Back
भावनगर में गोलीकांड: 6 आरोपियों की पुलिस ने रिकॉन्ट्रक्शन कराई, इलाके में हंगामा
NDNavneet Dalwadi
Mar 23, 2026 15:02:19
Bhavnagar, Gujarat
સ્લગ: ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા કરાયું રિકન્ટ્રકશન.
એન્કર :
ભગનગર શહેરના નવાપરા વિસ્તારના ઘણા યુવાન પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે 8 માંથી 6 આરોપીઓને ઝડપી લીધા હતા. આજે ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ફાયરિંગ અંગેfanin બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસ 8 માંથી 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઇ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમ્ની પડ્યા હતા.
વિઓ :
ભાવનગરના નવાપરા વિસ્તારમાં તા.22 માર્ચના વહેલી સવારના 4 વાગ્યાં આસપાસ નવાપરાથી ગ્રીન કોમ્લેક્સમાં રહેતા યુવાન પર રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયર થયો હતો. ઈદull ઉલ ફિત્ર ની ઉજવણી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગના મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકે અનેક_shok સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નીલમબાગ પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. વધુમાં થયેલ તપાસમાં અન્ય આરોપી હાલ આવ્યા નથી. આજે નીલમબાગ પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ 6 શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ દ્વારા ઘટના કઈ રીતે અંજામમાં આવ્યો હતો તેવી રજેરજની માહિતી મેળવવા સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપிகளை લઇ જતા સ્થળ પરોટેલો ભારે ટોળું એકત્રીત થયું હતું.
બાઈટ : આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 23, 2026 16:05:26640
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 15:05:331027
Report
NDNavneet Dalwadi
FollowMar 23, 2026 15:02:411074
Report
AKAshok Kumar
FollowMar 23, 2026 14:33:501042
Report
PDPRASHANT DHIVRE
FollowMar 23, 2026 14:33:281002
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:52:051046
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:421064
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:34965
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:251035
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:35:131038
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:30:541095
Report
हाई-प्रोफाइल डॉक्टर ने क्लिनिक में स्पाई कैमरे लगाकर वीडियो बनाई; ब्लैकमेलिंग के आरोपों में गिरफ्तार
GDGaurav Dave
FollowMar 23, 2026 12:17:181085
Report
RARavi Agrawal
FollowMar 23, 2026 11:33:351073
Report
DRDarshal Raval
FollowMar 23, 2026 11:04:311092
Report