Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382006

गांधीनगर के रूपाल में माताजी पाल्ली मेलो में लाखों लीटर शुद्ध घी का अभिषेक

DMDURGESH MEHTA
Oct 09, 2025 18:05:27
Gandhinagar, Gujarat
ગાંધીનગર રૂપાલમાં આજે વરદાયિની માતાજીનો પલ્લીનો મેળો 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે 10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવે તેવી શક્યતા પાંડવકાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત રૂપાલમાં માતાજીના પલ્લી મેળામાં 700 પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 500 પોલીસ અને 100 જેટલા ટ્રાફિક પોલીસ જવાનોની સાથે એલસબીઆઇ અને એસોજીની ટીમો પણ સુરક્ષાની જવાબદારી સંભાળશે રૂપાલ પલ્લીના રૂટમાં અને મંદિર સહિતમાં ફુલ-40 સીસી કેમેરા ફીટ કરવામાં આવ્યા ફુડ એન્ડ ડ્રેગ્સ વિભાગ દ્વારા ખાણી પીણી દુકાનો, પાણીની બોટલ વેચાણ કરતા વેપારીઓ સહિતમાં ફુડના સેમ્પલ લઈને સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવશે
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:48:47
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:48:39
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:48:16
Gandhinagar, Gujarat:ગાંધીનગર ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર મહાત્મા મંદિર ખાતે બે દિવસ રાષ્ટ્રીય સંમેલન malls મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંમેલનનું આયોજન બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રિ શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહ્યા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન મંત્રાલય (DoLR) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રીય સંમેલન રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, કેન્દ્ર સરકારના જમીન સંસસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોષી સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ સહભાગી બન્યા હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે આ બે દિવસીય સંમેલનમાં ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને બહેતર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે... નવી રેવન્યુ ઓફિસો-રહેરેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક-Plotsની સનદનું વિતરણ આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહસૂલ કોર્ટ કેસો - પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:47:57
Gandhinagar, Gujarat:કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણ ની ઉપસ્થિતિ માં કેન્દ્ર સરકારના અભિયાનની શરૂઆત ગાંધીનગર ખાતે થી આપકી પૂંજી આપકા અધિકાર અભિયાનનો પ્રારંભ રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ ઉપસ્થિત ઈમા પૉલિસી, બેંક ડિપોઝીટ, મ્યુચ્યુઅલ ફંડ તથા ડિવીડન્ડ સહિતના બાકી દાવાઓ સામે જાગૃતિ અભિયાનનો પ્રારંભ ૧.૮૨ લાખ કરોડ ની રકમ નો ક્લેઈમ નથી ગયો દેશભરમાં અનક્લેઈમ રકમ ને લઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે રૂપિયા ૧.૮૨ લાખ કરોડ ની અનક્લેઈમ રકમ માં બેંક ખાતા, શેર અને ડિવીડન્ડ સહિતની રકમનો સમાવેશ થયો છેલ્લાં એક માસ માં રૂપિયા ૨૫૦ કરોડની રકમ પરત કરવામાં આવી છે આવનારે ત્રણ માસ ચાલશે અભિયાન અજય સેઠ,કેન્દ્રીય નાણાં સચિવ નિર્મલા સિતારમણ, કેન્દ્રીય નાણાં મંત્રી બેંકો માત્ર રહેલા અનક્લેઈમ રકમ ને લઈ વિચાર મુકાયો સાચા લોકો સુધી તેમની રકમ પોહampionચે તે જરૂરી પોલીસી અને બેંક માં રહેલી રકમ સમય સાથે ભૂલાઈ ગઈ વિનમ્ર રીતે હું કહું છું કે આસપાસ ના લોકોને અનક્લેઈમ રકમ પર જાગૃત કરે લોકોને અભિયાન ગુજરાત થી દેશભરમાં કરી રહ્યા છે જિલ્લા કક્ષાએ થી ગામ સુધી ગુજરાત માં અભિયાન લઈ જઈ રહ્યા છે લોકો બેંક સુધી નહીં બેંક લોકો સુધી જાય ધનતેરસ ના દિવસે તેમને રકમ પરત મળે તેવો મારો આગ્રહ છે
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:16:31
Gandhinagar, Gujarat:પાંડવકાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે..જ્યાં માતાજી ની-pаллી ભરાઈ છે..ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પल्लી ભરાઈ છે...જે આસો સુદ નોમના દિવસે ભરાતી પાલ્લી માં હજારો લીટર શુદ્ધ ઘી નું અભિષેક કરાયું...દૃશ્યો માં જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે..ધીના અભિષેક થી રૂપાલ ની શેરીઓમાં ધી ની નદીઓ વહેતી જોવા મળી છે..રૂપાલ ગામના 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો...અઢી કિલોમીટર સુધી શોભાયાત્રા આખા ગામમાં ફરી છે..જોકે પલ્લી યાત્રા 4 વાગ્યે શરૂ થઈ અને વહેલી સવાર સુધી चली છે..10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવશે.એવું કહેવાય છે કે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી નો અભિષેક કર્યો..જોકે ભક્તો માનતા બાધા પૂર્ણ કરવા શુદ્ધ ઘીનો અભિષેક કરતા હોય છે..ત્યારે હાલ જય જય વરદાયિની ના જયઘોષથી સમગ્ર રૂપાલ નું ગગન ગુંજી ઉઠ્યું હતું..આ રૂપાલની પલ્લી બનાવવા અઢાર કોમના સાથે મળીને બનાવે છે જેથી પલ્લી સર્વ ધર્મ સંભાવના પ્રતીક ગણાય છે..
