Back
सुरत में फेक फेरी वीडियो: दो गिरफ्तार, सर्विस बदनाम करने का प्रयास
CPCHETAN PATEL
Sept 19, 2025 09:47:15
Surat, Gujarat
સુરત બ્રેક
ઘોઘા-હજીરા રો-રો ફેરીનો ફેક વીડિયો વાયરલ કરનાર બે ઝડપાયા
ફેક વીડિયો દ્વારા ફેરી સર્વિસને બદનામ કરવાનો પ્રયાસ
વિદેશી ફેરીનો વીડિયો ઘોઘા-હજીરાનો બતાવી અફવા ફેલાવવામાં આવી
“ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે” એવો ભ્રામક મેસેજ વાયરલ
કંપનીના સંચાલકોએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં કરી ફરિયાદ
વિડિયો વાયરલથી નાગરિકોમાં ભય અને ખોટી અફવા ફેલાઈ
ફેરી સર્વિસ 2018થી કાર્યરત, મોટી સંખ્યામાં લોકો લે છે લાભ
સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ તપાસથી શોધ્યા આરોપીઓ
સુરતના નાના વરાછા અને સુરેન્દ્રનગરમાંથી બે ઝડપાયા
ડી.જે. સાઉન્ડનો ધંધો કરતો મહેશ પરમાર પ્રથમ આરોપી
જમીન દલાલ સંદીપ ઢોળીયા બીજા આરોપી તરીકે ઝડપાયો
બન્ને મિત્રોએ મજાકમાં ખોટો વીડિયો વાયરલ કર્યો હતો
ફેરી સર્વિસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પોલીસ સમક્ષ ખુલ્યો
પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અફવા ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરશે સાયબર ક્રાઈમ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 11:53:440
Report
NDNavneet Dalwadi
FollowSept 19, 2025 11:34:280
Report
RARavi Agrawal
FollowSept 19, 2025 10:51:221
Report
MDMustak Dal
FollowSept 19, 2025 10:47:370
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 10:47:050
Report
AKAshok Kumar
FollowSept 19, 2025 09:48:250
Report
BPBurhan pathan
FollowSept 19, 2025 09:48:150
Report
AKAjay Kashyap
FollowSept 19, 2025 09:48:010
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:400
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:300
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:230
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 09:45:370
Report