रूपाल गाँव की पुरानी परंपरा: घी अभिषेक से बना अद्भुत नजारा
Gandhinagar, Gujarat:રૂપાલ ગામમાં વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી છે. વરદાયિની માતાજીના મંદિર ખાતે શારદીય નવરાત્રીની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રૂપાલની પલ્લી તરીકે વિશ્વભરમાં જાણીતી છે. આ પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર థતો શુદ્ધ ઘીનો અભિષેક. પલ્લીના રથ પર પાંચ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતા માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કરતા હોય છે. આ નજારો જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડતા હોય છે. મહત્વનું છે કે રૂપાલની પલ્લીમાં કરાતા ઘીના અભિષેકને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી હતા.ઘી આ ચોક્કસ સમુદાય દ્વારા એકઠું કરવામાં આવે છે0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के भोरिया गाँव में ओलन नदी में युवक डूबा, शव बरामद
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લા ના uઆંબિકા તાલુકા ના ભોરિયા ગામે યુવક ડૂબ્યો આંબિકા તાલુકા ના ભોરિયા ગામ થી પ્રસાર થતી ઓલન નદી માં યુવક ડુંબ્યો ઓલન નદી માં યુવક ડૂબ્યા નો કોલ બારડોલી ફાયર તેમજ સ્થાનિક તરવૈયા ની મદદ થી યુવક નો શોધખોળ માટે ભારે મહેનત કરી ભારે મહેનત બાદ યુવક નો મૃતદેહ ફાયર ના જવાનો શોધી કાઢ્યો મૃતક ઘનશ્યામ પટેલ રહે પટેલ ફળિયા ,ભોરિયા ગામ ના હોવાનું બહાર આવ્યું અંબિકા પોલીસે યુવક ના મૃતદેહ નો કબજો મેળવી પી.એમ.કરાવવાની તજવીજ હાથધરી.0
0
Report
भावनगर में आधार कार्ड सुधार के लिए 3 हजार रिश्वत लेते BMC ऑपरेटर गिरफ्तार
Bhavnagar, Gujarat:Breaking.. ભાવનગર. આધાર કાર્ડમાં સુધારો કરાવવા રૂ. 3 હજારની લાંચ લેતા BMCનો આધાર ઓપરેટર અને ખાનગી વ્યક્તિ ACBના છટકામાં ઝડપાયા ભાવનગર एન્ટी करप्शन બ્યુરો (ACB)એ આજે સફળ ડીકોય કામગીરી કરી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની આખલોલ જકાતનાકા સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાંથી આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ ચલાવતા અશ્વિન બાંભણિયાને રૂ. 3,000ની લાંચ લેતા ઝડપ્યા છે. ACBને મળેલી હકીકત મુજબ આરોપી અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસ મારફતે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય ઓનલાઈન સેવાઓના કામકાજ કરતો હતો અને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર સાથે મળતાવળ રાખી આધાર કાર્ડમાં સુધારો-વધારા કરાવી આપવા બદલ રૂ. 2 હજારથી રૂ. 3 હજાર સુધીની લાંચ વસૂલતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ACBએ ડીકોફાય ગોઠવ્યો હતો. ડીકોયરે આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે આરોપી અશ્વિન બાંભણિયાને મોકલ્યા હતા. ત્યારબાદ ડીકોયરને BMC પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આધાર ઓપરેટર વિજય ડાભીએ આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો હતો. ત્યારબાદ आरोपીએ અશ્વિન બાંભણિયા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ રૂ. 3,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.0
0
Report
सूरत के वेसु क्षेत्र में बस-बाइक टक्कर, एक की मौत, दो घायल
Surat, Gujarat:સુરત વેસુ વિસ્તારે ગમખ્વાર અકસ્માતમાં રસ્તા ઉપર ઉભેલી સ્કૂલ બસ ની સાથે ટક્કર થતાં એકનું મોત. ઘટનામાં એક बाइक સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત. અન્ય બે لوگો ગંભીર રીતે ઇજાગૃત. ત્રીપલ સવારી બાઈક ઉપર જઈ રહ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા બંને વ્યક્તીઓને સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા. વેસુ પોલીસ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.0
