Back
इरान युद्ध से गुजरात के मोरोलि के मछुआरों के परिवार डरे, घर लौटने की मांग तेज
NJNILESH JOSHI
Mar 05, 2026 08:46:04
Vapi, Gujarat
એન્કર - ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઇ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે .આથી નોકરી ધંધે થયેલા ભાજપના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે.. આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લામાં ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ ના અનેક પરિવારોને થઇ રહી છે.. કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ શું છે તેમની રજૂઆત આ વિશેષ અહેવાલ
વી ઓ:1
વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલું આ છે ઉમરગામ નું મરોલી ગામ ..મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે . ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે.. ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ گئے છે .જો કેlast કેટલાક સમયમાં થી અમેરિકા.. ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે સમગ્ર दुनિયામાં તેની અસર થઈ રહી છે. આ દેશોની સાથે ખાડીના અનેક દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી તેની સીધી અસર ભારતામાં પણ પડી રહી છે. જોકે મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેાંનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા لوگوںનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો.. આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે..
બાઈટ: મોનીકા બેન ટંડેલ મરોલી
બાઈટ- દીપિકા બેન ટંડેલ મરોલી
વી ઓ:2
વલસાડ જીલ્લો 70 કિલોમીટર લાંબા દરિયા કિનારા ધરાવે છે .દરિયાઈ પટ્ટીના અનેક ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે . જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા અનેક ગામોની મા થઈ રહી છે. આ ગામોના અનેક પરિવારના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશો અને ઈરાનમાં ગયા છે. આથી ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ માં મોટી ચિંતા છે.. આ આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તેની માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત फરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
બાઈક - ભાનુમતી ટંડેલ મરોલી
બાઈટ -રાજેશ કેની ડેપ્યુટી સરપંચ મરોલી
વી ઓ:3
ઇઝાયલ ઈરાન યુદ્ધને કારણે અનેક દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં અટકી છે. પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારોએ આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે. જેમને સહી સલામત વતન લાવવા માટે.. સરકાર દ્વારા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે. આથી આવા યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાયેલા લોકો સહી સલામત વતન પરત ફરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
નિલેશ જોશી જી મીડિયા મરોલી ઉમરગામ
FTP/VAPI/MARCH26/05.03.26/0503ZK_FISHERMAN_STICK_IRAN/7 VISUAL/4BYTE.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowMar 05, 2026 09:50:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 09:49:380
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 09:45:410
Report
HBHimanshu Bhatt
FollowMar 05, 2026 09:45:150
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 05, 2026 09:32:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 05, 2026 08:53:400
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:270
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:160
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:53:060
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 08:45:190
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:570
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:19:460
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:350
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:210
Report