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:16:22
Gandhinagar, Gujarat:રૂપાલ ગામમાં વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી છે. વરદાયિની માતાજીના મંદિર ખાતે શારદીય નવરાત્રીની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રૂપાલની પલ્લી તરીકે વિશ્વભરમાં જાણીતી છે. આ પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર థતો શુદ્ધ ઘીનો અભિષેક. પલ્લીના રથ પર પાંચ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતા માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કરતા હોય છે. આ નજારો જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડતા હોય છે. મહત્વનું છે કે રૂપાલની પલ્લીમાં કરાતા ઘીના અભિષેકને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી હતા.ઘી આ ચોક્કસ સમુદાય દ્વારા એકઠું કરવામાં આવે છે
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:16:13
Gandhinagar, Gujarat:ગadhiનગર રૂપાલમાં આજે વરદાયિની માતાજીનો પલ્લીનો મેળો 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે 10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવે તેવી શક્યતા પાંડવકાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત રૂપાલમાં માતાજીના પલ્લી મેળામાં 700 પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે 15 પોલીસ ઈન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઈન્સ્પેકટર, 500 પોલીસ અને 100 જેટલા ટ્રાફિક પોલીસ જવાનોની સાથે એલસીબી અને એસોસીની ટીમો પણ સુરક્ષાની જવાબદારી સંભાળશે રૂપાલ પલ્લીના રૂટમાં અને મંદિર સહિતમાં ફુલ-40 સીસી કેમેરા ફીટ કરવામાં આવ્યા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી પીણી દુકાનો, પાણીની બોટલ વેચાણ કરતા વેપારીઓ સહિતમાં ફુડના સેમ્પલ લઈને સ્થળ ઉપર જ ચકાસણીવામાં આવશે
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:16:02
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:05:05
Gandhinagar, Gujarat:આઠમા નોરતે ગાંધીનગરના કેષરિયા ગરબા આંગણે દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. હજારો દીવડાઓથી નિર્મિત આ કેળવાઈ રહેલી આકૃતિમાં प्रधानमંત્રી નરેન્દ્ર મોદીની પ્રબળ ઈચ્છાશક્તિ તથા ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્યના ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવામાં આવ્યું હતું. આગામી જુલાય દર્શકોના વિશાળ પુનરાવૃત્તિમાં આ દૃશ્ય સ્ક્રીન ઉપર કેટલાય લાખ દર્શકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. ગરબા પ્રસંગમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન જયભાઈ શાહ, શ્રીમતી રિશીતાબેન શાહ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેષભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આઠમા નોરતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબામાં દાયકાઓથી ભાવ ભક્તિ સાથેAmerા અંબાની મહાઆરતીમાં સહભાગી દર્શકોનું ઉમંગભર્યું શહેર એકતા અને ભક્તિમાં ડૂબી ગયું હતું. મહાઆરતીના બાદ ઓપરેશન સિંદૂર ઉપર રજુ રાગ-ગરબા વગાડવામાં આવ્યો હતો, જેના ધ્વનિમાં ખેલાડીઓ ગરબે ઘુમ્યા હતા. આ પ્રસંગને ગ્લોબલ એકસેલન્સ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળી હોવાનું કહેવાય છે.
0
comment0
Report
Advertisement
Back to top