Back
अहमदाबाद में शताब्दी वर्ष कार्यक्रमों की धूम: RSS की 672 जगहों की तयारी
DRDarshal Raval
Sept 22, 2025 09:51:49
Ahmedabad, Gujarat
અમદાવાદ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ "શતાબ્દી વર્ષ" મનાવશે
વિજયાદશમી 2025 થી વિજયાદશમી 2026 સુધી શતાબ્દી મનાવાશે
શતાબ્દી વર્ષ નિમિતે સંઘ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોની કરાઈ જાહેરાત
ગુજરાતમાં આયોજિત થનાર કાર્યક્રમોની પણ કરાઈ જાહેરાત
સંઘની કામગીરી લોકો સુધી પહોંચાડવા અને લોકોના મત જાણવા અને સંઘની શાખાઓ વધારવા માટેનો પ્રયાસ
સંઘચાલક ડો. જયંતિ ભાડેસિયાએ કાર્યક્રમોની કરી જાહેરાત
સંઘ દ્વારા 672 સ્થળો પર કાર્યક્રમોનું કરાયું આયોજન
કાર્યક્રમોમાં 1.65 લાખ સ્વયંસેવક જોડાશે
વિજયાદશમી ઉત્સવમાં સમાજના પ્રતિષ્ઠ વ્યક્તિ પણ જોડાશે
ગુજરાતી કલાકાર અને વેપારીઓ સાથે નામચીન વ્યક્તિ કાર્યક્રમમાં જોડાશે
સંઘ બધાના ઘરે જઈ સંઘની માહિતી પુરી પાડશે
90 લાખ ઘરોનો સંપર્ક કરવા 2 લાખ ઉપર કાર્યકરો કામે લાગશે
18 હજાર ગામડાઓ 23 દિવસમાં કવર કરવાનો ટાર્ગેટ
શતાબ્દી વર્ષ મહોત્સવ સાથે સંઘની શાખાઓ વધારવાનો પણ સંઘનો પ્રયાસ
વસ્તી મંડળ સ્તરે 4670 હિન્દૂ સંમેલન થશે જેમાં 14 લાખ લોકો ભાગ લેશે
તાલુકા નગર સ્તરે 571 સદભાવ બેઠક થશે. જેમાં 16 હજાર ઉપર લોકો ભાગ લેશે
જિલ્લા સ્તરે 92 જેટલી પ્રમુખ જન ગોષ્ઠિ થશે જેમાં 9 હજાર લોકો જોડાશે
તાલુકા નગર સ્તરે 580 યુવા સંમેલન થશે જેમાં 87 હજાર લોકો જોડાશે
ગુજરાતમાં હાલ સંઘની 2421 શાખા જેમાં 1247 વિદ્યાર્થી શાખા અને 1172 વ્યવસાયી શાખા
સંઘમાં સપ્તાઈક મિલન 1612 અને માસિક મિલન 844 થાય છે
સંઘનું લોકોને આહવાહન કે સમાજના વિષય પર ધ્યાન આપી ચર્ચાઓ કરીએ
પરિવાર શૈલી બદલાઈ. પરિવારમાં કુટુંબ સંસ્કાર આવે. દેશમાં ભેદભાવ ની નીતિ સામેના મુદા ની ચર્ચા. સામાજિક સમરસતા નો વિચાર લાવવાની ચર્ચા.
દેશમાં બદલાતા વાતાવરણ અને પર્યાવરણ ને થતા નુકશાન પર ચર્ચા
પાણી બચાવો. વૃક્ષો વાવો. પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જેવા મુદા ની ચર્ચા
સંઘનો વિદેશી વસ્તુ છોડી સ્વદેશી વસ્તુ અપનાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ
ટ્રાફિક સમસ્યા, ટેક્સ ભરવા કે સ્વચ્છતા ની વાત હોય તે નાગરિક ભાવના જગાડવાનો સંઘનો પ્રયાસ
શતાબ્દી વર્ષમાં સંઘના સ્વયંસેવક મહેનત કરશે જેમાં લોકોને જોડાવવા પણ સંઘનું આહવાહન
ગત વર્ષની સામે સંઘમાં શાખાઓ માં વધારો થયો છે
સંઘ પંચ પરિવર્તન મુદા સાથે આગળ વધશે જેમાં મુખ્ય પરિવારમાં સંસ્કાર સિંચન. સામાજિક સમરસતા નો મુદ્દો અને પર્યાવરણ નું ગ્લોબલ વોર્મિંનગ સામે રક્ષણ નો મુદ્દો છે.
દેશમાં અનેક વિવિધતા છે તેમ પૂજા પદ્ધતિની વિવિધતા છે જેમાં એકતા ની સ્વરૂપ પણ વિવિધતા હોઈ શકે. સંઘ
સનાતન ધર્મ છે પણ ક્યાંક કોઈ ચર્ચા આવે જેમાં હકારાત્મક લઈએ
જોકે કેટલાક સમાજ વિરોધી કેટલીક પ્રવૃત્તિ કરે તો તે ન કરવું જોઈએ
બાઈટ. ડો. જયંતિ ભાડેસિયા. સંઘચાલક
ગુજરાતી અને હિન્દી બાઈટ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PGPiyush Gaur
FollowSept 23, 2025 03:02:140
Report
RDRAJKUMAR DIXIT
FollowSept 23, 2025 02:33:53Sitapur, Uttar Pradesh:सीतापुर आजमखान समप्थकों को जेल के पास से हटाते हुए पुलिस प्रशासन
रिपोर्टर राजकुमार दीक्षित का वॉक थ्रु
121- आलोक सिंह ASP सीतापुर
0
Report
RDRAJKUMAR DIXIT
FollowSept 23, 2025 02:33:400
Report
RTRAJENDRA THACKER
FollowSept 23, 2025 02:31:430
Report
LJLakhani Jaydeep
FollowSept 22, 2025 19:02:4614
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 18:31:013
Report
AKAshok Kumar
FollowSept 22, 2025 17:15:089
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:46:214
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:598
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:477
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 15:36:427
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 15:36:334
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 15:36:246
Report
URUday Ranjan
FollowSept 22, 2025 14:32:041
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:484
Report