ્તારમાં ઓર્ડર કરાયેલી બ્રેડમાં ફૂગ નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકા (SMC) એક્શન મોડમાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ સામે સુરત પાલિકાએ લાલEyes કરી છે. વીઓ2 વેસુ વિસ્તારમાં rbəri વસાહત પાસે આવેલા 'Blink Commerce Private Limited' (Blinkit) ના ગોડાઉન પર સેનિટરી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્યસામગ્રીના સર્વેલન્સ સેમ્પલ લીધા છે, જે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વીઓ:3 ગોડાઉનમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ અને બેદરકારી સામે આવી હતી. આરોગ્ય માટે અત્યંત જોખમી જણાતો આશરે ૨ કિલો જેટલો અખાદ્ય તેમજ એક્સપાયર થયેલો જથ્થો (બ્રેડ વગેરે) સ્થળ પર જ જપ્ત કરી તેનું નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ઉલ્લંઘન અને અસ્વચ્છતા બદલ સેનિટેશન વિભાગે પેઢી પાસેથી ₹૧૦,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કર્યો है અને સંચાલકોને તાત્કાલિક ધોરણે કાયદેસરની નોટિસ ફટકારી છે. વીઓ:5 સુરત શહેરમાં ગયા દિવસોમાં જાગૃત નાગરિકો ખાદ્ય વસ્તુઓમાં નીકળતી જીવાત, ફૂગ કે ખરાબ ગુણવત્તાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગોડાઉનોની પોલ ખોલી રહ્યા છે. ગ્રાહકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે, એટલે છતાં મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને વેપારીઓ હજુ પણ બેદરકાર સાબિત થઈ રહ્યા છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા આગામી ימיםમાં આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ પર એક મહિનામાં મનપા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ડી-માર્ટ (D-Mart) પર થયેલો દંડગોડાદરા: ₹75,000, સિંગણપુર ડી-માર્ટ: ₹45,000, અડાજણ ડી-માર્ટ: ₹10,000, પાંડેસરા ડી-માર્ટ: ₹10,000, કુલ દંડ: ₹1,40,000 ... રિલાયન્સ (Reliance) પર થયેલો દંડ: પર રિલાયન્સ: ₹20,000, વરાછા રિલાયન્સ: ₹15,000, ઉઘના રિલાયન્સ: ₹10,000, કુલ દંડ: ₹45,000 ... બ્લિન્કઇટ ગોડાઉન (Blinkit) પર થયેલો દંડ: ડિંડોળી બ્લિંકઇટ: ₹28,000, વેસુ Blinkit: ₹10,000, ઉઘના મગદલ્લા રોડ Blinkit: ₹10,000, પાલBlinkit: ₹6,000, ઉઘના Blinkit: ₹5,000, અંબાજી મંદિર Blinkit: ₹2,000, કુલ દંડ: ₹61,000 બાઈટ: ભાવેશ-brhmbhatt (ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર) WKT: પ્રશાંત ઢીવરે વીઓ:6 આ કાર્યવાહી દર્શાવે છે કે જનતાની જાગૃતિ અને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સુરત પાલિકા એક્શનમાં આવી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર મોટી કંપનીઓ સામે પણ કડક પગલાં લઈ રહી ਹੈ.0
0
Report
ग गुजरात विश्वविद्यालय के पूर्व उप-कुलपति पर बड़ा घोटाला, जांच कमेटी गठित
Ahmedabad, Gujarat:आ Ahmedabad गुजरात विश्वविद्यालयના પૂર્વ વाइस चांसલर નીરજા ગુપ્તાના કાર્યકાળોને લઈને વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલને સંપૂર્ણ વિગતો આપ્યા વિના કરોડો રૂપિયાના કામોને મંજૂરી અપાઈ હોવાના આક્ષેપો થયા છે. આ મામલે પૂર્વ વाइस ચánsલરની સાથે રજીસ્ટ્રારની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. આક્ષેપ છે કે સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર રજીસ્ટ્રાર દ્વારા પણ સંબંધિત દસ્તાવેજો પર સાઇ કરી કામોને મંજૂરી આપવામાં આવી. એટલે સમગ્ર પ્રક્રિયામાં વાઇસ ચાન્સલર અને રજીસ્ટ્રારની ભૂમિકા અંગે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો આક્ષેપ 32 કરોડ 31 લાખ 79 હજાર રૂપિયાના કામોને લઈને છે. મે 2025ની દરખાસ્તમાં જુલાઈ 2025ના કામોને મંજૂરી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કામો કયા છે તેની સંપૂર્ણ જાણકારી વિના એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી લેવાઈ હોવાના આક્ષેપો છે. કાઉન્સિલના સભ્યોને અભ્યાસ માટે મોકલવામાં આવેલા એજંડામાં પણ ગંભીર વિસંગતતા હોવાનો દાવો છે. 39 નંબરના કામ બાદ સીધો 41 નંબરનો ઉલ્લેખ છે અને 40 નંબરનું કામ એજન્ડામાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે. ZEE 24 કલાક પાસે આવેલા દસ્તાવેજો અનુસાર, સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર જેપિ સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને કન્સલ્ટન્ટ ઓક્ટર્સને કરોડોના કામ સોંપવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. યુનિવર્સિટીમાં અલગ-અલગ 11 કામો એક્સ્ટ્રા આઇટમ અને એક્સેસ કામ તરીકે ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે NOW રાજ્ય सरकारले નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવી છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઈસ ચાન્સલર જગદીશ જોશીના જણાવ્યા પ્રમાણે કમિટી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે. કમિટી યુનિવર્સિટીમાં नियम વિરુદ્ધ નિમણૂક થઈ છે કે નહીં, નાણાકીય ગેરવહીવટ થયો છે કે નહીં અને સમગ્ર પ્રક્રિયામાં કોઈ નિયમભંગ થયો છે કે નહીં તેની તપાસ કરશે. ઇન્ચાર્જ વાઈસ ચાન્સલરના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ આવવાની શક્યતા છે. જો કંઈ તો 40 નંબરનું કામ એજન્ડામાંથી કેમ ગાયબ હતું તેવા સવાલ પર ઇન્ચાર્જ વાઈસ ચાન્સલર જગદીશ જોશીએ જણાવ્યું કે કોઈપણ ક્રમ ક્રમશઃ જ આવે છે. હવે આ સમગ્ર મામલે તપાસ કમિટી શું તારણ આપે છે તેના પર સૌની નજર છે.0
0
Report
Advertisement
