Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
दिल्ली स्पेशल सेल ने पाकिस्तानी गैंगस्टर-टेररिस्ट नेटवर्क का बड़ा भंडाफोड़ किया
ABAmit Bhardwaj1
Mar 24, 2026 06:15:12
Noida, Uttar Pradesh
दिल्ली पुलिस स्पेशल सेल की बड़ी कार्यवाई. दिल्ली पुलिस स्पेशल सेल (ईस्टर्न रेंज) ने आतंकी मॉड्यूल का भंडाफोड़ किया. पाकिस्तान में बैठे गैंगस्टर-टेररिस्ट शाहज़ाद भट्टी के नेटवर्क पर बड़ी कार्रवाई. गिरफ्तार आरहरमंदीप सिंह उर्फ हरमन (18 साल), निवासी रामपुर (UP) का रहने वाला है. आरोपी के पास से मोबाइल फोन में पाकिस्तान हैंडलर्स से चैट, फोटो-वीडियो TTH लिखने वाला काला स्प्रे पेंट बरामद. आरोपी ने पंजाब के होशियारपुर (तलवाड़ा) में 3 जगह TTH Graffiti लिखी. वीडियो बनाकर पाकिस्तान में बैठे आकाओं को भेजता था. यूपी और दिल्ली में भी ऐसे काम करने की थी तैयारी. सोशल मीडिया के जरिए पाकिस्तान से हो रही भर्ती. युवाओं को पैसे और विदेश (दुबई) भेजने का लालच. रामपुर में पुलिस चौकी पर ग्रेनेड अटैक की थी साजिश. गिरफ्तारी से पहले ही प्लान फेल.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Mar 24, 2026 07:34:55
0
comment0
Report
BPBurhan pathan
Mar 24, 2026 06:18:00
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તુલસી ગરનાળા પાસે આવેલા રગડી સ્મશાનનાં રીનોવેશન કાર્્યાંઓમાં વિવિધ દેવોની મૂર્તીઓ ભ્રષ્ટાચાર કરી મૂર્તીઓ હલકી ગુણવત્તાવાળી બેસાડી તેમજ ટેન્ડરના શરત કરતા નાની મૂર્તીઓ બેસાડી હોવાનો આરોપ સ્થાનિક રહીસો દ્વારા લગાવવામાં આવ્યો છે. જેમાં स्थानीय રહીસો દ્વારા આ મામલાને લઈને ચકચાર મચી જવા પામી છે. વીએૉઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રગડી સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્મશાનમાં 15 જેટલા વિવિધ દેવોની મૂર્તીઓ બેસાડવામાં આવી છે.stanceસ્થાનિક રહીસોનાં જણાવ્યા અનુસાર ટેન્ડરની શરત મુજબ મૂર્તીઓ 18 ઈંચની લગાવવાની હોતી છતાં કોન્ટ્રાકટર દ્વારા માત્ર 10 ઈંચની મૂર્તીઓ અને તે પણ તકલાદી મૂર્તીઓ લગાવવામાં આવી છે, હજી તો રીનોવેશન કરાયેલા સ્મસાનનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં કેટલીક મૂર્તીઓ ખંડીત થતા સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વીએૉ- સ્મશાનમાં રીનોવેશન પૂર્વે જે મૂર્તીઓ બેસાડવામાં આવી હતી તે દોઢથી બે ફુટ મોટી હતી, જયારે હાલના રીનોવેશન બાદ લગાવવામાં આવેલી મૂર્તી માત્ર દસ ઈંચની છે, જેમાં પણ અડધો ઈંચ બેઠકનો નિકલી જાય તો મૂર્તીનું માપ સાડા નવ ઈંચ થાય છે.સ્થાનિક રહીસોનાં જણાવ્યું મુજબ આ મૂર્તીઓ એટલી તકલાદી છે કે ઉપર ઝાડ પરથી નાની સુકી લાકડી પડે તો મુર્તી નુકશાન અને ખંડીત થઈ શકે છે. તેથી સ્થાનિક મંદીરનાં પુજારી સહિત સ્થાનિક રહીસો દ્વારા આ નાની તકલાદી મૂર્તીઓ દૂર કરીને નવી દોઢ ફૂટ અથવા તેનોથી મોટી અને મજબુત મૂર્તીઓ લગાવવાની માંગ કરી છે. જયારે આ અંગે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી હતી અને તેથી કોન્ટ્રાકટરનાં બિલમાં કાપ મુકી 18 ઈંચની મૂર્તીની નાણાંના પ્રમાણે ચુકવણી કરવામાં આવી છે. თუმცა અહીં પ્રશ્ન એ છે કે જો 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી ભંગ કરાયો હોય તો કોન્ટ્રાકટર પાસે 18 ઈંચની મૂર્તીઓ બેસાડવાનો આગ્રહ કેમ ન હતો અને 12 ઈંચ મુજબનું બિલ કેમ ચૂકવી દેવાયું.
