Back
सूरत में ICSI CSEET: कार्तिका 167 मार्क्स के साथ शानदार प्रदर्शन
CPCHETAN PATEL
Nov 21, 2025 05:17:33
Surat, Gujarat
સુરત બ્રેક
ICSI CSEET સુરત બ્રેકિંગ
• દાદાના અવસાન વચ્ચે હિંમત ન હારી, સુશ્રી કાર્તિકાએ CSEETમાં 200માંથી 167 માર્ક્સ મેળવ્યા
• માત્ર બે મહિનાની ઑનલાઇન તૈયારી છતાં કાર્તિકાનું શાનદાર પ્રદર્શન
• તમિલનાડુથી સુરત આવેલ કાર્તિકાએ સંઘર્ષ વચ્ચે મેળવેલી સફળતા પર ખુશી વ્યક્ત કરી
• ICSI દ્વારા લેવાયેલી CSEET પરીક્ષાનું પરિણામ જાહેર
• 8 અને 10 નવેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પરિણામ માત્ર 10 જ દિવસમાં જાહેર
• સુરતના અન્ય વિદ્યાર્થીઓનો પણ ઉત્તમ પ્રદર્શન
• ધનુષ વાગરમે 156 માર્ક્સ સાથે સફળતા પ્રાપ્ત કરી
• હેત હરખાણીએ CSEETમાં 138 માર્ક્સ મેળવ્યા
• કંપની સેક્રેટરી બનવા CSEET પ્રથમ અને ફરજિયાત પગલૂ
• ત્યારબાદ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને છેલ્લે પ્રોફેશનલ સ્ટેજ પાર કરવો જરૂરી
• જાન્યુઆરી સેશન CSEET માટે રજિસ્ટ્રેશન શરૂ
• ઉમેદવારો 15 ડિસેમ્બнер સુધી ICSI વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકે
• ધોરણ-12 પાસ કરેલા ઉમેદવારો માટે આ પરીક્ષા ફરજિયાત
• CA, CMA અથવા 50%થી વધુ માર્ક્સ ધરાવતા ગ્રેજ્યુએટ્સને CSEETમાંથી મુક્તિ
• લાયક ઉમેદવારો સીધા એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકે
98
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CJChirag Joshi
FollowNov 21, 2025 06:03:580
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:15:50138
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:15:38131
Report
BSBhadrapalsinh solanki
FollowNov 21, 2025 04:47:37112
Report
AJAvinash Jagnawat
FollowNov 21, 2025 04:32:1895
Report
DSDM Seshagiri
FollowNov 21, 2025 04:31:10126
Report
GPGaurav Patel
FollowNov 21, 2025 04:30:37179
Report
HSHITESH SHARMA
FollowNov 21, 2025 04:30:24104
Report
ASAshok Singh Shekhawat
FollowNov 21, 2025 04:06:10112
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 04:03:15121
Report
DRDarshal Raval
FollowNov 21, 2025 03:18:58176
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 03:18:50122
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 03:17:21184
Report
PPPoonam Purohit
FollowNov 21, 2025 02:18:16189
Report