Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
RSS सरसंघचालक मोहन भागवत अहमदाबाद में द्विशताब्दी महोत्सव में शामिल, BSF डोम का उद्घाटन
DRDarshal Raval
Mar 05, 2026 08:19:46
Ahmedabad, Gujarat
આજે rssના सरસંઘચાલક મોહન ભાગવત અમદાવાદમાં મોહન ભાગવત જેતલપુર ખાતે કાર્યક્રમમાં આપી હાજરી શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવમાં આપી હાજરી ભાવી આચાર્ય 108 વ્રજેન્દ્રપ્રસાદ મહારાજ ના અધ્યક્ષ પદે આજથી 11 માર્ચ સુધી ઐતિહાસિક દ્વિશતાબદ્ધી મહોત્સવ "અવસર" નુ આયોજન દ્વિશતાબદી મહોત્સવમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા આ સિવાય મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ હાજર રહ્યા ભાવી આચાર્ય પ.પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવર્તજી સાંજે આપશે હાજરી કાર્યક્રમમાં મોહન ભાગવતે સનાતન ધર્મ ની કરી વાત સનાતન ધર્મ સાથે સાધુ સંતના કામ અંગે પણ કર્યો ઉલ્લેખ લોકોને ધર્મ સાથે રહેશેવા અને ધર્મનું આચરણ કરવાકરી અપીલ આગામી દિવસોમાં ભારત પાસે જ લોકોએ આવશે જેવો પણ કર્યો ઉલ્લેખ આ સાથે જ મોહન ભાગવતે bsf ડોમ નું કર્યું લોકાર્પણ ડોમમાં શહિદ જવાનો સાથે હાલના જવાનોની કામગીરી દર્શાવાઇ આ સાથે જ દ્વિશતાબદ્ધી અવસર મહોત્સવમાં જપયજ્ઞ. યજ્ઞશાળા. વિવિધ મંદિરની પ્રતિકૃતિ. ઈસરો અને bsf ડોમ સહિત વિવિધ આકર્ષણ પણ ઉભા કરાયા એક સપ્તાહના કાર્યક્રમમાં વિવિધ કલાકારો પણ આપશે હાજરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Mar 05, 2026 09:50:03
Valsad, Gujarat:एन्कर: गुजरात के वलसाड में तीथल रोड पर स्थित गुजरात हाउसिंग बोर्ड की सरदार हाइट्स सोसाइटी में इन दिनों खौफ का माहौल है। यहाँ की अलग-अलग विंग में लगी लिफ्ट में आ रही तकनीकी खामियों ने निवासियों की जान हलक में डाल दी है। सोसाइटी के लोगों का सीधा आरोप है कि लिफ्ट मेंटेनेंस करने वाली ओमेगा कंपनी की भारी लापरवाही के कारण कभी भी कोई बड़ा हादसा हो सकता है। वीओ 01: वलसाड के पॉश इलाके तीथल रोड पर गुजरात हाउसिंग बोर्ड द्वारा निर्मित सरदार हाइट्स संकुल में कुल 1846 फ्लैट हैं। यहाँ रहने वाले हजारों लोगों के लिए लगाई गई करीब 36 लिफ्ट अब वरदान के बजाय अभिशाप बन चुकी हैं। पिछले कुछ दिनों में साबरमती और सरस्वती जैसी विंग में लिफ्ट की गंभीर खराबी के मामले सामने आए हैं। पहली घटना: लिफ्ट फ्लोर पर आने के बाद दरवाजा खुला, लेकिन व्यक्ति के बाहर निकलने से पहले ही लिफ्ट अचानक ऊपर की तरफ खिंचने लगी। इस हादसे में व्यक्ति घायल हुआ, अगर कुछ सेकंड की भी देरी होती तो जान जा सकती थी। दूसरी घटना: दूध वितरण करने वाला एक युवक लिफ्ट में तकनीकी खराबी के कारण लंबे समय तक फंसा रहा। तीसरी घटना: सबसे भयावह स्थिति तब हुई जब दो छोटी बच्चियां लिफ्ट में फंस गईं। लिफ्ट का अंदर का दरवाजा तो खुला लेकिन बाहर का दरवाजा लॉक हो गया। अंधेरे और घुटन के बीच ये मासूम बच्चियां 11 मिनट तक अंदर कैद रहीं। शोर सुनकर जब लोग इकट्ठा हुए, तब जाकर उन्हें सुरक्षित बाहर निकाला गया। वीओ 02: इस संकुल में लगभग 7 हजार से ज्यादा लोग रहते हैं। लिफ्ट की इस जर्जर हालत के कारण अब लोग 10वें माले तक जाने के लिए भी सीढ़ियों का उपयोग करने को मजबूर हैं। बच्चों में इतना डर है कि परीक्षा होने के