Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510
कच्छ के अबडासाणा में हथियारबंद भिड़ंत, आठ घायल
RTRAJENDRA THACKER
Sept 23, 2025 02:31:43
Sadhara, Gujarat
કચ્છ અબડાસાના બાયવારીવાંઢ નજીક મારામારીનો બનાવ અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા... ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું મારામારીની એક જૂથના 8 લોકો ધાયલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ એક વ્યક્તિની હાલત ગંભીર સમગ્ર મામલે નલિયા પોલીસને જાણ કરી બાઈટ - સુલેમાન જત - ઇજાગ્રસ્ત બાઈટ : ડો કપીલ વ્યાસ CO એકોર્ડ હોસ્પિટલ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 23, 2025 05:03:19
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં જોવા મળ્યા યુનિક ગરબા સુરતમાં આ વર્ષે સ્કેટીંગ પર ગરબા જોવા મળ્યા 4 વર્ષથી 16 વર્ષના બાળકોએ સ્કેટીંગ પર ગરબા કર્યા ખૂબ જ અઘરું હોય છે સ્કેટીંગ પર ગરબા રમવું બેલેસિંગ સાથે ગરબા રમવા ખૂબ જ અઘરું હોય છે કોરોના બાદ ફરી બેલેન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું હિપ હોપ ગરબા અને વેરીએશન ગરબા રમી રહ્યા છે બાળકો વર્ષો ની મહેનત રહી છે આ સ્કેટીંગ ગરબા પર બાળકો રોજિંદા બે કલાક ની પ્રેક્ટિસ થી સ્કેટીંગ ગરબા શીખ્યા છે ડોઢિયા અને દાંડિયા પણ સ્કેટીંગ પર રમતા જોવા મળ્યા બાળકો ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ નામ નોંધાવવા એપ્લાય કરવામાં આવ્યું છે બાઈટ..આકાશી અણશોરા..ખેલૈયા બાઈટ..મીના મોદી..સ્કેટીંગ ગરબા શીખવડનાર બાઈટ..ચારવી નંદવાની..ખેલૈયા બાઈટ..માહી.. ખેલૈયા
0
comment0
Report
PGPiyush Gaur
Sept 23, 2025 03:02:14
Ghaziabad, Uttar Pradesh: गाजियाबाद में देर रात हुई मुठभेड़ ने यह साबित कर दिया कि योगी सरकार में महिला सशक्तिकरण केवल नारों तक सीमित नहीं है, बल्कि मैदान में भी महिला पुलिसकर्मी अपनी बहादुरी से बदमाशों के इरादों को चकनाचूर कर रही हैं। महिला थाने की टीम ने चौकी लोहियानगर के पास चेकिंग के दौरान एक शातिर अपराधी को पकड़ने के लिए जबरदस्त कार्रवाई की। स्कूटी सवार बदमाश ने पुलिस को देखकर भागने और गोली चलाने की कोशिश की, लेकिन महिला पुलिसकर्मियों ने प्रशिक्षित अंदाज में जवाबी फायरिंग की और बदमाश को घायल कर धर दबोचा। गिरफ्तार आरोपी जितेंद्र, जो पहले से ही लूट और चोरी के आठ मामलों में वांछित था, के कब्जे से चोरी की स्कूटी, टैबलेट, मोबाइल और अवैध तमंचा बरामद हुआ। यह कार्रवाई न केवल पुलिस की सतर्कता को दर्शाती है बल्कि इस बात का भी उदाहरण है कि अब बदमाशों को महिला पुलिसकर्मियों से भी खौफ खाने की जरूरत है। योगी सरकार की ‘महिला शक्ति मिशन’ जैसी नीतियों का असर अब जमीनी स्तर पर साफ दिखाई दे रहा है, जहां महिला पुलिस दल निडर होकर अपराधियों को चुनौती दे रहे हैं और कानून व्यवस्था को और मजबूत बना रहे हैं। बाइट उपासना पांडे एसीपी नंदग्राम शॉट्स
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 22, 2025 19:02:46
Dwarka, Gujarat:વિઓ - દ્વારકા પોરબંદર હાઇવે ના અંદાજે 100 સ્ક્વેર મીટર જેટલી જમીન દબાણ દુર કરવા માં આવ્યું સ્થાનિક તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો પર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક દબાણો ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. પરિણામે સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી, જેમાંથી દૂર કરાયેલા દબાણની અંદાજિત કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આવી ડિમોલીશનની કામગીરી યથાવત રાખવામાં આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.1750 ચોરસ મીટર સરકારી જમીન ને ખૂલ્લી કરવામાં આવી.ખુલ્લી કરે જમીનની બજાર કિંમત 1.55 કરોડ ની જમીન ગણી શકાય. બાઈટ :- વત્સલ પટેલ, સાઇટ એન્જિનિયર,નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજકોટ વિભાગ દ્વારકા જિલ્લામાં પોરબંદર હાઈવે ઉપર સુપ્રીમ કોર્ટે ની ગાઇડલાઇન મુજબ જે ગેરકાયદેસર બાંધકામ છે જે પોરબંદર હાઈવે ઉપર અને જે દ્વારકા જિલ્લામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ને નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. નોટિસ સમય પૂર્ણ થતા પોલીસ અને સ્થાનિક તંત્ર ના અધિકારીને સાથે રાખી અને જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ જે હાઈવે ની લાઇન પણ દબાણ છે તેને ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.100 ચોરસ મીટર જમીન હાલ ખુલ્લી કરવી છે.
