Back
जूनागढ़ के जोशीपुरा में लाखों के गहने-नकदी की चोरी, क्राइम ब्रांच ने आरोपी गिरफ्तार
AKAshok Kumar
Mar 23, 2026 14:33:50
Junagadh, Gujarat
જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં દિનદહાડે થયેલ લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કર્યો
જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ રૂપાપરા પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ હોવાની વચ્ચે કોઇ અજાણ્યા/shખ્સે બંધ મકાનમાં પ્રવેશી રૂમનું તાળું તોડી કબાટમાં રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૫,૮૦,૦૦૦/- ની ચોરી કરી નાસી છૂત્યો હતો, આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થયેલ બાદ ફરીયાદીના વિશેષ નિવેદન આધારે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૮,૨૯,૭૫૦/- ની ચોરી થયેલાનો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું, બનાવની ગંભીરતા ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્ર Anschીની ટીમને બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ મુકેશ ઉર્ફ દડુ વાઘેલા ગુનામાં સંડોવાયેલ છે અને ચોરીના મુદામાલ સાથે શાંતેશ್ವರ મંદીર પાસે ઝુપડામાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપાઈ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી મુકેશ વાઘેલા સામે કાર્યવાહી કરી હતી, આ ઘરફોડ ચોરીમાં 1 લાખ 58 હજારના સોના-ચાંદીના દાગીના અને 6 લાખ 71 હજાર 250 કબજે કર્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 23, 2026 15:05:331018
Report
NDNavneet Dalwadi
FollowMar 23, 2026 15:02:41981
Report
NDNavneet Dalwadi
FollowMar 23, 2026 15:02:19972
Report
PDPRASHANT DHIVRE
FollowMar 23, 2026 14:33:281002
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:52:051046
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:421064
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:34965
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:251035
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:35:131038
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:30:541095
Report
हाई-प्रोफाइल डॉक्टर ने क्लिनिक में स्पाई कैमरे लगाकर वीडियो बनाई; ब्लैकमेलिंग के आरोपों में गिरफ्तार
GDGaurav Dave
FollowMar 23, 2026 12:17:181085
Report
RARavi Agrawal
FollowMar 23, 2026 11:33:351073
Report
DRDarshal Raval
FollowMar 23, 2026 11:04:311092
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:241099
Report