बावजूद वे लिफ्ट के बजाय 15 मिनट पहले तैयार होकर सीढ़ियों से उतर रहे हैं। सोसाइटी कमेटी ने ओमेगा कंपनी को नोटिस थमाया है और सरकार द्वारा मान्यता प्राप्त थर्ड पार्टी से तकनीकी निरीक्षण (Inspection) कराने की तैयारी की है। वहीं दूसरी ओर, ओमेगा कंपनी के प्रतिनिधियों का दावा है कि यह खराबी किसी अज्ञात व्यक्ति द्वारा लिफ्ट के स्टॉप बटन के साथ छेड़छाड़ करने की वजह से हुई है। हालांकि, निवासियों ने कंपनी के इस बचाव को सिरे से खारिज कर दिया है। वीओ 04: शैलेश पटेल (ब्रांच मैनेजर, ओमेगा एलीवेटर) वीओ 03: वलसाड की इस हाई-राइज़ बिल्डिंग के निवासी फिलहाल लिफ्ट के नाम से ही कांप रहे हैं। अब देखना यह होगा कि तकनीकी रिपोर्ट में क्या सच सामने आता है और लापरवाही बरतने वाली कंपनी के खिलाफ क्या कार्रवाई की जाती है।
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 09:49:38
Surat, Gujarat:સૂરતમાં કતારગામ વિસ્તારમાં ધુળેટીના બહાને મહિલા ઉપર હુમলা નો આરોપ ધુળેટીના દિવસે મહિલા ઉપર કલર પાણીનું પાઉચ ફેકતા બબાલ થઈ મહિલા ઉપર પાણીની પાઉચ ન ફેકવા જણાવતા મારામારી થઈ હોવાનો આરોપ મહિલાઓએ કતારગામ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ લાકડી ધોકા ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાનો મહિલાનો આરોપ ચેતનાબેન પ્રદીપભાઈ કાચરીયા એ નોંધાવી ફરિયાદ ગૌતમ ભરવાડ, કાનો ભરવાડ, ભાવો ભરવાડ સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ફરિયાદના આધારે કતારગામ போலீસે તપાસ આરંભી હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ આરોપીઓ ની શોધખોળ શરૂ મહિલાએ મારામારીઓનો આરોપ લગાવી જણાવ્યું કે ધુળેટી ના તહેવાર નિમિત્તે 50 લોકોનું ટોળું ધસી આવ્યું હતું જેમણે મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો تھا હુમલો કરનાર વિરુદ્ધ કુદિત કાર્યવાહી અને કડક કલમોનો ઉમેરો થાય તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 09:45:41
Ahmedabad, Gujarat:Ahmedabad युवती के वायरल वीडियो के बाद SVP अस्पताल में विपक्ष कांग्रेस का घेराव SVP अस्पताल patients की प्रयोगशाला बनी होने का कांग्रेस का दावा हospital में मरीज केवल मेडिकल स्टूडेंट के भरोसे - विपक्ष मोत्ताभागya सीनियर डॉक्टर round भी न लेने की शिकायत सीनियर डॉक्टर केवल حضور भरकर प्राइवेट प्रेक्टिस में मस्त - विपक्ष हospital की जवाबदारी न रहे इसके लिए पहले से सभी काग़लों पर मरीज के परिवार की साइन लेकर लिए जाते हैं - विपक्ष मरीज के रिश्तेदार को अस्पताल में मोबाइल लेकर जाने पर प्रतिबन्ध कौन से काग़ल पर साइन होते हैं उसका फोटो भी नहीं पड़ने दिया जा रहा सुप्रिटेंडेंट को सस्पेंड करने की मांग SVP hospital superintendent संजय त्रिपाठी के भाषणों के दोनों तरफ़ नारे लगे SVP hospital superintendent संजय त्रिपाठी का दो तरफ़ी बयान मौक़े पर मोबाइल लेकर जाने देते सिक्योरिटी स्टाफ रोकते हैं ये मेरे ध्यान में नहीं - संजय त्रिपाठी आज से सभी मरीज और उनके रिश्तेदार मोबाइल लेकर जाने पर प्रतिबन्ध नहीं - संजय त्रिपाठी सभी HOD रोज़ राउंड लेते होने का सुप्रिटेंडेंट का दावा सीनियर डॉक्टर मरीज को न देखने की कई शिकायतें
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 05, 2026 09:45:15
