Back
करमसद में दिवाली रोशनी न मिलने से सरदार प्रेमी नाराज़
BPBurhan pathan
Oct 18, 2025 09:48:23
Anand, Gujarat
સરદાર પટેલનાંpaiતૃક ગામ કરમસદમાં દિવાળી પર્વ નિમિત્તે આ વર્ષે રોશની કરવામાં નહી આવતા તેવાપર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પણ રોશની કરવામાં નહી આવતા સરદારપ્રેમીઓમાં રોષ પ્રવર્તી ઉઠયો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સમગ્ર આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોને રોશનીથી સણગારવામાં આવ્યા છે, જયારે સરદાર પટેલનાંpaiતृક ગામ કરમસદને રોશનીથી સણગારવામાં નહી આવતા તેમજ સરદાર પટેલ નિવાસ સ્થાન,સરદાર પટેલ અને વિર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા પર રોશની કરવામાં આવી નથી જેને લઈને સરદાર પ્રેમીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે, એક તરફ કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ આણંદ મહાનગરપાલિકા સાથે કરમસદ ગામનું નામ જોડવામાં આવે છે, બીજી તરફ દિવાળી પર્વ પર કરમસદ ગામમાં તેમજ સરદારની પ્રતિમા પર રોશની કરવામાં નહી આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowNov 18, 2025 15:30:4339
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:36:23127
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:30:49172
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 14:18:36188
Report
TDTEJAS DAVE
FollowNov 18, 2025 13:50:5288
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 13:45:56123
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:38:2282
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:27:0590
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 13:04:0471
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 12:50:0099
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:45:14121
Report
VKVishwas Kumar
FollowNov 18, 2025 12:06:52176
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:06:36175
Report
NJNitish Jha
FollowNov 18, 2025 11:24:24122
Report
RKRANJEET Kumar OJHA
FollowNov 18, 2025 11:24:05146
Report