Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में सोना-चांदी के दाम आसमान छूने लगे; दिवाली से पहले खरीदारी तेज
CPCHETAN PATEL
Oct 14, 2025 08:01:00
Surat, Gujarat
સુરત ::- આજે નો દિવસ પુષ્પ નક્ષત્ર. સોનાચાંદીના ભાવ આસમાને પહોંચ્યા. સુરત શહેરના જવેલર્સો માં થોડો ધસારો જોવા મળ્યો. સોના ચાંદીના ભાવ વધારા વચ્ચે વહેલી સવારથી ખરીદી જોવા મળી. આજના દિવસે લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી શુભ માનતા હોય છે. આજના ગોલ્ડનો ભાવ 10 ગ્રામ ના 1 લાખ 31 હજાર ચાંદીનાનો ભાવ 10 કિલ્લોના 1 લાખ 86 हजार રૂપિયા. ગ્રાહકી માં 40 ટકા નો ઘટાડો નોંધાયો છે હજી સોના અને ચાંદી ના ભાવ વધશે તેવી શકયતા દિવાળી બાદ સોને ના ભાવમાં ધટાડો નોંધાઈ શકે તેવી શક્યતા
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PCPranay Chakraborty
Oct 14, 2025 13:49:49
Noida, Uttar Pradesh:जैसलमेर जैसलमेर से जोधपुर जा रही निजी बस में लगी अचानक आग वार म्यूजियम के पास बस में आग लगने से चपेट में आए सवार, सूचना पर मौके पर पहुंची एंबुलेंस, 3 एम्बुलें में घायलों को ले आया गया जवाहिर चिकित्सालय, घायलों का डॉक्टर कर रहे ईलाज, पुलिस के साथ ही अतिरिक्त जिला कलेक्टर परसराम, ASP कैलाशदान जुगतावत सहित पुलिस जाब्ता मौके पर, घायल लोगों को लाया जा रहा जवाहिर चिकित्सालय, चिकित्सक कर रहे उपचार, अब तक 15 घायलों को लाया गया जवाहिर चिकित्सालय, वही 9 लोगो को किया गया जोधपुर रेफर, बस में कुल 57 लोग बताए जा रहे सवार, शार्ट सर्किट बताया जा रहा आगजनी का कारण, जिला प्रशासन ने कंट्रोल रूम स्थापित कर जारी की हेल्प डेस्क, घटना स्थल पर सेना ने संभाला मोर्चा, बस को ARMY ने लिया अपने कब्जे में- मौत की संख्या का अब तक नही चल पाया है पता
2
comment0
Report
URUday Ranjan
Oct 14, 2025 13:33:30
Ahmedabad, Gujarat:અમદાવાદ પાલડી જૈન દેરાસરમાં 1.65 કરોડ ની ચોરી મામલો પાલડી પોલીસે મહિલા આરોપીની કરી ધરપકડ પુરીબેન નામની મહિલાની કરી ધરપકડ દેરાવરમાં ચોરી કેસમાં થયો મોટો ખુલાસો ચોરી કરનારા પૂજારી મહુલ રાઠોડએ પ્રેમિકાને માટે કરતો હતો ચોરી પ્રેમિકા પુરીબેનના સાથે મોજશોખ કરવા કરતો હતો ચોરી છેલ્લા 15 વર્ષ થી જૈન દેસરાર માં પૂજારી તરીકે કામ કરતો હતો બે વર્ષ પહેલા સફાઈ કર્મચારી મહિલા પુરીબેન સાથે પ્રેમ સબંધ બંધાતા ચોરી કરવાનું શરૂ કર્યું મોજશોખ કરવા અને પ્રેમિકાના ખર્ચો ઉઠાવવા પૂજારી ચોરી કરતો હોવાનું ખુલ્યું ક્રાઈમ બ્રાન્ચે ચોરી કેસમાં પૂજારી સહિત બે ની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી પૂજારી અને મહિલા આરોપી બન્ને પરणિત હોવાનું સામે આવ્યું પાલડી પોલીસ આ કેસમાં વધુ તપાસ શરૂ કરી
0
comment0
Report
NRNidhiresh Raval
Oct 14, 2025 12:45:22
Sadhara, Gujarat:કંડલા ઝોનથી કંડલા પોર્ટ સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાની ફરિયાદ સ્થાનિકો અને વેપારીઓએ ઉઠાવી છે. નેશનલ હાઇવે ડિવિઝન હેઠળ આવતા આ રસ્તા પર વરસાદને કારણે ખાડાઓ અને બિસ્માર હાલતને લીધે ભારે વાહનોની અવરજવરમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આમથી ખાસ કરીને નિકાસ સાથે સંકળાયેલા કન્ટેનરોને સમયસર પોર્ટ સુધી પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે, જેનું નુકસાન વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે.ennig મુન્દ્રા કન્ટેનર એસોસિએશનમાંના મંત્રી ભગીરથસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, “વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે કન્ટેનર ગાડીઓને પસાર થવામાં કલાકો લાગી જાય છે. હજાર ગાડીઓ રોજ પોર્ટ તરફ જાય છે, પરંતુ રસ્તાની હાલતને લીધે સમયનો બગાડ થાય છે અને નિકાસના કન્ટેનરો સમયસર પોર્ટ પહોંચી શકતા નથી.” વેપારી મહેશભાઈ કુકસાલે જણાવ્યું કે, “પોર્ટનું સ્ટોરેજ ભરેલું રહે છે અને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે. અમે અનેક પત્રો લખીએ છીએ, પરંતુ પોર્ટ ઓથોરિટી કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. આ રોજની સમસ્યા બની ગઈ છે.”
