Back
गांधीनगर महात्मा मंदिर में दो दिवसीय राष्ट्रीय सम्मेलन: भूमि रिकॉर्ड और आपदा प्रबंधन पर जोर
DMDURGESH MEHTA
Oct 09, 2025 18:48:16
Gandhinagar, Gujarat
ગાંધીનગર
‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર મહાત્મા મંદિર ખાતે બે દિવસ રાષ્ટ્રીય સંમેલન
malls
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંમેલનનું આયોજન
બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રિ શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહ્યા
ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન મંત્રાલય (DoLR) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રીય સંમેલન
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, કેન્દ્ર સરકારના જમીન સંસસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોષી સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ સહભાગી બન્યા
હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે આ બે દિવસીય સંમેલનમાં ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને બહેતર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે...
નવી રેવન્યુ ઓફિસો-રહેરેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક-Plotsની સનદનું વિતરણ
આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહસૂલ કોર્ટ કેસો - પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 13, 2025 09:16:570
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:51:431
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:281
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:121
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:42:121
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:381
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:281
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:41:181
Report
BPBurhan pathan
FollowNov 13, 2025 08:37:141
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 13, 2025 07:21:481
Report
RTRAJENDRA THACKER
FollowNov 13, 2025 07:21:38173
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 07:21:171
Report
ARAlkesh Rao
FollowNov 13, 2025 06:51:361
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 06:17:49121
Report
URUday Ranjan
FollowNov 13, 2025 06:17:4071
Report