14
comment0
Report
AKAshok Kumar
Sept 22, 2025 17:15:08
Junagadh, Gujarat:એન્કર.. આસો નવરાત્રી ના પ્રારંભે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે અને ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે... વિઓ..1 ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભ ગૃહ માં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ નવ દિવસ સુધી માતાજીના ચંદીપાઠ, મંત્રોજાપ અને અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને બાદમાં અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનું યજ્ઞ કરવામાં આવશે નવરાત્રિના પહેલા દિવસથી જ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા... બાઈટ... શૈલેષગિરિ ગોસ્વામી, પૂજારી અંબાજી મંદિર ગીરનાર બાઈટ... પારૂલબેન ગોસ્વામી, શ્રદ્ધાળુ અશોક બારોટ જૂનાગઢ
9
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:46:21
8
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:30:59
8
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 22, 2025 16:30:47
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન અને સોસાયટીમાં થઈ ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોઇ અકસ્માતના ભયથી લોકોએ પ્રાત અધિકારીને ડમ્પરો બંધ કરાવવા કરી રજૂઆત શીવરજની સોસાયટી મેળાનું મેદાન હનુમાનજી મંદિર તેમજ પ્રાથમિક શાળા નજીક સીગલ પટ્ટી રોડ પરથી રોજ 300 થી વધુ ઓવરલોડ ખનીજ ભરી પસાર થતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ શાળા મંદીર તેમજ રહેણક વિસ્તાર હોઇ અકસ્માતની પુરી સંભાવના છે જેથી ડમ્પરોને અન્ય રોડ પર ડ્રાઇવડ કરવા લોકોની માંગ ગેરકાયદેસર ખનીજ ભરી રોજ 300 થી વધુ ડમ્પરો આ રોડ પર ચાલતા હોઇ રોડ પણ બીસ્માર બન્યો છે લોકોએ માંગ કરી કે તાત્કાલિક જો નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે
7
comment0
Report
SBShilu Bhagvanji
Sept 22, 2025 15:36:42
Porbandar, Gujarat:2209 ZK PBR NOC FORMAT-AVB DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- રાજ્યમાં નવરાત્રીનો માહોલ છે ત્યારે હવે શેરી ગરબીઓની સાથે ખાનગી ગરબાઓનુ પણ આયોજન પણ દિવસે દિવસે વધી રહ્યું છે.પોરબંદરની વાત કરીએ પોરબંદર શહેરમાં પણ 6 જેટલા ખાનગી ગરબાનું આયોજન ચોપાટી ગ્રાઉન્ડ તથા પાર્ટી પ્લોટ સહિતમા કરાયું છે.નવરાત્રી આયોજન માટે આ ખાનગી ગરબાઓમા ફાયર એનઓસીની વાત કરીએ તો પોરબંદર શહેરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાથી 1 કુલ મળી 7 ગરબા સંચાલકોની ફાયર એનઓસી માટેની અરજીઓ ફાયર વિભાગને મળી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું..હજુ સુધી કોઈ પણ ગરબા સંચાલકોને ફાયર એનઓસી આપવામાં આવી નહીં હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.અરજીને ધ્યાને લઇ સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ ફાયર એનઓસી અંગે નિર્ણય લેવામાં આવશે તેમ ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું બાઇટ-1 અભય મહેતા ફાયર ઓફિસર,પોરબંદર ફાયર બ્રિગેડ