0
comment0
Report
URUday Ranjan
Oct 14, 2025 12:38:14
Ahmedabad, Gujarat:ગુજરાત લાંચ रोकવા માટે Gujarat ACB ની આવી કચેરી પર નજર રાખવામાં આવી રહી છે. દિવાળીનાં પર્વની ઉજવણી દરમિયાન લોકો પોતાના સ્વજનોને ભેટ સોગાદો આપે છે, પરંતુ આ વર્ષે એસીબી ખાનગી બાતમીદારો સક્રિય હોય પધારા અહેવાલો અનુસાર નાણાં अथવા તરફથી ભેટ રૂપે માંગણીઓ થતી હોય છે. આ સ્થિતિમાં મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, ગ્રામ પંચાયત જેવી કચેરીઓ પર મોટા ઉદ્યોગપતિઓ સહિત લોકોનાં સભ્યો દ્વારા ભેટ સોગાદો આપી કામ કરાવવા કે મનવાવવા માટે રાજકારનારા અને અધિકારીઓ પાસે વિચલિત ગતિવિધીઓ જોવા મળી શકે છે. આવી જાહેરાતો ધ્યેય રાખવામાં આવી છે કે ભ્રષ્ટાચારની ક્યાંક પણ બેઠકો ન બનતાં રહે અને એસીબી સ્ટ્રીટ માર્ક પર કડાકા પગલાં ભરશે. આવતી કાલે ઉમેરાયેલ આંકડા મુજબ કોઈ પણ પ્રકારની ભેટ સોગાદો સ્વીકારતા સરકારી უკეთુઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
0
comment0
Report
MDMustak Dal
Oct 14, 2025 12:16:35
Jamnagar, Gujarat:જી.જી. હોસ્પિટલમાંથી ચોર ઝડપાયો એક્સ આર્મી સુરક્ષા ટીમએ ચોરને પકડયો સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સુરક્ષા વિભાગ સતર્ક બની.. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ આર્મી સુરક્ષા ટીમે એલર્ટ થઈને એક ચોરને રંગે હાથ પકડી પાડ્યો.. રવિ કાનજી ગોહિલ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાંથી મોબાઇલ ફોન, બેગ, એટીએમ કાર્ડ તથા રોકડ જેવી કીમતી વસ્તુઓની ચોરી કરતો હતો. સુરક્ષા કર્મચારીઓએ ચતુરાઇપૂર્વક તેને હોસ્પિટલની પરિસરથી પકડી પાડ્યો . પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત પણ કરી હતી. સુરક્ષા કર્મચારીઓ જી.જી. હોસ્પિટલના રસોડા વિભાગ પાસે શંકાસ્પદ હિલચાલ લાગતા તેની પર વોચ રાખી, જે ભાગવાનો પ્રયાસ કરતા સુરક્ષા ટીમે આ ચોરને પોલીસના હવાલે સોંપી દીધો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ धरવામાં આવી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 14, 2025 11:03:59
Surat, Gujarat:પેહલા ટ્રાફિક નિયમનોકઉલ્લંઘન અને હવે ટ્રાફિક પોલીસને ખુલ્લો ચેલેન્જ.. સુરતના કાપોદ્રા વિસ્તારોના બ્રિજ પર પોતાના દુકાન અને જીન્સનો પ્રમોશન કરવા માટે યુવક યુવતીએ બિલ બનાવી પેહલા બ્રિજ પર મોપેટ લઈને આવે છે અને પછી બ્રિજ ઉપર જ યુવક યુવતી બંને જણા અલગ અલગ બેસીને જીન્સ વેચાણ માટેનો રીલ શરૂ કરી દે છે દુકાનના પ્રમોશન માટે ઓવરબ્રિજનો ઉપયોગ યુવક યુવતી દ્વારા કરવામાં આવે છે યોગીચોક પર આવેલા કલેજા ફેશન માટે આ વિડીયો બ્રિજ ઉપર બંને જણાએ બનાવ્યો હતો.. સામાન્ય રીતે શહેરના બ્રિજો પર વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે આ રીલ બનાવી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે રીલ વાયરલ થતાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે પરંતુ ઓવરબ્રિજ પર બનાવ્યા પછી યુવકે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો છે જે માટે ટ્રાફિક પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો નઝરે આવે છે પેહલા જીન્સ પ્રમોશન માટેPromotional rieel બનાવ્યું અને હવે ભૂલ ના બદલે માફી માંગવાની જગ્યાએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપે છે વાયરલ રીલબાદ આ યુવકે વધુ એક રીલ બનાવ્યું છે.. જેમાં તે પહેલા માધુ નીચે કરીને ઊભો છે પછી કહે છે કે, આપણે જે કાલે રીલ બનાવી લોકોએ તેના ખૂબ જ વિરોધ કર્યા છે, આ મારી ભૂલ છે જેથી હું તમારી સામે માફી માંગવા માટે આવ્યો છું,... આ કીધી પછી અચાનક હજી યુવક હસવા લાગે છે અને કહે છે કે તમે આની જ રાહ જોતા હશો, કે હમણાં માફી માંગી લેશે.. અલ તમે મોરે હાલો આવી જાવ.. જે થાય કરવા માંડો.. ફરી તેમ પોતાના જીન્સનો પ્રમોશન કરવા લાગે છે.. પછી કીધું કે વીડિયો અહીંયા જ બનશે. જે થતું હોય તે કરવા માંડો.. પછી ફરીથી કહે છે મોરે મારી.. પછી વીડિયો મા પોતાના માસલ સંભળાવે છે..
0
comment0
Report
GDGaurav Dave
Oct 14, 2025 11:03:33
Rajkot, Gujarat:એન્કર - s સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા છે. આજે પુષ્ય નક્ષત્ર હોવાથી રાજકોટમાં ગ્રાહકોએ શુંકનવંતી ખરીદી કરી હતી. આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 1 લાખ 31 બચા ગયો હતો. સોનાના ભાવમાં સતત તેજીને બજારમાં તેની અસર જોવા મળી હતી. સામાન્ય રીતે પુષ્ય નક્ષત્રમાં લોકો મોટી સંખ્યામાં સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વર્ષે ચાંદીનો ભાવ પણ 1 લાખ 85 હજારને પાર પહોંચતા બજારમાં ખરીદીમાં નિરસતા જોવા મળી હતી. શુકન પુરતો લોકો ખરીદી કરી રહ્યા છે જેમાં 60 ટકા ગ્રાહકો જૂનું સોનુ વેંચી નવું સોનુ ખરીદી બદલો કરતા હોવાનું વેપારીઓનું કહેવું છે. જ્યારે ગ્રહકોનું કહેવું છે કે, સોનાના ભાવ સતત વધતા જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. લગ્નસરાની સિઝન નજીક હોવાથી દીકરીના લગ્ન માટે ફરજિયાત ખરીદી કરવાની હોવાથી કરતા હોવાનું લોકો માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનાના ભાવ આસમાને પહોંચ્યા સામાન્ય લોકોને સોનાની ખરીદી કરવી સ્વપ્ન બની છે. જેની વચ્ચે સોની વેપારીઓના શો-રૂમમાં ગ્રાહકોની પાંખી હાજરી જ બતાવે છે કે, સોનાના ભાવ આસમાને પહોંચતા સોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. આજે મોંઘવારી છતાં રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવશે. વેપારીઓનું કહેવું છે કે, સોનાને લોકો સેફ હેવન તરીકે જોતા હોવાથી સોના પર લોકો વિશ્વાસ મૂકી ખરીદી કરતા હોય છે.
0
comment0
Report
Advertisement
Back to top