1058
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 06:17:46
Surat, Gujarat:સુરત બ્રેક ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની અસર સુરતમાં જોવા મળી કાપડ ઉદ્યોગ મરણ પથારીએ જોવા મળ્યો વિવર્સના મતવ્યો લેવામાં આવ્યા વિવર્સ માટે એક એપ બનાવી મંતવ્ય માંગવામાં આવ્યા કારખાના એક પાળી, સપ્તાહમાં બે દિવસ બંધ અથવા તો એક મહિનો બંધ રાખવાની વિચારણાઓ વિવર્સના મતવ્યો લીધા બાદ નિર્ણય લેવાશે 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છે હાલમાં કાપડ ઉદ્યોગમાં 15 લાખ કારીઓગારોએ 15 ટકા જેટલા કારીગરો હાલ પલાયન થઈ ગયા છે અંદાજીત 3 લાખ કારીગરો પલાયન થઈ ગયા છે યાર્ન ના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે દુબઈ માં થતું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે હાલ કારીગરો માટે જમવાની વ્યવસ્થા કરવા અપીલ કરાય છે ફ્રુડની કુત્રિમ અછત ઉભી કરાય છે
1087
comment0
Report
SSSapna Sharma
Mar 24, 2026 05:15:54
Ahmedabad, Gujarat:અમદાવાદ વસ્ત્રાપુરમાં બન્યો ડ્રીંક એન્ડ ડ્રાઇવ નો કેસ... અમદાવાદના વસ્ત્રાપુરમાં Aston accident... [Note: Original content preserved as provided; non-news filler present in source has not been introduced here explicitly to maintain content integrity.] આરોપી બલેનો ગાડી બેફામ ચલાવતો હતો... આરોપીએ અન્ય બે ગાડીઓને પણ ટક્કર મારી... બે રાહદારીઓને પણ હડફેટે લીધા... બેફામ ગાડી ચલાવવાના કારણે થયો અકસ્માત... લગભગ ૧૦૦ થી ૧૫૦ મીટર ગાડી ઘસડી... અક આપવા... આકસાનાવવામાં બે લોકો થયા ગંભીર ઘાયલ... અકસ્માત સર્જનાર ગજેન્દ્ર ધનજી ભાઈ પાટીદાર... અકાયત સર્જનાર પાસે બલેનો ગાડી હતી... બલેનો ગાડીમાં ૩ લોકો સવાર હતા.. જેમાં બે ભાગી ગયા અને ૧ ની ધરપકડ કરી... બલેનો ગાડી લઈને રોગ સાઈડમાં બેફામ ચલાવી આવ્યા હતા.. અકસ્માત સર્જનાર ગજેન્દ્ર બેફામ ગાડી ચલાવી ૩ ગાડીઓને ટક્કર મારી.. ગાડીમાં ઇંગ્લીશ દારૂ ની બોટલ જોવા મળી... વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી... તમામ પ્રત્યક્ષદર્શીનાં નિવેદનો નોંધ્યા... વસ્ત્રાપુર ભાગી ગયેલા અન્ય ૨ આરોપી અંગે તપાસ શરૂ કરી..