Morbi, Gujarat:Slug 0503ZK_MRB_PEPAR_MILL Format PKG Reporter HIMANSHU BHATT Feed 0503ZK_MRB_PEPAR_MILL Date 5/3/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગો પુરતી સીમિત નથી પરંતુ પેપરમીલ ઉદ્યોગને પણ તેની અસર થવા લાગી છે અને વેસ્ટ પેપરનો જથ્થો જે ઈમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેના જહાજ આવવાનું બંધ થઈ ગયું છે તથા ઈંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય છે તેથી પેપર મિલોને પણ અંદાજે 8 થી 10 દિવસમાં બંધ કરવી પડે તેવી શક્યતા સેવાઇ રહી છે. વીઓ ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની હવે જુદાજુદા ઉદ્યોગ ઉપર અસર દેખાવા લાગી છે મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ ગેસ ન મળવાના લીધે ઓક્સિજન ઉપર આવી ગયો હતો અને આજથી સિરામિકના કારખાનાના બંધ થવા લાગ્યા છે. ત્યારે મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં પણ ઈરાન-ઇઝરायल યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે મોરબીની પેપર મિલમાં માલના ઉત્પાદન માટે મોટાભાગે ઇમ્પોર્ટ કરેલ પેપર વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, યુધ્ધના લીધે વેસ્ટ પેપરમાં જહાજ (વેસલ) આવતા બંધ થઈ ગયા છે અને અત્યાર સુધી વેસ્ટ પેપરના જે કન્ટેનર 3600 ડોલરની ભાવથી મળતું હતું તે હવેથી 5600 આપીને મેળવવું पड़े તેવી સ્થિતિ સર્જાઈ છે. અને મોરબીની પેપર મિલોમાં તૈયાર થતો માલ મોટાભાગે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો હોય છે પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે પેપરમીલ ઉદ્યોગને પણના છૂટકે બંધ કરવો પડે તેવી શક્યતા છે બાઈટ 1 શૈલેષભાઈ પટેલ, પ્રમુખ, મોરબી પેપર મિલ એસો. વીઓ મોરબીની આસપાસના વિસ્તારમાં 75 જેટલી પેપરમીલ આવેલ છે જેમાંથી હાલમાં 54 જેટલી પેપરમીલ ચાલુ છે અને તેમાં પેપરના ઉત્પાદન માટે બોઈલરનો ઉપયોગ કરવામાં આવે છે તે બોઈલરની અંદર ઈંધણ તરીકે કોલસાનું વપરાશ થાય છે ખોળસના વપરાશનો પ્રયાસ જેમાં નવલખી પોર્ટ ઉપર આવતા ઈન્ડોનેશિયન કોલસાને પેપરમીલના બોઈલરમાં ઈંધણ તરીકે વાપરવામાં આવે છે જો કે દરિયાઈ માર્ગ બંધ થયો હોવાના કારણે કોલસાના ભાવે વધારો થયો છે પથટીનો કોલસો પ્રતિ ટન 5500 થી 7000 ના ભાવે મળતો હતો તેના ભાવમાં વધારો થઈને હવે 6500 થી 8000 રૂપિયા સુધી થઈ ગયો છે અને જો ગાંધી સ્થિતિ આવી તો ભાવમાં મોટો વધારો આવી શકે છે આટલું જ નહિ પરંતુ કોલસો ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો બોઈલર બંધ થાય અને કારખાનાઓને વેસ્ટ પેપર હોય તો પણ બંધ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે બાઈટ 2 બળદેવભાઈ પટેલ, પેપર મિલ માલિક, મોરબી વીઓ સમગ્ર દેશ અને દુનિયામાં ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચે જે યુધ્ધ શરૂ થયું છે તેને અસર મોરબીના ઉદ્યોગમાં હવે દેખાવા લાગી છે ત્યારે હવે મોરબીનો પેપર મિલ ઉદ્યોગ ઓક્સિજન ઉપર આવી ગયેલ છે. અને જો ઈમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપર ન મળે અને કોલસાના ભાવ વધારો થયો તો મોરબીનો પેપરમીલ ઉદ્યોગ આગામી સમયમાં વધુમાં વધુ એક સપ્તાહ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ વર્તમાનમાં દેખાઈ રહી છે
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 05, 2026 09:32:53
