Back
गांधीनगर के इंड्रोडा किले के पास टैक्सी चालक अरजण ठाकोर की हत्या, जांच शुरू
DMDURGESH MEHTA
Oct 14, 2025 07:46:02
Gandhinagar, Gujarat
ગાંધીનગર નજીક આવેલ ઇન્દ્રોડા ઐતિહાસિક કિલ્લા પાસે રીક્ષા ચાલકની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી . ઇન્દ્રોડા ગામમાં રહેતા અને રીક્ષા નો વ્યવસાય કરતા 42 વર્ષીય અરજણ ઠાકોરની હત્યા થયેલ હાલતમાં લાશ મળી આવી છે. ગઇકાલે ઘરેથી સાંજે 4 વાગ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવાર લોકોએ શોધખોળ હાથ ધરી હતી.દિકરી અને જમાઈ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગામના લોકો દ્વારા વાતો ચર્ચાતી હતી કે રીક્ષા ચાલકની લાશ કિલ્લા પાસે છે ત્યારે તેઓના દીકરી અને જમાઈ ત્યાં આગળ પહોંચ્યા હતા અને તેઓની મૃત્યુ હાલતમાં લાશ જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગર ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેર સહિત ટીમ ધટના સ્થળે પહોંચી હતી હતી પ્રાથમિક માહિતી મુજબ મિત્ર સાથે ત્યાં આગળ અરજણ ઠાકોર પહોંચ્યા હોવા જોઈએ તેમજ અરજણ ઠાકોરે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ધોકા જેવા હથિયાર વડે માથાના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકીને ખોપડી ફાટી જાય ત્યાં સુધી ફટકા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોક્ક્સ કેટલા ઘા મારવામાં આવ્યા એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે .હાલમાં તેના મિત્રવર્તુળ સહિતના લોકોની પૂછપરછ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 14, 2025 10:41:150
Report
CPCHETAN PATEL
FollowOct 14, 2025 09:49:170
Report
SVSANDEEP VASAVA
FollowOct 14, 2025 09:49:040
Report
AKArpan Kaydawala
FollowOct 14, 2025 09:47:080
Report
DMDURGESH MEHTA
FollowOct 14, 2025 09:46:500
Report
CPCHETAN PATEL
FollowOct 14, 2025 08:01:000
Report
PGPiyush Gaur
FollowOct 14, 2025 08:00:230
Report
CPCHETAN PATEL
FollowOct 14, 2025 07:48:410
Report
AKArpan Kaydawala
FollowOct 14, 2025 07:48:310
Report
CPCHETAN PATEL
FollowOct 14, 2025 07:30:420
Report
URUday Ranjan
FollowOct 14, 2025 07:30:330
Report
DMDURGESH MEHTA
FollowOct 14, 2025 07:18:590
Report
ASAJEET SINGH
FollowOct 14, 2025 05:38:510
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 14, 2025 05:37:500
Report