0
Report
Advertisement
पाटन के विधायक किरिट पटेल ने शिकायत के बाद अधिकारी के खिलाफ बयान दिया
Patan, Gujarat:પાટણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન ચીફ ઓફિસરે પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત કરવા આવેલા લોકો સાથે દાદાગીરી કરી હતી:કિરીટ પટેલ ચીફ ઓફિસરનો ભૂતકાળ પણ વિવાદાસાપદ છે અને પાલિકામાં કાયદા વિરુદ્ધના નિર્ણય લઇવામાં એવા ૨ થી ૩ મામલામાં પણ તપાસ ચાલી રહી છેકિરીટ પટેલ યોગ્ય કાર્યવાહી કરવા બદલ પાટણ ડીવિઝનના PI, SP, પોલીસ તંત્ર નો ધારાસભ્યએ આભાર માન્યો ડાબાઇટ. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ0
0
Report
गांव में GIDC जमीन सर्वे के विरोध पर पुलिस ने लाठीचार्ज किया
Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ લિમડી તાલુકાના કચલધરા ગામમાં GIDC માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો છેલ્લા ઘણા સમયથી GIDC માટે જમીન संपાદનના મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે કચલધરા ગામ ખાતે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવાની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતી જોઈ પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ. લાઠીચાર્જ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભારે रोष જોવા મળ્યો હતો.ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો. જમીન સંપાદન અને GIDC મુદ્દે ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે. અને GIDCમાં જમીન સંપાદનને લઈને આગળ પણ ઊગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી.0
0
Report
नवसारी में भारी बारिश से किसानों के खेत नुकसान, सरकार से तुरंत सर्वे की मांग
Navsari, Gujarat:નવીસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી નદી કિનારાના ગામોની ખેતીને મોટાપાયે અસર થઈ છે. જિલ્લામાં ૨૧,૦૦૦ હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં પાણી ભરાવાથી १८,૦૦૦થી વધુ ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને શેરડી છે. હાલ ડાંગરની રોપણી ચાલી રહી હતી ત્યારે ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા છે. જેથી ખેડૂતોએ ફરીથી ડાંગર રોપણી માટે મહેનત કરવી પડી રહી છે. બીજી બાજુ, શેરડીના પાકમાં ફેરરોપણી કરવી શક્ય નથી. આ ઉપરાંત, બાગાયતી પાકો જેવા કે આંબાવાડી અને ચીકુવાડીમાં અનેક ઝાડ પડી ભાંગ્યા છે અને વાડીઓમાં પાણી ભરાઈ રહેવાથી વૃક્ષો સડી જવાની પણ પૂરી શક્યતા છે. નિયમ મુજબ ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ સરકારી સહાય કે વળતર મળતું હોવાથી નાના અને સીખીમય ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે. ખેતી પાકોની સાથે શાકભાજીના પાકમાં પણ જીવાત અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક સર્વે કરાવીને નાના ખેડૂતોને પણ યોગ્ય વળતરો આપે તેવી ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બીજી તરફ, નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરી દેવાયો છે. અત્યાર સુધીમાં ૨૧,૦૦૦ હેક્ટર જમીનમાં નુકસાનીનો અંદાજ મેળવાયો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. છતાં આગામી ૪ થી ૫ દિવસમાં આ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવશે. બાઈટ (૧): પિનાકીન પટેલ, ખેડૂત આગેવાન, નવસારી બાઈટ (૨): ડૉ. અતુલ ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારી0
0
Report
Advertisement
765 केवी लाइन के मुद्दे पर किसानों का उग्र प्रदर्शन, सुरेंद्रनगर में महा-रैली
