Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के उधना स्टेशन पर रातभर लंबी कतार, ड्रोन निगरानी से सुरक्षा बढ़ी
CPCHETAN PATEL
Oct 14, 2025 04:17:38
Surat, Gujarat
બાઇટ-ચિરાગ ધોકડીયા-પીઆઇ લિંબાયાત સુરત ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફારોની લાંબી કતાર rાત્રીના 12 વાગ્યાથી લાઈનો લાગી હજારોની સંખ્યામાં લોકો વતન જઇ રહ્યા છે યુપી બિહારના લોકો પોતાના વતન તરફ પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી દેખરેખ ચાલુ કરી ગત વર્ષે એક જ દિવસમાં 60 હજાર મુસાફરો ભેગા હતા સર્જાઈ હતી મુશ્કેલી ગઈકાલે બંગાળ વર્ધમાન ભગદડ થઇ હતી તેને ધ્યાનમાં રાખી સુરક્ષા વધારી રાતમાં 12 વાગ્યાથી લોકો ભૂખ્યા-તરસ્યા કતારમાં લાગીછે ભાગ્લપુર સ્પેશ્યલ અને તાપતી ગંગા ટ્રેનો માટે મુસાફરોની કતાર વોક થ્રુ..ચેતન.. લોકો ની લાઇન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Oct 14, 2025 09:49:04
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 14, 2025 09:47:08
0
comment0
Report
PGPiyush Gaur
Oct 14, 2025 08:00:23
Ghaziabad, Uttar Pradesh:गाजियाबाद में सोमवार को एक दिल दहला देने वाली वारदात ने पूरे शहर को झकझोर कर रख दिया। नंदग्राम थाना क्षेत्र के राजनगर एक्सटेंशन स्थित अजनारा इंटीग्रिटी अपार्टमेंट में घरेलू विवाद के चलते पति ने अपनी पत्नी की गोली मारकर हत्या कर दी। गोली की आवाज से अपार्टमेंट परिसर में अफरातफरी मच गई। आसपास के लोगों ने तुरंत पुलिस को सूचना दी। सूचना मिलते ही थाना नंदग्राम पुलिस मौके पर पहुंची और घायल महिला को तत्काल अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। मृतका के पति की पहचान विकास सहरावत के रूप में हुई है, जो वारदात के बाद मौके से फरार हो गया। बताया जा रहा है कि पति-पत्नी के बीच लंबे समय से पारिवारिक विवाद चल रहा था और सोमवार को भी दोनों में झगड़ा हुआ, जिसके बाद आरोपी ने गुस्से में आकर पत्नी पर गोली चला दी। घटना की गंभीरता को देखते हुए पुलिस अधिकारियों ने मौके का निरीक्षण किया और फॉरेंसिक टीम ने घटनास्थल से साक्ष्य एकत्र किए। पुलिस ने आसपास के CCTV फुटेज खंगालने शुरू कर दिए हैं और आरोपी की गिरफ्तारी के लिए विशेष टीमें गठित कर दी गई हैं। सहायक पुलिस आयुक्त नंदग्राम उपासना पांडेय ने बताया, “आज दिनांक 14.10.2025 को थाना नन्दग्राम पर सूचना प्राप्त हुई कि राजनगर एक्सटेंशन के अजनारा इंटीग्रिटी अपार्टमेंट में विकास सहरावत द्वारा अपनी पत्नी को गोली मार दी गई है। मौके पर तत्काल थाना नंदग्राम पुलिस द्वारा पहुंचकर महिला को अस्पताल लेकर जाया गया, जहां डॉक्टरों ने मृत घोषित कर दिया। पति-पत्नी के बीच पारिवारिक विवाद था तथा आज भी उनका आपस में झगड़ा हुआ था। अभियुक्त मौके से फरार है। आरोपी की गिरफ्तारी के लिए दबिश दी जा रही है और जल्द ही उसे गिरफ्तार कर लिया जाएगा।” बाइट उपासना पांडे एसीपी नंदग्राम शॉट्स फिलहाल पुलिस ने परिजनों की तहरीर के आधार पर हत्या का मुकदमा दर्ज करने की प्रक्रिया शुरू कर दी है। वहीं, आरोपी की तलाश में नंदग्राम पुलिस की टीमें लगातार संभावित ठिकानों पर दबिश दे रही हैं। इस वारदात ने एक बार फिर यह सवाल खड़ा कर दिया है कि पारिवारिक विवाद कब और कैसे एक खौफनाक अपराध में तब्दील हो जाता है।