Idar, Gujarat:સાબરકાંઠા એટલે અરવલ્લી જિલ્લો વચ્ચે પાળકોની દૂધ યોજનાબંધ વિવાદ કંઈક દિવસોથી ચાલી રહ્યો છે. આજે સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સાબરડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો થયા હતા પરંતુ એમડીે આબંધી અસત્ય હોવાનું કહેવ્યુ. એક તરફ શહેરના વિચારો અને પ્રયાસો ચાલી રહ્યા છે, બીજી તરફ ડેીરીના ડિરેક્ટર જશુ પટેલ પર ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉઠાવાયા. આધિકારીઓએ દૂધમાં ભેળસેળ થયાકે મામલો નકારી કહ્યું કે સેમ્પલિંગ દરમિયાન ચકાસણી કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલી રહી છે. મળેલી વિગતો મુજબ ડીરેક્ટર અને અન્યasper અધિકારીઓના સંબંધો અને આકર્ષણો વચ્ચે વિવાદ ગાઢવામાં આવી રહ્યો હોય છે. આગામી દિવસોમાં યોગ્ય જવાબ, તપાસના પરિણામો અને આંકડાઓ જાહેર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ લોકોની નજરમાં છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 05, 2026 08:53:40
Rajkot, Gujarat:राजकोट शहरના વિકાસને લઈને आज राजकोट મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસકામોને લઈને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં કુલ ૧૧૫ જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. વિઓ ૧ જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ-રસ્તા, જાહેર સુવિધાઓ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિકાસકામોને લઈને દરખાસ્તો મુકવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોમાંથી ૧૦૮ દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે. આ બેઠકમાં શહેરના વિકાસ માટે અંદાજે ૪૭૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલીક દરખastreamામાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા છે. વિઓ ૨ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો સમાન રીતે થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ ૧૧૫ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી ૧૦૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી. વિઓ ૩ શહેરમાં રોડ-રસ્તા સુધારણા, નવા માર્ગોના નિર્માણ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના અનેક વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અંદાજે ૪૭૦ કરોડથી વધુના વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જયોધોકરીઓ જેમાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો પહોંચે તે માટે મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલ જેવા કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં પણ આવા વિકાસકામો હાથ ધરવામાં આવશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:53:27
Surat, Gujarat:સુરત બ્રેક ઇરાન-ઇઝરાઇલ તણાવની અસર સુરતની મિલો પર જોવા મળી કોલસાના ભાવમાં ૧૫ ટકા ઉછાળો સુરતના ડાઇંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ચિંતા મીડલ ઈસ્ટમાં યુધ્ધને કોઇ પણ પ્રકારે સીધો સંબંધ ન હોવા છતાં ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયાથી આવતા કોલસાના ભાવમાં વધારો શિપિંગ ચાર્જીસમાં વધારો થતા ઉદ્યોગકારો પર વધારાનો આર્થિક બોજ સુરતમાં ૪૦૦ ડાઈંગ-પ્રિન્ટીંગ યુનિટ એક યુનિટમાં રોજના ૪૦થી ૬૦ ટન કોલસાની ખપત આવતીકાલે મહત્વની બેઠક ધુળેટી બાદ એસજીટીપીએ તાકીદની બેઠક બોલાવી આગામી નિર્ણય લેશે ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે આજ રીતે ભાવ વધારો રહેશે તો મિલ બંધ કરવાની નોબત આવશે હાલ એક સપ્તાહ ચાલે તેટલો જ મિલ પાસે સ્ટોક
