Back
सूरत में पनीर-चीज-घी मिलावट: 6 नमूने असुरक्षित पाए गए
CPCHETAN PATEL
Nov 21, 2025 05:15:38
Surat, Gujarat
સુરત બ્રેક
સુરતીઓ ચેતજો: પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ
SMCના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 6 નમૂના ‘અનસે Safe’ જાહેર
પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું
3 થી 15 નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઇવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ
વર્ષા સોસાયટીની એચ.એલ. ફ્રોઝન ફૂડનો પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ નિષ્ફળ
સાઈધામ સોસાયટીની શિવ ધર્મરાજ ડેરીનો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અનસેફ
ઉધનાની એસ.પી. માર્કેટિંગનું ‘શ્રી વલ્લભ દેસી ઘી’ અખાદ્ય જાહેર
પરમાનંદ ઈન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીના ઘીનો નમૂનો ફેલ
નાનપુરાની ઈન્ડિયા ડેરીમાંથી લેવામાં આવેલી ઘીમાં ભેળસેળ બહાર આવી
મોટા વરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ અનસેફ
સ્થળ પરથી 33 કિલો ચીઝ એનાલોગનો જથ્થો SMCે સીઝ કર્યો
જથ્થાની કિંમત અંદાજે રૂ.10,080 ગણવામાં આવી
અનસેફ નમૂનાઓ મામલે જવાબદાર સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસની તૈયારી
પાલિકાની നടപടીમા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ
ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સુરતીઓને વધુ સાવધાન રહેવાની અપીલ
131
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CJChirag Joshi
FollowNov 21, 2025 06:03:580
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:17:3398
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 05:15:50138
Report
BSBhadrapalsinh solanki
FollowNov 21, 2025 04:47:37112
Report
AJAvinash Jagnawat
FollowNov 21, 2025 04:32:1895
Report
DSDM Seshagiri
FollowNov 21, 2025 04:31:10126
Report
GPGaurav Patel
FollowNov 21, 2025 04:30:37179
Report
HSHITESH SHARMA
FollowNov 21, 2025 04:30:24104
Report
ASAshok Singh Shekhawat
FollowNov 21, 2025 04:06:10112
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 04:03:15121
Report
DRDarshal Raval
FollowNov 21, 2025 03:18:58176
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 03:18:50122
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 03:17:21184
Report
PPPoonam Purohit
FollowNov 21, 2025 02:18:16189
Report