Back
हिंदी headline
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 07, 2025 08:45:37
Modasa, Gujarat
ડે પ્લાન પાસ સ્ટોરી
સ્લગ - પુલ ની માંગ
ધનસુરા તાલુકાના રામપુરા ગામના લોકોની પુલ બનાવવાની માંગ
વાત્રક નદી પર રામપુરા થી પાતેરી ગામને જોડતો પુલ બનાવવા માંગ
દસ વર્ષથી ગ્રામજનો એ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે
દર વખતા તંત્ર અને સરકાર ઠાલા વચનો આપી છટકી જાય છે
આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
એન્કર - વિકસિત ગુજરાત ની વાતો ચારે તરફ કરવામાં આવી રહી છે પરંતુ અરવલ્લી પોતાના ધનસુરા તાલુકાના છેવાડા ગામ રામપુરા ગામના લોકોની વર્ષોં જુની પુલ ની માંગ ન સંતોષાતા ગ્રામજનોએ આગામી ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વીઓ -01- ધનસુરા તાલુકાનું રામપુરા ગામ જે તાલુકાનું છેવાડાનું ગામ છે ગામની સીમમાંથી વાત્રક નદી પસાર થાય છે.જેની સામે છેડે બાયડ તાલુકાનું પાતेरी ગામ આવેલું છે જ્યાંથી બાયડ , ચોઈલા, અને બાયડ દહેગામ હાઈવે નજીક પડે છે.જો હાલમાં રામપુરા ગામના વાસીઓ ને બાયડ જવું હોય તો 20 થી 25 કિલો મીટર જેટલું અંતર કાપી ને જવું પડશે જો પુલ બની જાય તો અંદાજે 5 થી 7 કિલોમીટર ના અંતરે બાયડ આવી જાય છે.ત્યારે અંદાજે એક હજાર જેટલી વસ્તી ધરાવતા રામપુરા ગ્રામ વાસીઓ એ پુલ બનાવવા માટે ઉગ્ર માંગ કરી છે.અને જો તંત્ર ધ્વારા સત્વરે કોઈ કાર્યવાહી હાથધરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બાઈટ - રણછોડ ભાઈ દેસાઈ
વીઓ -02- રામપુરા ગામ પાસેની વાત્રક નદી પર પુલ બનવા થી ધનસુરા તાલુકાના જુદા મળા દસ થી વધુ ગામો ને ફાયદો થાય તેમ છે છતાં આ પુલ બનાવવા તો તાલુકા , જિલ્લાના થી માંડી છેક ગાંધીનગર સુધી અવાર નવાર કરેલી લેખિત-મૌখિક રજૂઆતો થી થાકેલા ગ્રામજનોએ આ વખતે ચૂંટણી બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે અને કોઈ પણ રાજકીય નેતા ને ગામમાં પ્રવેશવા નહીં દેવામાં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે
બાઈટ - રાહુલ દેસાઈ ગ્રામજન
વોક થ્રુ
મહેશ પરમાર
ઝી મીડિયા
આરવલ્લી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 07, 2025 11:09:290
Report
RMRaghuvir Makwana
FollowNov 07, 2025 11:07:530
Report
SSSapna Sharma
FollowNov 07, 2025 10:37:364
Report
GKGovindbhai Karmur
FollowNov 07, 2025 10:37:242
Report
NJNILESH JOSHI
FollowNov 07, 2025 10:36:524
Report
KBKETAN BAGDA
FollowNov 07, 2025 10:35:574
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:35:434
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 07, 2025 10:35:114
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 10:34:323
Report
AKArpan Kaydawala
FollowNov 07, 2025 10:34:194
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:33:373
Report
HBHimanshu Bhatt
FollowNov 07, 2025 10:33:233
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:32:243
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 07, 2025 10:31:592
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:31:042
Report