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:53:16
Surat, Gujarat:સાયુરત બ્રેક અમરોલી پો.સ્ટે મા દશ કરોડ થી વધારેની છેતરપીંડીનો મામલો ૮ વર્ષથી નાસતો ફરતો મુખ્ય સુત્રધાર આરોપીને ઓરિસ્શાના ગંજામ જિલ્લાના કાપથી ઝડપી પાડતી ક્રાઇમબ્રાંચે રૂશીયા લોકનાથ ગૌડા નામના આરોપીને ઝડપી પાડ્યો સીક્યોર લાઈફ કેપીટલ લીમીટેડ" નામની કંપની ખોલી હતી અલગ અલગ લોભામણી સ્કીમો જેવી કે, ડેઇલી કલેક્શન તથા મંથલી અને ફીક્સ ડીપોઝીટની સ્કીમો આપી હતી ડેઈલીની સ્કીમમાં ૨ વર્ષ માટે ૯.૭૫% વ્યાજ, ૩ વર્ષ માટે ૧૦% વ્યાજ, ફીક્સ ડીપોઝીટમાં ૩ વર્ષ માટે ૧૨% વ્યાજ, ફીક્સમા સાડા પાંચ વર્ષ માટે ડબલ તથા ૯ વર્ષે ત્રણ ઘણા પૈસા થવાની લોભામણી સ્કીમો આપી હતી ૨૦૧૦ થી ૨૦૧૪ સુધીમાં નાણા ઉઘરાવી અને પાકતી મુદતે તેમના નાણા નહી આપ્યા હતા શહેર છોડી પોતાના વતનનાં આજુબાજુના ગામડાઓમાં ચોરી છુપી રહેતો આવેલ અને થોડા સમય પહેલા પોતાના વતનમાં આવી ખેતીકામ કરતો હતો
0
comment0
Report
DRDarshal Raval
Mar 05, 2026 08:53:06
Ahmedabad, Gujarat: Ahmedabad शाहआलम इलाके में चाकू से हमला कार पर पानी के छींटे उड़ने को लेकर बबाल आरोपी इमरान पठाण के नाम से कार पर छींटे उड़ाने के कारण मामला बन गया, आरोपी सफ्फान ने अपने पिता इमरन के झगड़े की जानकारी मिलते ही कार लाकर चाकू से हमला किया झगड़े के दौरान आरोपी का पुत्र सफffen पठाण ने चाकू से हमला किया आरोपी सफ्फान द्वारा पिता- पुत्र पर हमला किया गया पुत्र फैजान और पिता मोहम्मद इरफान को आरोपी सफ्फान ने चाकू के घाव लगाये हुमलामे घायल बाप-बचों को तात्कalk अस्पताल भेजा गया ईसनपुर पुलिस ने मुख्य आरोपी सफ्फान की गिरफ्तारी कर आगे की जांच शुरू कर दी समग्र मामले में पुलिस ने सफ्फान की गिरफ्तारी की जबकि पिता इमरान इलाजरत होने के कारण बाद में गिरफ्तारी हो सकती है ANkAR.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 05, 2026 08:46:04
Vapi, Gujarat:એન્કર - ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઇ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે .આથી નોકરી ધંધે થયેલા ભાજપના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે.. આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લામાં ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ ના અનેક પરિવારોને થઇ રહી છે.. કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ શું છે તેમની રજૂઆત આ વિશેષ અહેવાલ વી ઓ:1 વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલું આ છે ઉમરગામ નું મરોલી ગામ ..મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે . ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે.. ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ گئے છે .જો કેlast કેટલાક સમયમાં થી અમેરિકા.. ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે સમગ્ર दुनિયામાં તેની અસર થઈ રહી છે. આ દેશોની સાથે ખાડીના અનેક દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી તેની સીધી અસર ભારતામાં પણ પડી રહી છે. જોકે મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેાંનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા لوگوںનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો.. આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે.. બાઈટ: મોનીકા બેન ટંડેલ મરોલી બાઈટ- દીપિકા બેન ટંડેલ મરોલી વી ઓ:2 વલસાડ જીલ્લો 70 કિલોમીટર લાંબા દરિયા કિનારા ધરાવે છે .દરિયાઈ પટ્ટીના અનેક ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે . જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા અનેક ગામોની મા થઈ રહી છે. આ ગામોના અનેક પરિવારના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશો અને ઈરાનમાં ગયા છે. આથી ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ માં મોટી ચિંતા છે.. આ આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તેની માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત फરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બાઈક - ભાનુમતી ટંડેલ મરોલી બાઈટ -રાજેશ કેની ડેપ્યુટી સરપંચ મરોલી વી ઓ:3 ઇઝાયલ ઈરાન યુદ્ધને કારણે અનેક દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં અટકી છે. પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારોએ આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે. જેમને સહી સલામત વતન લાવવા માટે.. સરકાર દ્વારા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે. આથી આવા યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાયેલા લોકો સહી સલામત વતન પરત ફરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. નિલેશ જોશી જી મીડિયા મરોલી ઉમરગામ FTP/VAPI/MARCH26/05.03.26/0503ZK_FISHERMAN_STICK_IRAN/7 VISUAL/4BYTE.
0
comment0
Report
UPUMESH PATEL
Mar 05, 2026 08:45:19
Valsad, Gujarat:વલસાડના તીથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની 'સરદાર હાઇટ્સ' સોસાયટીમાં અત્યારે ફફડાટનો માહોલ છે. અહીંની અલગ-અલગ વિંગમાં આવેલી લિફ્ટમાં સર્જાતી ટેકનિકલ ખામીઓએ રહીશોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. સોસાયટીના રહીશોનો સીધો આરોપ છે કે લિફ્ટ મેન્ટેનન્સ કરતી ઓમેગા કંપનીની ઘોર બેદરकारीને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે.! USP 01 : વલસાડના પોશ ગણાતા તીથલ રોડ પર गुजरात હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 'સરદાર હાઇટ્સ' સંકુલમાં કુલ 1846 ફ્લેટ આવેલા છે. અહીં રહેતા હજારો લોકો માટે લગાવવામાં આવેલી 36 જેટલી લિફ્ટ અત્યારે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાબરમતી અને સરસ્વતી जैसी અલગ-અલગ વિંગમાં લિફ્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. જેમાં રહિયશોના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રથમ ઘટનામાં લિફ્ટ ફ્લોર પર આવ્યા બાદ તેનું દરવાજો ખુલ્યો હતો, પરંતુ વ્યક્તિ હજુ બહાર નીકળે તે પહેલા જ લિફ્ટ અચાનક ઉપરની તરફ ખેંચાવા લાગી હતી. આ જીવલેણ ક્ષણોમાં લિફ્ટમાં સવાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જો સેકન્ડોની વાર હોત તો મોટી જાનહાની થઈ શકી હોત. તો બીજી ઘટનામાં આ જ સોસાયટીમાં દૂધ આપવા આવેલા એક વિતરણકર્તા લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા દૂધવાળો લાંબો સમય સુધી અંદર કેદ રહ્યો હતો.Kommunી થી બહાર પડવાના માસૂમ બાળકો 11 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી હતી. બાળકીઓનો રડવાનો અવાજ સાંભળી રહીશો ભેગા થયા ત્યારે તેઓને બહાર કાઢવામાં આવ્યા. બાઈટ : વત્સલ પાંચલ ભોગબનનાર બાઈટ : કમાર વિકાસ ઉપપ્રમુખ બાઈટ : પરિચય દેસાઈ એડવોકેટ USP 02 : આ સોસાયટીમાં આશરે 1846 જેટલા ફ્લેટ છે અને 7 હજારથી વધુ લોકો વસે છે. લિફ્ટની આ દશાને કારણે લોકો હવે 10મા માળે જવા માટે પણ દાદરને જમા કરવા મજબૂર બન્યા છે. નાના બાળકોમાં એટલો ભય છે કે પરીક્ષા હોવા છતાં તેઓ લિફ્ટમાં બેસવાને બદલે 15 મિનિટ વહેલા તૈયાર થઈ દાદર ઉતરી જાય છે. સોસાયટીની કમિટીએ ઓમેગા કંપનીને નોટિસ પાઠવી છે અને સરકાર માન્ય થર્ડ પાર્ટી પાસે તમામ લિફ્ટનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવવાની તૈયારી હાથ ધરી છે. સામે પક્ષે, લિફ્ટ કંપનીના પ્રતિનિધિઓ આ ખામી પાછળ કોઈ અજાણી વ્યક્તિની છેડછાડ હોવાનો દાવો કરી રહ્યા છે. કંપનીના અધિકારી અનુસાર, કોઈ અનધિકૃત વ્યક્તિએ સ્ટોપ બટનનો ઉપયોગ કરીને લિફ્ટ સાથે ટેમ્પરિંગ કર્યું હોઈ શકે છે. હજુ બસ ગયો નથી—7 હજાર લોકોના જીવ જોખમમાં હોવાથી રહીશો આ બચાવને સ્વીકારવા તૈયાર નથી. હાલ તો સોસાયટીના પ્રતિનિધિની હાજરીમાં ટેકનિકલ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે USP 03 : વલસાડની આ હાઈરાઈઝ બિલ્ડিংમાં લિફ્ટના અંદર બનતી ઘટનાઓને લઈને અત્યારે લોકો લિફ્ટના નામે ફફડતા રહેતા હશે. હવે જોવાનું રહેશે કે ટેકનિકલ રિપોર્ટમાં શું બહાર આવે છે અને કંપની વિરુદ્ધ કેવા પગલાં લેવાય છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:19:35
Surat, Gujarat:ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ਵધતા તણાવની અસર મિડલ ઈસ્ટમાં ગંભીર રીતે જોવા મળી રહી છે યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા સુરતના અનેક લોકો મુશ્કેલીમાં મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષને કારણે ગુજરાતીઓમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ मંત્રાલયનો તાત્કાલિક સંપર્ક સાધ્યો વિદેશ મંત્રી એસ. જયશંકરને ઈમેલmz દ્વારા સમગ્ર परિસ્થિતિથી અવગત કરાયા દુબઈ અને જ્યોર્જિયામં ફસાયેલા ગુજરાતીઓને मदद કરવા માંગ ઉઠી દુબઈ સ્થિત भारतीय કોન્સ્યુલેટ જનરલ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો ફસાયેલા ભારતીયો સાથે વ્યક્તિગત સંપર્ક સાધવાની प्रक्रિયાઅર સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની મદદ લેવાઈ રહી છે ફसાયેલા લોકોની સલામત વાપસી માટે તંત્ર એક્શન મોડમાં ભાજપીસાоохранના ઉત્કર્ષમાં ભારતના દૂતાવાસ અને લોકલ સત્તાધીશો વચ્ચે સતત સંપર્ક ચાલુ પરત આવવા ઇચ્છુક નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીઅનિ આડિક ઝોરદાર ઈમરજेंसी હેલ્પલાઇન નંબર જાહેર ટોલ ફ્રી નંબર 80046342 અને WhatsApp નંબર +971543090571 જાહેર સુરતના પરિવારોમાં ચિંતા વચ્ચે સરકારની કાર્યવાહીથી આશાનું કિરણ દેખાયું
0
comment0
Report
Advertisement
Back to top