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 14, 2025 07:48:31
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળાના તહેવારને ફક્ત ગણતરીના દિવસ બાકી દિવાળીને લઇ શહેરના ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રિક બજારમાં નીકળી ખરીદી આ વર્ષની ખરીદીમાં ગ્રાહકોમાં જોવા મળી સવદેશી વસ્તુઓની માંગ એક સમયે ચાઈનીઝ આઈટીમોથી ઉભરાતા લાઈટ બજારમાં હવે ભારતીય આઇટમોનો દબદબો જુદા જુદા રંગો અને વેરાયટી વાળી ભારતીય વસ્તુઓથી ઉભર્યું લાઈટ બજાર ખરીદી માટે આવતા ગ્રાહકો પોતે જ સ્વદેશી વસ્તુઓની કરે છે ડિમાન્ડ અમદાવાદના આસપાસ વિસ્તારોમાંથી ગ્રાહકો આવે છે ખરીદી કરવા વોકલ ફોર લોકલ અને મેડ ઈન इंडિયા કન્સેપટ પર ગ્રાહકોનું જોર બાઈટ : નીતા જૈન, ગ્રાહક બાઈટ : અમરત ભાઈ, ગ્રાહક તો બીજી તરફ ગ્રાહકોની ડિમાન્ડને જોતા વેપારીઓએ પણ ચાઈનીઝ માલ રાખવાનું ઓછું કર્યું ભારतीय વસ્તુ રીપેરેબલ અને ભરોસાપાત્ર હોય છે - વેપારી ચાઈનીઝ વસ્તુઓની કોઈ ગેરંટી નથી હોતી - વેપારી ભારતીય લાઈટ સિરીઝ બનાવવાના અમદાવાદમાં સેંકડો યુનિટ, સ્થાનિકોને રોજગારી મળે છે બાઈટ : સન્ની ઉદાસી, વેપારી બાઈટ : રાજુ ભાઈ, વેપારી
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 14, 2025 07:46:02
Gandhinagar, Gujarat:ગાંધીનગર નજીક આવેલ ઇન્દ્રોડા ઐતિહાસિક કિલ્લા પાસે રીક્ષા ચાલકની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી . ઇન્દ્રોડા ગામમાં રહેતા અને રીક્ષા નો વ્યવસાય કરતા 42 વર્ષીય અરજણ ઠાકોરની હત્યા થયેલ હાલતમાં લાશ મળી આવી છે. ગઇકાલે ઘરેથી સાંજે 4 વાગ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવાર લોકોએ શોધખોળ હાથ ધરી હતી.દિકરી અને જમાઈ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગામના લોકો દ્વારા વાતો ચર્ચાતી હતી કે રીક્ષા ચાલકની લાશ કિલ્લા પાસે છે ત્યારે તેઓના દીકરી અને જમાઈ ત્યાં આગળ પહોંચ્યા હતા અને તેઓની મૃત્યુ હાલતમાં લાશ જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગર ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેર સહિત ટીમ ધટના સ્થળે પહોંચી હતી હતી પ્રાથમિક માહિતી મુજબ મિત્ર સાથે ત્યાં આગળ અરજણ ઠાકોર પહોંચ્યા હોવા જોઈએ તેમજ અરજણ ઠાકોરે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ધોકા જેવા હથિયાર વડે માથાના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકીને ખોપડી ફાટી જાય ત્યાં સુધી ફટકા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોક્ક્સ કેટલા ઘા મારવામાં આવ્યા એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે .હાલમાં તેના મિત્રવર્તુળ સહિતના લોકોની પૂછપરછ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.