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોની વિશાળ મહારેલી યોજાઈ હતી. મേളના મેદાનથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જેમાં જેતપર સહિત જિલ્લાના ઘણા ગામોના મહિલા અને પુરુષ ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. વી.ઓ. – 1 સુરેડ્રનગર શહેરમાં યોજાયેલી ખેડૂતોની મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાન, મહિલા ખેડૂત બહેનો અને યુવાનો જોડાયા હતા. ખેડૂતોના હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીજ પોલ અને 765 કે.વી. વીજ લાઇન માટે જમીન અને પાકને થનારા નુકસાન અંગે ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વી.ઓ. – 2 ખેડૂતોએ સરકારના તાજેતરના પરિપત્રને ખેડૂતોના હિત વિરુદ્ધ ગણાવી તેનો કડક વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે, ખેતીની જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને ખેડૂતોની સંમતિ વગર કામગીરી ન કરવામાં આવે તેવી માંગ સાથે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વી.ઓ. – 3 રેલી બાદ ખેડૂતો પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે સંવેદનશીલતા દાખવે અને 765 કે.વી. વાય લાઇન મામલે ખેડૂતોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. 765 કે.વી. વીજ લાઇન મુદ્દે સુરേന്ദ്രનગરમાં ખેડૂતોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતખેડૂતની ભાગીદારી સાથે યોજાયેલી આ મહારેલી બાદ હવે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર રહેશે. બાઈટ 1. શક્તિસિંહ ઝાલા (ગામ કોઢ) 2. અર્જુનસિંહ ઝાલા (ગામ કોઢ) 3. મેહુલભાઈ પટેલ (ગામ જેતપર) 4. નિર્મળાબેન પટેલ (ગામ જેતપર) 5. ચંદ્રિકાબેન (ગામ જેતપર) 6. વર્ષાબેન (ગામ જેતપર)0
0
Report
आनंद में घरफोड़ चोर गिरफ्तार: चांदी-गोल्ड समेत भारी माल बरामद
Anand, Gujarat:આણંદ શહેરની વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આણંદ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઉકેલી કાઢ્યો અને બે ધરફોડ ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી ચાંદીની કિંમતની ચીજવસ્તુઓ, કોચ અને રાડો કંપનીની ઘડિયાળો, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ કબજે કર્યો છે. આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને છેલ્લાં દસ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા રાકેશભાઈ ઉર્ફે લાલાભાઈ પટેલના બંધ મકાનમાં ગત તા. 8 જુલાઈ, 2026ના રોજ મધરાત્રીના આશરે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યાની વચ્ચે તસ્કરોએ પાછળના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરીમાંથી ચાંદીની વિવિધ ચીજવસ્તુઓ, પૂજામાં ઉપયોગી સામગ્રી તેમજ બે કિંમતી ઘડિયાળા મળી કુલ રૂ. 1.40 લાખની માલમત્તીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રાકેશભાઈ પટેલના ભાગીદાર તથા મકાનની દેખરેખ રાખતા હેમલકુમાર પ્રવીણભાઈ પટેલને થતાં તેમણે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. કંડોરિયા તથા સર્વેલન્સ પીએસઆઈ એસ. বি. ઝાલાએ ખાસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હઠુભા, પોલીસ કોન્સ્ટેબલ રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વલુભાઈ ગંધુભાઈએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તૈયાર તપાસ કરી હતી. ઉપરાંત હ્યુમન સોર્સના આધારે બે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવામાં મળી હતી. આણંદ ટાઉن પોલીસના તપાસમાં મનસુખભાઈ ઉર્ફે મનિષ વિષ્ણુભાઈ મનજીભાઈ ગોદારીયા દંતાણી (મૂળ રહે. ઉમરેઠ, હાલ માંજલપુર, વડોદરા) તથા દીલીપભાઈ ઉર્ફે પાપો ભગવતભાઈ ચીમનભાઈ દંતાણી (રૂહે. ઉમરેઠ)ને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉથી સત્યાપિત માલમાં ચાંદીની ગણપતિ-લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીની ઘંટડી, શ્રી યંત્ર, વાટકી, ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, કંદોરી, ઝુમખું, ચમચી, કંકાવટી, પેન્ડલ, કડલી તથા 12 ચાંદીના સિક્કા મળી કુલ 479.400 રૂપિયાની ચાંદીની ચીજવસ્તુઓ, કોચ કંપનીની રોઝ ગોલ્ડ કલરની ડાયમંડ જડિત લેડીઝ ઘડિયાળ, રાડો કંપનીની કાળા અને ગોલ્ડન કલરની ઘડિયાળ, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ કબજે કરી હતી. કબજે કરાયેલ મામલા મુજબ ચાંદીની ચીજવસ્તુઓની કિંમત રૂ. 