Back
वंदे मातरम 150 साल पूरे: राष्ट्रगीत और शपथ के साथ देशभर में जश्न
NJNILESH JOSHI
Nov 07, 2025 06:15:53
Vapi, Gujarat
રાષ્ટ્રગીત વંદે માતરમ ના નિર્માણ ને 150 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશભરમાં વंदે માતરમ 150 કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વલસાડના ઉમરગામમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ડિસ્કીયા ધારાસભ્યો પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા... વંદે માતરમ 150 ની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં સમૂહમાં વંદે માતરમ નું ગાન કરવામાં ગયું હતું. આ સાથે જ સ્વદેશી ના શપથ પણ લેવામાં આવ્યા હતા. મહત્ત્વपूर्ण છે કે રાષ્ટ્રગીત વંદે માતરમ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ની ચેતના નો સંચાર કરે છે. અને દેશવાસીઓમાં વંદે માતરમ ની સમજ કેળવાય અને તેમનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 07, 2025 08:45:370
Report
AKArpan Kaydawala
FollowNov 07, 2025 06:38:0311
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 07, 2025 06:37:367
Report
RMRAHUL MISHRA
FollowNov 07, 2025 06:16:4914
Report
PTPremal Trivedi
FollowNov 07, 2025 06:02:1114
Report
PSPramod Sharma
FollowNov 07, 2025 05:49:0014
Report
ASANIMESH SINGH
FollowNov 07, 2025 03:38:2814
Report
ASARUN SINGH
FollowNov 07, 2025 02:31:4114
Report
VSVISHAL SINGH
FollowNov 07, 2025 02:30:4814
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:19:3014
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:19:1814
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:17:4014
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:17:2314
Report
AKAshok Kumar
FollowNov 07, 2025 02:16:5113
Report