1064
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 05:15:46
Surat, Gujarat:સુરત બ્રેક જહાંગીરપુરામાં સોસાયટીના મેઇનટેન્સ મુદ્દે યુવક પર હથોડીથી હુમલો ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ કહી જાનથી મારી નાખવાની ધમકી જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ચર્ચા દરમિયાન વિવાદ ભડک્યો મીટિંગ મુદ્દે વાંધો ઉઠાવતા બોલાચાલીથી મામલો ઉગ્ર બન્યો ચિરાગ કોસંબિયા મિત્રો સાથે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે ઘટના બની ભરત સુરતી સ્થળ પર આવી મીટિંગ અંગે વિરોધ નોંધાયો વાતચીત દરમિયાન અન્ય બે રહીશો હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડીયાને બોલાવાયા તકરાર વધતા ત્રણેય આરોપીઓએ ઝપાઝપી શરૂ કરી ભરત સુરતી હથોડી લઈને આવી ચિરાગના ગળા પર હુમલો કર્યો હુમલા દરમિયાન ગાળો આપી જીવલેણ ધમકી આપવામાં આવી હિરેન અને વિડુ પ્લે પણ મારામારીમાં જોડાઈ તણાવ વધાર્યો સોસાયટીના અન્ય રહીશો વચ્ચે પડતા બંને પક્ષોને અલગ પાડવામાં આવ્યા હુમલા બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂકરી
1067
comment0
Report
DRDarshal Raval
Mar 23, 2026 17:32:31
Ahmedabad, Gujarat:અમદાવાદ એસ જી હાઇવે sgvp ગુરુકુળ ખાતે ગુજરાત ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન ગુજરાત સરકારના એંબીસીના અધિકારીઓ સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન સાંજે SGVP ગુરુકુલ ખાતે ફ્રેન્ડલી મેચ નું આયોજન. રાજ્ય સરકારના મંત્રીઓ અને dgp સહિત પોલીસ અધિકારીઓ અને ias ની એક ટિમ જ્યારે સામે ઓસ્ટ્રેલિયા એમ્બેસી ના અધિકારીઓની એક ટિમ. બંને ટિમો વચ્ચે આજે સાંજે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન સાંકૃતિક કાર્યક્રમ સાથે મેચની થઈ શરૂઆત મંત્રી કૌશિક વેકરિયા. પ્રવીણ માડી. તેમજ જયરામ ગામીત અને સંજય કોરડીયા રહ્યા હાજર ઓસ્ટ્રેલિયા ટિમ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી મેચમાં ગુજરાત ટીમે 80 રન બનાવ્યા જેની સામે ઓસ્ટ્રેલિયા ટિમ 75 રન બનાવી 5 રને હારી મેચના અંતે ડેપ્યુટી cm હર્ષ સંઘવી હાજરી આપી મેચ રમવાની મજા માણી સાથે જ બેસ્ટ પ્લેયર ને 트੍ਰોફી આપી ટિમ નું પ્રોત્સાહન વધાર્યું
902
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 15:05:33
Surat, Gujarat:ઈચ્છાપોરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી સાથે 4 સાગરીતો ઝડપાયા ધોરણ 12ની 16 વર્ષીય વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવવામાં આવી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણે સગીરાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું પરિવારમાં જાણ થતા ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને દબોચી લીધો કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા ટેકનિકલ તપાસમાં આરોપી બિહાર ભાગવાનો પ્રયાસ કરતો હોવાથી પોલીસે પીછો કરી રવિવારે આરોપીને ઝડપી પાડ્યો તપાસ દરમ્યાન સાગરીતોની સંડોવણી બહાર આવી અabbyયકુમાર શર્માએ AI દ્વારા ખોટું હિન્દુ નામનો ஆதારકાર્ડ બનાવ્યું ખોટા આધારકાર્ડથી હોટેલમાં રૂમ મેળવ્યો ગુનો આચરાયો મોહમ્મદ ખુરશીદે હોટેલ બતાવી અને મેસેજિંગમાં વચેટીયા તરીકે મદદ કરી આરોપીના ભાઈ સહિત અન્ય સાગરીતો ભાગવામાં મદદરૂપ બન્યા પોલીસે તમામ આરોપીઓ સામે BNS, POCSO અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો ઈચ્છાપોર પોલીસ તમામ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
1042
comment0
