Back
राजकोट महापालिका स्टेंडिंग कमिटी ने 18 वार्डों में विकास के लिए करीब 470 करोड़ के काम मंजूर, 90 करोड...
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 05, 2026 08:53:40
Rajkot, Gujarat
राजकोट शहरના વિકાસને લઈને आज राजकोट મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસકામોને લઈને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં કુલ ૧૧૫ જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
વિઓ ૧
જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ-રસ્તા, જાહેર સુવિધાઓ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિકાસકામોને લઈને દરખાસ્તો મુકવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોમાંથી ૧૦૮ દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે. આ બેઠકમાં શહેરના વિકાસ માટે અંદાજે ૪૭૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલીક દરખastreamામાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા છે.
વિઓ ૨
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો સમાન રીતે થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ ૧૧૫ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી ૧૦૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી.
વિઓ ૩
શહેરમાં રોડ-રસ્તા સુધારણા, નવા માર્ગોના નિર્માણ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના અનેક વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અંદાજે ૪૭૦ કરોડથી વધુના વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જયોધોકરીઓ જેમાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો પહોંચે તે માટે મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલ જેવા કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં પણ આવા વિકાસકામો હાથ ધરવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 05, 2026 10:16:200
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 09:50:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 09:49:380
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 09:45:410
Report
HBHimanshu Bhatt
FollowMar 05, 2026 09:45:150
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 05, 2026 09:32:530
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:270
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:160
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:53:060
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 08:46:040
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 08:45:190
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:570
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:19:460
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:350
Report