0
comment0
Report
URUday Ranjan
Oct 14, 2025 07:30:33
Ahmedabad, Gujarat:પૂજારી અને સફાઈ કામદારોની જોડાફળને લઈને પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડ રૂપિયાની ચાંદીની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દેરાસરમાં શિતલનાથ ભગવાન અને વાસુપુજ્ય સ્વામી ભગવાનને ચઢાવવા માટે ખોયુ ચાંદીનું પુંઠીયું ગાયબ હોવાનું પ્રમાણ મળ્યું હતું. પેરા-પ્રમુખ તપાસમાં પુરાવા તરીકે 1 કિલોગ્રોથી વધુ ચાંદી ગાયબ હોવાનું જાણવા મળ્યું, અને CCTV કેમેરા બંધ રાખી ચોરી થયા બાદ સીસીટીવીમાં જાળવવામાં આવેલી ઘટનાનો પુરાવો મળી આવ્યો છે. મેહૂલ રાઠોડ, કિરણ વાઘરી અને પુરી ઉર્પે હેત્તલ વાઘરીએ સરકારી ટ્રસ્ટના સભ્યોની નજરમાં આ ચોરી કરી હોવાનો પુરાવું મળી આવ્યો છે. દેરાસરના સભ્યોએ તપાસોરીના આધારે 1.64 કરોડની ચોરીની ફરિયાદ નોંધાવી છે. કિરણ અને પુરી વસનગર જિલ્લાના ભાલક ગામના રહેવાસી છે અને બંનેને દેરાસરમાં દસ હજાર નોકરી આપાવાની વાત સામે આવી હતી. પોલીસે આ સમગ્ર બનાવે સંબંધિત લોકોની ધરપકડની તૈયારી કરી રહી છે અને ચોરીના પુરાવા આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે.
0
comment0
Report
ASAJEET SINGH
Oct 14, 2025 05:38:51
Jaunpur, Uttar Pradesh:जौनपुर की मिट्टी से बनी दीपावली दीपक इस बार दीपावली की रौशनी केवल शहर नहीं, बल्कि अयोध्या, काशी, हरिद्वार, लखनऊ और यहां तक कि अमेरिका तक जगमगाएगी। खास बात यह है कि इन दीयों को बनाने वाले हाथ मुस्लिम महिलाओं के हैं जो न केवल कारीगरी में निपुण हैं बल्कि सांप्रदायिक सौहार्द की मिसाल भी पेश कर रहे हैं। गाँव की महिलाएं मिलकर एक अनोखा उदाहरण बना रही हैं। जलालपुर विकासखंड के महिमापुर गांव में उत्तर प्रदेश ग्रामीण आजीविका मिशन के तहत गठित मिल्की समूह की 11 महिलाएं दीपावली से पहले दिन-रात मेहनत कर रही हैं, जिनमें सात मुस्लिम और चार हिन्दू महिलाएं शामिल हैं। समूह की अध्यक्ष जाफरून हाशमी ने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी के स्वदेशी अपनाओ के तहत हमने स्वदेशी अपनाएं हैं और सभी महिलाओं ने मिलकर यह काम शुरू किया। सरकार से अभी कोई आर्थिक सहायता नहीं मिली है, पर हम ने आपसी धनराशि से दीपक बनाना शुरू किया। अब देश-विदेश से ऑर्डर आने लगे हैं। इन महिलाओं द्वारा बनाए गए दीपक पूरी तरह स्वदेशी और पर्यावरण हितैषी हैं, और बिना तेल के भी जलते हैं। दीपक बनाने की 11 चरणों की प्रक्रिया होती है — मिट्टी से आकार देने से लेकर पेंटिंग और मोम भरने तक। प्रत्येक दीपक लगभग डेढ़ घंटे तक जलता है। 