Report
NDNavneet Dalwadi
Mar 23, 2026 15:02:41
Bhavnagar, Gujarat:भावनगर शहर में ग़ैरक़ानूनी गतिविधियों से दमकते आडोडिया वास में मेगा डिमोलिशन। एंकर: भावनगर शहर के ग़ैरक़ानूनी गतिविधियों से दमकते आडोडिया वাস क्षेत्र में तंत्र द्वारा हांथरस मेगा डिमोलिशन, 12 तक़रीबन दुकानों और 5 से अधिक घरों पर बुलडोज़र चला, महनगर पालिका ने पुलिस विभाग को साथ लेकर पार पाया ऑपरेशन डिमोलिशन, एसपी, डिवायएसपी, एलसीबी, एसओजी सहित सभी डिवाइजनों का पुलिस स्टाफ बंंदोबस्त में जुड़ा। डिमोलिशन के दौरान ग़ैरक़ानूनी गतिविधियों में शामिल असामाजिक तत्वों में दहशत फ़ैल गई है, पुलिस ने कहा कि अगले दिनों में भी ग़ैरक़ानूनी गतिविधियों के खिलाफ कड़ाई जारी रहेगी। वीओ: भावनगर महापालिका और भावनगर पुलिस अधिकारी नितेश पांडे के निर्देशन में शहर में बढ़ती अपराध गतिविधियों के खिलाफ विशेष रूप से प्रतिबन्धित गतिविधियों एवं शारीरिक संबंधी अपराधों के विरुद्ध कड़ाई से कदम उठाते हुए असामाजिक तत्वों के रहने वाले मकानों पर डिमोलिशन की कार्रवाई शुरू की गई। आज सुबह 8 बजे से आडोडिया क्षेत्र के ग़ैरक़ानूनी गतिविधियों में शामिल लोगों के रहने वाले मकानों पर डिमॉलिशेशन शुरू किया गया था। इस कार्रवाई के दौरान सीटी DYSP, LCB, घोघारोड़, बोर्तळાવ और गंगाजलिया पुलिस सहित लगभग 200 से अधिक पुलिस कर्मियों का कड़ा बंदोबस्त किया गया था। चार JB मशीनों द्वारा डिमोलिशन का कार्य शुरू किया गया। डिमोलिशन की कार्यवाही में कॉर्पोरेशन, PGVCL और फायर स्टाफ भी जुड़ गये थे। अचानक शुरू की गई इस कार्रवाई से शहर के अन्य अपराध गतिविधियों में शामिल व्यक्तियों में डर फैल गया है। बाइट: आर.आर. सिंघाल, सीटी डिवायएसपी, भावनगर. टीका: भावनगर में अपराधियों के विरुद्ध पुलिस का बड़ा एक्शन प्लान। नितेश पांडे के निर्देश पर डिमोलेशन कार्रवाई। JCB मशीनों के साथ ताबड़तोड़ डिमोलिशन शुरू। DYSP सहित 200 से अधिक पुलिसकाफला के साथ कड़ा बंदोबस्त। कॉर्पोरेशन, PGVCL और फायर स्टाफ भी कार्रवाई में शामिल।
1079
comment0
Report
NDNavneet Dalwadi
Mar 23, 2026 15:02:19
Bhavnagar, Gujarat:સ્લગ: ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા કરાયું રિકન્ટ્રકશન. એન્કર : ભગનગર શહેરના નવાપરા વિસ્તારના ઘણા યુવાન પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે 8 માંથી 6 આરોપીઓને ઝડપી લીધા હતા. આજે ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ફાયરિંગ અંગેfanin બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસ 8 માંથી 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઇ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમ્ની પડ્યા હતા. વિઓ : ભાવનગરના નવાપરા વિસ્તારમાં તા.22 માર્ચના વહેલી સવારના 4 વાગ્યાં આસપાસ નવાપરાથી ગ્રીન કોમ્લેક્સમાં રહેતા યુવાન પર રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયર થયો હતો. ઈદull ઉલ ફિત્ર ની ઉજવણી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગના મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકે અનેક_shok સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નીલમબાગ પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. વધુમાં થયેલ તપાસમાં અન્ય આરોપી હાલ આવ્યા નથી. આજે નીલમબાગ પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ 6 શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ દ્વારા ઘટના કઈ રીતે અંજામમાં આવ્યો હતો તેવી રજેરજની માહિતી મેળવવા સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપிகளை લઇ જતા સ્થળ પરોટેલો ભારે ટોળું એકત્રીત થયું હતું. બાઈટ : આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
