Back
सूरत में ऑनलाइन मोबाइल से हीरा धोखाधड़ी, 4 गिरफ्तार; 4.05 करोड़ के डायमंड रिकवर
CPCHETAN PATEL
Oct 09, 2025 13:07:37
Surat, Gujarat
સુરત બ્રેકિંગ
વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર કુલ 4 ઝડપાયા
ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ
પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના 24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કરવામાં આવ્યા
આ ડાયમંડની કિંમત 4.05 કરોડ હોવાનું સામે આવ્યું
આ તમામ ડાયમંડનું GIA સર્ટિફિકેટશન પણ કરવામાં આવ્યું છે
આ ઈસમોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરી
આ ઈસમો એ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાના નામ આર્સન ઈસાકો જણાવ્યું હતું
આ ઈસમોએ સંજય ગോട്ടિ ઉપરાંત હર્ષિત મહેતા, विनય કેડિયા, રાહીલ મહેતા જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી
આ હતાં ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મૂકાયા
અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બનાવ્યો હતી
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:470
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:390
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:260
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:160
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:060
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:47:570
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:47:450
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:310
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:220
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:130
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:020
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:05:270
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:05:050
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:04:580
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:03:350
Report