Back
टोटके से डबल कर 30 लाख की ठगी: 7 आरोपी गिरफ्तार, 30.68 लाख जब्त
CJChirag Joshi
Nov 21, 2025 06:03:58
Dabhoi, Gujarat
વડોદરા જિલ્લા શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારી તાંત્રિક વિધી કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબામીया બબીલમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે. જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારી વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસે ઇન્સ્પેકટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પડ્યા છે. આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસ કાર્યવાહી કરતા આરોપીને ઝડપવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું શડિયત્રણ રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આઠ પૈકી સાત આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક એએસઆઈને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
1. ઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર)
2. દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર)
3. ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ)
4. મહમદ રિફਾਕત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ)
5. કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે)
6. દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ)
7. ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર)
ફરાર આરોપી
- યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ)
કબજે કરાયેલ મુદ્દામાલ:
- રોકડ રૂપિયા 3003000૩
- 8 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000)
- 1 મોબાઇલ સ્માર્ટ ફોન (કીના મોટા રૂ. 25000)
- તાંત્રિક વિધિનો સામાન, ભગવાના કપડાં, માળા, ઔષધી સહિત
કુલ મુદ્દામાલની કિંમત રૂપીયા 30,68,000
બાઈટ
1 સુષીલ અગ્રવાલ જિલ્લા એસ પી
2 પીટુ સી
142
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 21, 2025 07:00:400
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 06:34:2335
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:17:33104
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:15:50139
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:15:38151
Report
BSBhadrapalsinh solanki
FollowNov 21, 2025 04:47:37112
Report
AJAvinash Jagnawat
FollowNov 21, 2025 04:32:1895
Report
DSDM Seshagiri
FollowNov 21, 2025 04:31:10126
Report
GPGaurav Patel
FollowNov 21, 2025 04:30:37179
Report
HSHITESH SHARMA
FollowNov 21, 2025 04:30:24104
Report
ASAshok Singh Shekhawat
FollowNov 21, 2025 04:06:10112
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 04:03:15121
Report
DRDarshal Raval
FollowNov 21, 2025 03:18:58176
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 03:18:50122
Report