75,620, બે ઘડિયાળોની કિંમત રૂ. 65,000, મોબાઇલ ફોનની કિંમત રૂ. 5,000 અને મોટરસાયકલની કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ તરીકે લઇ જવામાં આવ્યો. પોલીસના તપાસથી պարզ થયું કે મુખ્ય આરોપી મનસુખભાઈ ઉર્ફે મનિષ વિરુદ્ધ કપડવંજ અને વડોદરા શહેર પોલીસ મથકોમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલો છે. જ્યારે દીલીપભાઈ ઉર્ફે પાપો વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુન નોંધાયેલો છે.0
0
Report
सूरत में भारी बारिश से खेती को बड़ा नुकसान, किसानों ने मुआवजे की मांग तेज
Surat, Gujarat:સુરત બ્રેકિંગ અતિવૃષિટે ખેડૂતોની કમર તોડી સુરત શહેર-જિલ્લામાં એક જ પખવાડિયામાં બે વખત થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત્યું. ખાડી પૂરથી શહેરના વેપારીઓ અને સેંકડો પરિવારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જિલ્લાના ખેડૂતો પર પણ અતિવૃષ્ટિનો મોટો માર પડ્યો છે. ભારે વરસાદથી કેળાના પાકને અંદાજે 80 ટકા સુધી નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે. કપાસ, ડાંગર અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાતા ઉભા પાક નાશ પામ્યા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને આર્થિક સંકટ ઊભો થયું છે. ખેડેતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવાની માંગ કરી છે. સરકાર તરફથી વહેલી તકે સહાય જાહેર કરવાની માંગ ઉઠી છે. જુલાઈ महिनામાં દક્ષિણ ગુજરાતમાં અસામાન્ય વરસાદ નોંધાયો છે. એક પખવાડિયામાં બે વખત આવેલા ભારે વરસાદે ખેતીને ભારે ફટકો આપ્યો છે. ખેડૂતોને હવે આગામી સિઝનની પણ ચિંતા સતાવી રહી છે. કૃષિ વિભાગ નુકસાનનું મૂલ્યાંકન કરે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વહેલી તકે સહાય નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.0
0
Report
Advertisement
वलसाड में भारी बारिश से डामण गंगा में भारी तबाही, 70 ट्रॉलर बोटें डूबीं
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પડેલા વિક્રમજનક વરસાદ અને મધુબન ડેમમાંથી છોડાયેલા રેકોર્ડબ્રેક પાણી બાદ દમણ ગંગા નદીએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પૂરે દમણના જેટી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. દમણ ગંગાના ધસમસતા પ્રવાહમાં 70થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે 10થી વધુ મોટી બોટો તણાઈ ગઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન ભોગવનારા માચીમારો આજે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. શું છે માચીમારોની વેદના, જોઈએ આ અહેવાલમાં.0
0
Report
आनंद जिले बोर्सद में बारिश से धान की फसल डूब गई, किसानों को नुकसान
Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં ભારે વરસાદ ખેડૂતો માટે આફત બની રહ્યો છે. રાસ ગામની સીમમાં આવેલી એક હજારથી વધુ વિઘા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી પાંચ દિવસ બાદ પણ નહીં ઓસરતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીઓ-બોરસદ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રાસ નજીકનો કાંસ ઓવરફ୍લો થયું હતો. જેના પગલે રાસ ગામની સીમમાં ડાલી રોડ વિસ્તારની એક હજારથી વધુ વિઘા જમીનમાં વરસાદી અને કાંસના પાણી ફરી વળ્યાં હતાં. ખેતરો જળબંબાકાર બનતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં ઓસરતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને હજારો વિઘામાં કરેલો પાક નિષ્ફળ ગયો છે. વીઆ-પાણી હજુ સુધી નહીં ઓસરતાં ડાંગરના ધરુ પણ કહોવાઈ ગયા છે. પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ફરી રોપણી પણ કરી શકશે નહીં. નવી રોપણી માટે ધરુ ક્યાંથી લાવવું અને મોડી રોપણીથી ઉત્પાદન કેટલું મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પરિણામે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક ખેડુતોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન રાસ ગામની સીમમાં એક હજારથી વધુ વિઘા જમીનમાં પાણી ભરાઈ જવાનો સમસ્યા સર્જાય છે. જો પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડુતોને દર વર્ષે પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.0
0
Report
जेतपुर में देशी शराब तस्करी के दौरान पुलिसकर्मी पर चाकू से जानलेवा हमला; आरोपी गिरफ्तार
Jetpur, Gujarat:જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા સ્વિફ્ટ કારમાં જુનાગઢ તરફથી દેશમાં દારૂનો જથ્થો લઈને નવાગઢ તરફ આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી, બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે વાહન ન rokઈ થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણે પીછો કરીને આરોપીને પકડી પાડતાં દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, બોલટ દૌર માં ભાગી શકાય તેવી કોશિષ્ટમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થઇ હતો ત્યારબાદ ઇજાગૃસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લઈને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ બુટલેગર સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવા બદલ આઈજીએ હેડ કોન્સ્ટેબલને 11 હજારોનું રોકડ ઈનામ પણ આપ્યું હતું, પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, સ્વિફ્ટ કાર, હુમલામાં વપરાયેલી છરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી તેમજ દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગદા સામે પણ ગુનો નોંધવામાં આવ્યું છે. રેખાબેન સામે અગાઉથી 41 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દિલીપ શેખવા સામે ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમો, ગુજરાત પોલીસ આક્સ્ટ, પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહીતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દિલીપ શેખવાને સામે પણ આશરે આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. હાલ બંને આરોપીની અટકાયત કરીને સમગ્ર દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા/shખ્સો અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.0
0
Report
Advertisement
अहमदाबाद में भारी बारिश: जर्जर मकान गिरने से एक बुजुर्ग की मौत
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભારે વરસાદ પડે તે સમયે કોટ વિસ્તાર અને જૂના અમદાવાદ વિસ્તારમાં જૂના અને જર્જરતી થઇ ગયેલા મકાનોએ ખાસ જોખમ ઊભું cuatroતો હોય છે. આ સમયગાળામાં AMC મધ્ય ઝોનને જર્જરિત મકાનો અંગેના 77 કોલ મળ્યા, જેમાં બે મકાનો પડી ગયા અને એક વૃદ્ધનું મોતની નોંધાયેલા છે. adem zopr માં 37 મકાનોના વિવિધ ભાગના0
0
Report
राजकोट में दोस्त की बहन से पहचान के शक पर युवक की हत्या, तीन गिरफ्तार