9
comment0
Report
URUday Ranjan
Sept 22, 2025 14:32:04
Ahmedabad, Gujarat:Slug : 2209ZK_LIVE_AHD_SHE_TEAM Reporter : UDAY RANJAN Injgst Feed :2209ZK_LIVE_AHD_SHE_TEAM Date : 22 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ગુજરાત માં નવરાત્રી નો પર્વ ઉજવાય રહ્યો છે અને આ નવ દિવસ ખેલૈયા મન મુકી ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરશે ત્યારે આ આરાધના માં કોઈ અપરાધ ના કરે જેમ કે નવરાત્રી માં ગરબા ના ગ્રાઉન્ડ માં કોઈ રોમિયો રોમિયોગીરી ના કરે એ માટે થી ગુજરાત પોલીસ ની શી ટીમ તૈયાર કરવા માં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મીઓ પોલીસ ડ્રેસ માં નહીં પણ ગરબા ના ડ્રેસ એટલે કે ચણીયા ચોળી પહેરી ને મહિલા પોલીસ કર્મીઓ શેરી ગરબા , ગરબા ગ્રાઉન્ડ , સોસાયટી ગરબા માં જઈ ને મહિલા ખેલૈયા ની કોઈ રોમિયો છેડતી કરે છે કે નહીં તેની પર બાઝ નજર રાખશે જેવું જ રોમિયો મહિલા કે યુવતી ની છેડતી કરવા પ્રયાસ પણ કરશે તો શી ટીમ તેને ઝડપી પાડી મેં કાયદેસર ની કાર્યવાહી કરશે સાથે જ શી ટીમ ને બોડી ઓન કેમેરા , બ્રેથ એનેલાઇઝર સહિત ની વસ્તુઓ પણ સાથે રાખશે જેના કારણે બનાવ સ્થળ પર તેનો ઉપયોગ કરી વધુ કદમ કાયદેસર ની કાર્યવાહી કરી શકે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ખાસ આ ટીમ ને ટ્રેનિંગ આપવા માં આવી છે જેના કારણે ખેલૈયા આનંદ અને સલામતી સાથે નવ દિવસ ગરબા રમી શકે One to one ઉદય રંજન સાથે નીલમ ગોસ્વામી ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ एंकर:गुजरात में नवरात्रि का पर्व धूमधाम से मनाया जा रहा है। इन नौ दिनों में खिलाड़ी (गरबा खेलने वाले) मन लगाकर गरबा खेलेंगे और माताजी की आराधना करेंगे। लेकिन इस आराधना में कोई अपराध न हो, जैसे कि नवरात्रि के गरबा मैदानों में कोई रोमियो अपनी हरकतें न करे, इसके लिए गुजरात पुलिस की 'शी टीम' को तैयार किया गया है। इस टीम में महिला पुलिस कर्मचारी पुलिस की वर्दी में नहीं, बल्कि गरबा के परिधान, यानी चनिया-चोली पहनकर सड़क पर होने वाले गरबा, गरबा मैदानों और सोसाइटी गरबा में जाएंगी। ये महिला पुलिस कर्मचारी इस बात पर कड़ी नजर रखेंगी कि कोई रोमियो किसी महिला या युवती के साथ छेड़छाड़ तो नहीं कर रहा। जैसे ही कोई रोमियो छेड़छाड़ की कोशिश भी करेगा, शी टीम उसे तुरंत पकड़कर कानूनी कार्रवाई करेगी। साथ ही, शी टीम के पास बॉडी वॉर्न कैमरे, ब्रेथ एनालाइज़र जैसी चीजें भी होंगी, जिनका उपयोग घटनास्थल पर करके वे और सख्त कानूनी कार्रवाई कर सकेंगी। गुजरात पुलिस ने इस टीम को विशेष प्रशिक्षण दिया है, ताकि खिलाड़ी नौ दिनों तक आनंद और सुरक्षा के साथ गरबा खेल सकें।वन-टू-वन साक्षात्कार: उदय रंजन के साथ नीलम गोस्वामी, DYSP, अहमदाबाद ग्रामीण पुलिस
1
comment0
Report
Advertisement
Back to top