15 हजार दीयों का ऑर्डर मिला है और दीपक जौनपुर के साथ अयोध्या, काशी, हरिद्वार, मुंबई व लखनऊ के बाजारों में भेजे जा रहे हैं; कुछ ऑर्डर अमेरिका तक से आए हैं। इस काम से गांव की कई महिलाओं को रोजगार मिला है और परिवारों में आर्थिक सुधार दिख रहा है। हिन्दू-मुस्लिम एकता की झलक गाँव की हिन्दू सदस्य सुनीता देवी भी कहती हैं, “हम सब मिलकर काम करते हैं, कोई भेदभाव नहीं है।” दीपावली पर यह समूह ना सिर्फ दीपक बना रहा है, बल्कि यह संदेश भी दे रहा है कि मजहब नहीं, मेहनत ही असली पहचान है। महिमापुर की इन महिलाओं के हाथों से तैयार दीपक जब घर-घर जलेंगे, तो कौमी एकता, महिला सशक्तिकरण और आत्मनिर्भरता की रोशनी फैलेगी। इस दीपावली पर इन दीयों की चमक के साथ इंसानियत की असली लौ भी दिखाई देगी।
0
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 14, 2025 05:37:50
Mathura, Uttar Pradesh:मथुरा-अहोई अष्टमी मेले में बड़ी लापरवाही, हजारों की भीड़ में घुसा आवारा साँड़, मचा हड़कंप! मथुरा-ब्रज के प्रसिद्ध राधाकुंड में अहोई अष्टमी के पावन अवसर पर देर रात हुए मध्यरात्रि स्नान के दौरान प्रशासन की घोर लापरवाही सामने आई है। संतान प्राप्ति की कामना लिए देश-विदेश से आए हजारों श्रद्धालुओं की भारी भीड़ के बीच अचानक एक आवारा साँड़ घुस गया, जिससे मेला क्षेत्र में जबरदस्त दहशत और अफरा-तफरी मच गई। बताया जा रहा है कि साँड़ को बेतहाशा भागते देख लोग अपनी जान बचाने के लिए इधर-उधर भागने लगे। भीड़ में भगदड़ जैसी स्थिति बन गई। हालाँकि, स्थानीय लोगों और कुछ पुलिसकर्मियों की सूझबूझ से साँड़ को बाहर निकाला गया, जिससे राधाकुंड मेले के दौरान एक बड़ा हादसा होने से टल गया। यह घटना गोवर्धन पुलिस, प्रशासन और नगर पंचायत की गंभीर कोताही को दर्शाती है। हाल ही में, जिलाधिकारी (DM) और वरिष्ठ पुलिस अधीक्षक (SSP) ने स्थानीय पुलिस, प्रशासन और नगर पंचायत के अधिकारियों को स्पष्ट निर्देश दिए थे कि मेले से पहले क्षेत्र के सभी आवारा पशुओं को एक सुरक्षित स्थान पर पहुँचा दिया जाए, ताकि श्रद्धालुओं को कोई परेशानी न हो और कोई अन्होनी न हो। लेकिन, इन निर्देशों को पूरी तरह नजरअंदाज कर दिया गया। श्रद्धालुओं का कहना है कि नगर पंचायत राधाकुंड प्रशासन ने सुरक्षा और व्यवस्था के नाम पर केवल खानापूर्ति की, जिसका नतीजा यह हुआ कि आस्था के इस महासागर में हजारों लोगों की जान खतरे में पड़ गई। इस बड़ी लापरवाही के लिए जिम्मेदार अधिकारियों पर सख्त कार्रवाई की मांग उठ रही है.
0
comment0
Report
Advertisement
Back to top