Rajkot, Gujarat:એન્કર : રાજકોટ શહેરમાં મિત્રના મિત્રની બહેન સાથેની ઓળખ અને સંબંધની શંકાને आखરે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શેહરના રૂખડીયા ફાટક વિસ્તારોમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા કેસમાં પોલીસે ત્રણ आरोपીઓની ધરપકડ કરી છે. જ્યારે એક સગીર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, Mingeshેમૃત ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેનના સોશ્યિલ મીડિયાના મારફતે સંબંઘમાં હતો. આ મુદ્દે મનદુઃખ અને શંકા રાખી નાઝીરે પોતાના સાથીદારો સાથે મળીને ઉમંગને ચા પીવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. વિઓ _ 01 27 જુલાઈના બપોરના સમયમાં મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી પોતાના સાગરિતો સાથે રૂખડીયા ફાટક વિસ્તારમાં આવેલા ઉમંગ જાખેલિયાના નિવાસસ્થાને પહોંચી જઈ રહ્યો હતો. પરિવારજનને ચા પીવા જવાનું કહીને ઉમંગને એક્ટિવા પર પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં આરોપીઓ ઉમંગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તેના રહેણાંક વિસ્તાર નજીક મૂકી નાસી છૂટ્યા હતા. ઘટના જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનના દાવા મુજબ ಮೃತ્યના શરીર પર મારપીટના નિશાન જોવા મળયા હતા. જે અંગે પોલીસ ફરિયાદમાં પણ ઉલ્લેખ થયો છે. બાઈટ : રણજીત જાખેલિયા, મૃતકના પિતા બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 02 મૃતક ઉમંગના પિતા રણજીત જાખેલિયાની જણાવ્યા અનુસાર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી, ગુલામ હુસૈન ઉર્ફે આસિફ અને સુજલ રામાવતની અટકાયત કરી છે. ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે મૃતક ઉમંગ પેઇન્ટિંગ કામ કરતો હતો. જ્યારે મુખ્ય આરોપી նાઝીર માછલીના વેપાર સાથે સંકળેલો હતો. અન્ય આરોપી આસિફ ધોસાનો ધંધો કરતો હતો અને સુજલ મજૂરીકામ કરીને જીવનનિર્વાહ કરતો હતો. તપાસ દરમ્યાન એવી વિગતો સામે આવી છે કે મૃતક અને મુખ્ય આરોપીની પરિવારની યુવતી વચ્ચે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક હતો. આ બાબતને લઈને મનદુઃખ ઊભું થતાં હુમલો થયું હોવાનો પોલીસને પુરાવો મળ્યો છે. હાલ તપાસ ચાલુ છે અને આગળ વધી રહેશે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 03 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઉમંગ અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રોતા હતી. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ આસિફ સાથે ઉમંગના ગાઢ સંબંધો હોવાના કારણે તે આરોપીના ઘરે પણ નિયમિત આવતો-જતો હતો. તપાસ દરમિયાન આવી વિગતો બહાર આવી કે સોશિયલ મીડિયાથી નાઝીરની બહેન સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. પોલીસની પ્રાથમિક માન્યતા મુજબ આ જ બાબત હત્યા પાછળનું શક્ય કારણ હોઈ શકે છે. સ્થિતિ મુજબ આગળChi તપાસ ચાલી રહી છે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 04 પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ, વ્યક્તિગત સંબંધો અને સોશિયલ મીડિયા પર થયેલા સંપર્ક પછી આ ઘટનાએ ગંભીર વળાંક લીધો હોવાનું પોલીસ માનશે. આતંકજનક પ્રદર્શનથી રાજકોટ શહેરમાં ચર્ચા ફેલાય છે. કેસની દરેક દિશામાં તપાસ ચાલુ રહેશે. આરોપીઓની પુછપરછ સાથે મોબાઇલ ડેટા, ટેકનિકલ પુરાવા અને સાક્ષીઓના આધારે થયેલી તપાસ આગળ વધારાશે. એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
सावरकुंडला में दिवाली कॉकड़ा बनाते समय शॉर्ट सर्किट से आग, 17 वर्षीय युवक दम गया
Amreli, Gujarat:સાવરકુંડલામાં દિવાળીના કોકડા બનાવતા સર્જાઈ દુર્ઘટના.... દેશી હર્બલ ફટાકડાનો દારૂ ગોળો બનાવتو 17 વર્ષીય યુવક દાઝ્યો.... કોકડા બનાવામાં ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ.... શોર્ટ સર્કિટથી આગ લાગતા 17 વર્ષીય ગંભીર રીતે દાઝ્યો...... કિશન બાબુભાઈ મકવાણા નામનો યુવક દાજી જતા રાજકોટ સારવારમાં ખસેડયો..... કિશન मકવાણા નામના યુવકનું સારવાર દરમ્યાન मौत......0
0
Report
Advertisement
