Back
ईरान-इज़राइल युद्ध से मोरबी पेपर मिलों पर संकट; कोयला-वेस्ट पेपर महंगे
HBHimanshu Bhatt
Mar 05, 2026 09:45:15
Morbi, Gujarat
Slug 0503ZK_MRB_PEPAR_MILL Format PKG Reporter HIMANSHU BHATT Feed 0503ZK_MRB_PEPAR_MILL Date 5/3/2026 Location MORBI APPROVAL: DAY PLAN
એન્કર
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગો પુરતી સીમિત નથી પરંતુ પેપરમીલ ઉદ્યોગને પણ તેની અસર થવા લાગી છે અને વેસ્ટ પેપરનો જથ્થો જે ઈમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેના જહાજ આવવાનું બંધ થઈ ગયું છે તથા ઈંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય છે તેથી પેપર મિલોને પણ અંદાજે 8 થી 10 દિવસમાં બંધ કરવી પડે તેવી શક્યતા સેવાઇ રહી છે.
વીઓ
ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની હવે જુદાજુદા ઉદ્યોગ ઉપર અસર દેખાવા લાગી છે મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ ગેસ ન મળવાના લીધે ઓક્સિજન ઉપર આવી ગયો હતો અને આજથી સિરામિકના કારખાનાના બંધ થવા લાગ્યા છે. ત્યારે મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં પણ ઈરાન-ઇઝરायल યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે મોરબીની પેપર મિલમાં માલના ઉત્પાદન માટે મોટાભાગે ઇમ્પોર્ટ કરેલ પેપર વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, યુધ્ધના લીધે વેસ્ટ પેપરમાં જહાજ (વેસલ) આવતા બંધ થઈ ગયા છે અને અત્યાર સુધી વેસ્ટ પેપરના જે કન્ટેનર 3600 ડોલરની ભાવથી મળતું હતું તે હવેથી 5600 આપીને મેળવવું पड़े તેવી સ્થિતિ સર્જાઈ છે. અને મોરબીની પેપર મિલોમાં તૈયાર થતો માલ મોટાભાગે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો હોય છે પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે પેપરમીલ ઉદ્યોગને પણના છૂટકે બંધ કરવો પડે તેવી શક્યતા છે
બાઈટ 1 શૈલેષભાઈ પટેલ, પ્રમુખ, મોરબી પેપર મિલ એસો.
વીઓ
મોરબીની આસપાસના વિસ્તારમાં 75 જેટલી પેપરમીલ આવેલ છે જેમાંથી હાલમાં 54 જેટલી પેપરમીલ ચાલુ છે અને તેમાં પેપરના ઉત્પાદન માટે બોઈલરનો ઉપયોગ કરવામાં આવે છે તે બોઈલરની અંદર ઈંધણ તરીકે કોલસાનું વપરાશ થાય છે ખોળસના વપરાશનો પ્રયાસ જેમાં નવલખી પોર્ટ ઉપર આવતા ઈન્ડોનેશિયન કોલસાને પેપરમીલના બોઈલરમાં ઈંધણ તરીકે વાપરવામાં આવે છે જો કે દરિયાઈ માર્ગ બંધ થયો હોવાના કારણે કોલસાના ભાવે વધારો થયો છે પથટીનો કોલસો પ્રતિ ટન 5500 થી 7000 ના ભાવે મળતો હતો તેના ભાવમાં વધારો થઈને હવે 6500 થી 8000 રૂપિયા સુધી થઈ ગયો છે અને જો ગાંધી સ્થિતિ આવી તો ભાવમાં મોટો વધારો આવી શકે છે આટલું જ નહિ પરંતુ કોલસો ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો બોઈલર બંધ થાય અને કારખાનાઓને વેસ્ટ પેપર હોય તો પણ બંધ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે
બાઈટ 2 બળદેવભાઈ પટેલ, પેપર મિલ માલિક, મોરબી
વીઓ
સમગ્ર દેશ અને દુનિયામાં ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચે જે યુધ્ધ શરૂ થયું છે તેને અસર મોરબીના ઉદ્યોગમાં હવે દેખાવા લાગી છે ત્યારે હવે મોરબીનો પેપર મિલ ઉદ્યોગ ઓક્સિજન ઉપર આવી ગયેલ છે. અને જો ઈમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપર ન મળે અને કોલસાના ભાવ વધારો થયો તો મોરબીનો પેપરમીલ ઉદ્યોગ આગામી સમયમાં વધુમાં વધુ એક સપ્તાહ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ વર્તમાનમાં દેખાઈ રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
DPDhaval Parekh
FollowMar 05, 2026 10:48:380
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 10:16:200
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 09:50:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 09:49:380
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 09:45:410
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 05, 2026 09:32:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 05, 2026 08:53:400
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:270
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:160
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:53:060
Report