Back
सूरत के 18 वर्षीय युवक की मौत: ऑक्सीजन नहीं मिलने से अस्पताल में हंगामा
PDPRASHANT DHIVRE
Jan 21, 2026 15:47:06
Surat, Gujarat
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક 18 વર્ષીય યુવકનો ACCIDENT બાદ સારવારમાં વિલંબ અને ઓક્સિજનના અભાવે મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. मृतકના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.
મૃતકના નામ: તસુ કુંવર, 18 વર્ષ, મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું જણાવાયું છે, પાંડેસરાના પુનિત નગરમાં રહેતો હતો. તે Freundો સાથે મોપેડ પર ડુમસ ફરવા ગયો હતો. ફરતી વખતે મોપેડ ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે નજીકની સંજીવની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંજીવની હોસ્પિટલમાં યુવકને યોગ્ય સારવાર મળી ન હતી. જ્યારે યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સમાં તેને ઓક્સિજનની ખરાબ જરૂરીયાત હતી. પરિવારે એમ્બ્યુલન્સ ચાલકને ઓક્સિજન આપવા વિનંતી કરી, પરંતુ ચાલકે હોસ્પિટલની अनुमति વગર ઓક્સિજન આપવાની ના પાડી દીધી હતી. સમયસર ઓક્સિજન ન મળવાને કારણે સિવિલ હોસ્પિટલ પહોંચતા સુધીમાં યુવકનું મોત નિપજ્યું હતું.
બાઈટ: સાગર સિંગ (મૃતકના મિત્ર)
યુવકના મોત સમાચાર મળતા જ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બહાર સંજીવની હોસ્પિટલ વચ્ચે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
હાલ પોલીસ યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકના એક યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 21, 2026 17:33:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:540
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:450
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:270
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report