1041
comment0
Report
AKAshok Kumar
Mar 23, 2026 14:33:50
Junagadh, Gujarat:જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં દિનદહાડે થયેલ લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કર્યો જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ રૂપાપરા પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ હોવાની વચ્ચે કોઇ અજાણ્યા/shખ્સે બંધ મકાનમાં પ્રવેશી રૂમનું તાળું તોડી કબાટમાં રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૫,૮૦,૦૦૦/- ની ચોરી કરી નાસી છૂત્યો હતો, આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થયેલ બાદ ફરીયાદીના વિશેષ નિવેદન આધારે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૮,૨૯,૭૫૦/- ની ચોરી થયેલાનો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું, બનાવની ગંભીરતા ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્ર Anschીની ટીમને બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ મુકેશ ઉર્ફ દડુ વાઘેલા ગુનામાં સંડોવાયેલ છે અને ચોરીના મુદામાલ સાથે શાંતેશ್ವರ મંદીર પાસે ઝુપડામાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપાઈ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી મુકેશ વાઘેલા સામે કાર્યવાહી કરી હતી, આ ઘરફોડ ચોરીમાં 1 લાખ 58 હજારના સોના-ચાંદીના દાગીના અને 6 લાખ 71 હજાર 250 કબજે કર્યા છે
1042
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 23, 2026 14:33:28
Surat, Gujarat:એંકર:લાંબા સમયથી આસમાને રહેલા સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે ચર્ચાઓ જાગી છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને રોકાણકારોના બદલાતા વલણને કારણે કિંમતોમાં મોટું ગાબડું પડી ગયું છે. વીઓ:1 ​ક્રૂડ ઓઇલ તરફ વળતું રોકાણ: અગાઉ રોકાણકારોએ શેરબજારમાંથી પૈસા ખેંચીને સોના-ચાંદીમાં સુરક્ષિત રોકાણ કર્યું હતું. હવે યુદ્ધના માહોલ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર થતા, રોકાણકારો સોને-ચાંદીમાંથી નફો બુક કરી (પૈસા પાછા ખેંચી) ક્રૂડ ઓઇલમાં રોકાણ કરી રહ્યા છે.યુદ્ધગ્રસ્ત દેશો પોતાની આર્થિક જરૂરિયાતો અને પ્રજાના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના 'ગોલ્ડ રિઝર્વ' (સોનાનો ભંડાર) વેચી રહ્યા છે. બજારમાં સોનાનો પુરવ admirોવાફાવા વધતા ભાવમાં ઘટાડો થયો છે.યુદ્ધને કારણેક્રમ ઓઇલના માર્કેટમાં ઉથલપાથલ થતા રોકાણકારોની પ્રાથમિકતા બદળી છે. વીઓ:2 ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રસંગે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. ભાવમાં આટલો મોટો ઘટાડો આવતા હવે જ્વેલર્સના શોરૂમોમાં ગ્રાહકોની ભીડ વધવાનું શક્ય હતું. મધ્યમ વર્ગના પરિવારો જે લગ્નની ખરીદી માટે રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે.રોકાણકારો હવે સોના-ચાંદીમાંથી પ્રોફિટ બુકિંગ કરીને ક્રૂડ ઓઇલ તરફ વળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો દ્વારા સોનાનું વેચાણ થવાથી સ્થાનિક બજારમાં પણ તેની મોટી અસર જોવા મળી છે. બાઈટ:દીપ ચોકસી (જ્વેલર્સ) પ્રશાંત ઢિવરે - સુરત
1002
comment0
Report
Advertisement
Back to top