Back
आनंद के रगड़ी स्मशान के पुनरोद्धार में ठेकेदार पर 12 इंच मूर्तियाँ लगाने का घोटाला
BPBurhan pathan
Mar 24, 2026 06:18:00
Anand, Gujarat
એન્કરઃ આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તુલસી ગરનાળા પાસે આવેલા રગડી સ્મશાનનાં રીનોવેશન કાર્્યાંઓમાં વિવિધ દેવોની મૂર્તીઓ ભ્રષ્ટાચાર કરી મૂર્તીઓ હલકી ગુણવત્તાવાળી બેસાડી તેમજ ટેન્ડરના શરત કરતા નાની મૂર્તીઓ બેસાડી હોવાનો આરોપ સ્થાનિક રહીસો દ્વારા લગાવવામાં આવ્યો છે. જેમાં स्थानीय રહીસો દ્વારા આ મામલાને લઈને ચકચાર મચી જવા પામી છે. વીએૉઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રગડી સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્મશાનમાં 15 જેટલા વિવિધ દેવોની મૂર્તીઓ બેસાડવામાં આવી છે.stanceસ્થાનિક રહીસોનાં જણાવ્યા અનુસાર ટેન્ડરની શરત મુજબ મૂર્તીઓ 18 ઈંચની લગાવવાની હોતી છતાં કોન્ટ્રાકટર દ્વારા માત્ર 10 ઈંચની મૂર્તીઓ અને તે પણ તકલાદી મૂર્તીઓ લગાવવામાં આવી છે, હજી તો રીનોવેશન કરાયેલા સ્મસાનનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં કેટલીક મૂર્તીઓ ખંડીત થતા સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વીએૉ- સ્મશાનમાં રીનોવેશન પૂર્વે જે મૂર્તીઓ બેસાડવામાં આવી હતી તે દોઢથી બે ફુટ મોટી હતી, જયારે હાલના રીનોવેશન બાદ લગાવવામાં આવેલી મૂર્તી માત્ર દસ ઈંચની છે, જેમાં પણ અડધો ઈંચ બેઠકનો નિકલી જાય તો મૂર્તીનું માપ સાડા નવ ઈંચ થાય છે.સ્થાનિક રહીસોનાં જણાવ્યું મુજબ આ મૂર્તીઓ એટલી તકલાદી છે કે ઉપર ઝાડ પરથી નાની સુકી લાકડી પડે તો મુર્તી નુકશાન અને ખંડીત થઈ શકે છે. તેથી સ્થાનિક મંદીરનાં પુજારી સહિત સ્થાનિક રહીસો દ્વારા આ નાની તકલાદી મૂર્તીઓ દૂર કરીને નવી દોઢ ફૂટ અથવા તેનોથી મોટી અને મજબુત મૂર્તીઓ લગાવવાની માંગ કરી છે. જયારે આ અંગે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી હતી અને તેથી કોન્ટ્રાકટરનાં બિલમાં કાપ મુકી 18 ઈંચની મૂર્તીની નાણાંના પ્રમાણે ચુકવણી કરવામાં આવી છે. თუმცა અહીં પ્રશ્ન એ છે કે જો 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી ભંગ કરાયો હોય તો કોન્ટ્રાકટર પાસે 18 ઈંચની મૂર્તીઓ બેસાડવાનો આગ્રહ કેમ ન હતો અને 12 ઈંચ મુજબનું બિલ કેમ ચૂકવી દેવાયું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 07:34:550
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 06:17:461087
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 06:17:401056
Report
ABAmit Bhardwaj1
FollowMar 24, 2026 06:15:121088
Report
SSSapna Sharma
FollowMar 24, 2026 05:15:541064
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 05:15:461067
Report
DRDarshal Raval
FollowMar 23, 2026 17:32:31902
Report
DMDURGESH MEHTA
FollowMar 23, 2026 17:18:411051
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 16:05:261021
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 15:05:331042
Report
NDNavneet Dalwadi
FollowMar 23, 2026 15:02:411079
Report
NDNavneet Dalwadi
FollowMar 23, 2026 15:02:191041
Report
AKAshok Kumar
FollowMar 23, 2026 14:33:501042
Report
PDPRASHANT DHIVRE
FollowMar 23, 2026 14:33:281002
Report