Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में महावीर सर्कल के पास गैराज में देर रात आग, लग्जरी कारें जलीं
CPCHETAN PATEL
Oct 26, 2025 04:33:24
Surat, Gujarat
સૂરત બ્રેક નાના વરાછામાં મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેરેજમાં મોડી રાત્રે ભીષણ आग મર્શિડીઝ, સ્કોડા અને ઈનોવા સહિત લક્ઝરી કારો ખાખ આગમાં બે મોપેડ અને ગેરેજનો સામાન પણ બળીને ખાખ ફાયર વિભાગની ચાર ટીમોની મદદથી આગ પર કાબૂ મેળવાયો ગેરેજમાંથી એક મોટી અને એક નાની ગેસ બોટલ સુરક્ષિત કબજે સમયસર સિલિન્ડર બહાર કાઢતાં મોટી દુર્ઘટના ટળી આગમાં માત્ર આર્થિક નુકસાન, કોઈ જાનહાનિ નહિ રાત્રે ગેરેજ સૂનું હોવાને કારણે આગ શાંતિથી પ્રસરી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી લાગી આગ સરથાણા પોલીસેઘટનાની તપાસ શરૂ કરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TBTarsem Bhardwaj
Oct 26, 2025 08:21:53
Ludhiana, Punjab:લુધિયાણામાં બાળક ખુલ્લા ગટરમાં પડ્યું, વીડિયો સામે આવ્યોલુધિયાણામાં એક બાળક ખુલ્લા ગટરમાં પડી ગયું હતું. તે ગટરની અંદરથી ચીસો પાડતો રહ્યો. તેનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડીને આવ્યા અને તેનો હાથ પકડીને ગટરના ખાડામાંથી બહાર કાઢ્યો. બાળકના કપડાં ગંદકીથી ખરાબ થયા હતા અને તેને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી.લુધિયાણામાં આ ઘટના જગીરપુર રોડ પર આવેલી ગોલ્ડન એવન્યૂ કોલોનીમાં બની. એક મિનિટથી વધુ લાંબા વીડિયોમાં 10 વર્ષનો બાળક રસ્તા પર ફરતો જોવા મળે છે. નજીકમાં એક પાર્ક છે, જ્યાં કેટલાક બાળકો ઝૂला પર રમી રહ્યા છે. બાળક તેમને જોતો હતો અને પાર્ક તરફ લગભગ આગળ વધતાં જ ખુલ્લા મેનહોલમાં પડી ગયો. બાળકે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરી હતી. ગટરની નજીકથી સાયકલ પર પસાર થતા બીજા બાળકે ગટરમાં પડવાનો અવાજ સાંભળીને રોકાયો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને એક યુવાને બાળકનો હાથ પકડીને તેને બહાર કાઢ્યો. આ ઘટનામાં બાળકને નાની-મોટી ઈજાઓ થઈ. ગટરની નજીક એક સિનિયર સેકન્ડરી સ્કૂલ છે, જ્યાંના બાળકો નજીકના પાર્કમાં રમવા આવે છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કોલોનીની વચ્ચે મેનહોલનું ઢાંકણ ખુલ્લો હતું. તેઓએ આ મામલે અધિકારીઓને અનેકવાર ફરિયાદ કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. આ ઉપરાંત, કોલોનીમાં અન્ય ઘણા ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે, જેખતનાક છે. રહેવાસાઓમાં આ બાબતે ઘણો રોષ છે.વિસ્તારના ધારાસભ્ય દલજીત સિંહ ભોલા ગ્રેવાલે જણાવ્યું કે તેમને હજુ આ ઘટના વિશે માહિતી નથી. તેઓએ કહ્યું કે ઘટનાની તપાસ કરી શકાય અને જો કોઈ નગર નિગમના અધિકારી દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 08:21:39
Rajkot, Gujarat:શહેરમાં લુખ્ખાઓનો વધુ એક વખત લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે .ટાઉનશિપમાં ઘૂસી યશ ડાભી નામના યુવકે સોસાયટીના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો .સમગ્ર ઘટનાને લઈને માલવિયા પોલીસની કામગીરીને લઈને સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે .હુમલાખોર અવારનવાર દારૂ અને ગાંજા પીને સોસાયટીમાં આવતો હોવાનું લોક કલ્પન રહ્યા છે .દારૂ અને ગાંજો પીનાર લુખ્ખાઓથી મહિલા અને દીકરીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે .હુમલાખોર યશ ડાભી અન્ય સોસાયટીમાં રહેતો હોવાથી આ ટાઉનશીપની નવરાત્રી દરમ્યાન સોસાયટીમાં આવવાની ના પાડવામાં આવતા હુમલો કર્યું હતું .દિવાળીની રાત્રે ટ્રિપલ મર્ડરમાં બંને દીકરા ગુમાવનારા પિતા પણ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે...આ બધી ઘટનાને લઈ સવાલો ઊભા થાય છે કે માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે કે શું ??
0
comment0
Report
PAParakh Agarawal
Oct 26, 2025 08:02:18
Ambaji, Gujarat:આજે લાભ પાંચમ દિવાળી તહેવારના મીની વેકેશનનો અંતિમ દિવસ લોકો આજે શક્તિપીઠ અને તીર્થ સ્થળો દર્શન કરી પોતાની પેઢી ને નોકરી ની કરશે શરૂઆત શક્તિપીઢ અંબાજી માં પણ આજે પાંચમ ને વિસ્તૃત શ્રદ્ધાળુઓ નો ભારે ઘસારો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા અમ્બાજી માં વેકેશન ગાળી રહેલા યાત્રિકો આજે માતાજી ના દર્શન કરી પોતાના વાતને પાછા ફરશે શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને તો કોઈ દંડવત કરતા માં અંબે ના ચરણે પહોંચ્યા ભક્તો ચાચર ચોકમાં ઠેક ઠેકાણે ગરબાની મોજ માણતા જોવા મળ્યા એકજ ડ્રેસ કોડ માં હીંચ લીધી મા‌તાજી ના દર્શન કરી પોતાની પેઢીના મુહૃત કરવાની એક પરંપરા માં અંબેના દર્શન કરી નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરવાથી આખું વર્ષ સારું જતું હોવાની માન્યતા
0
comment0
Report
KBKETAN BAGDA
Oct 26, 2025 07:31:34
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની વરસાદની આગાહીને પગલે ગત રાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં રાતભર વરસાદ થયો હતો જેના કારણે કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતની કમર ભાંગી નાખી છે; ગત રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ, ધારી, બગસરા, વડીયા સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતોને ફરીથી આક્ખો પડ્યો છે અને મગફળીના પાતરા ખેતરોમાં તૈયાર હતા 그런데 વરસાદે ખેડૂતોની મગફળી પશુઓ માટેના કારશાયારો બગાડી નાખ્યો છે. આ ઉપરાંત કપાસમાં પણ વીણીવાનું બાકી હોય વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂત સરકાર પાસે સહાય માગી રહ્યા છે. મોટાભાગના ખેડૂતોને કપાસની વીણી ચાલુ હોવાથી હવે વિણીના પાકમાં પાણીના કારણે આર્થિક નુકસાન થયો છે અને સરકાર તરફથી સહાયના સર્વેની માંગ ચાલુ છે.
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 26, 2025 07:26:54
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 26, 2025 07:22:48
Surat, Gujarat:સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડીતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને કામરેજ સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે વ્યસ્ત ડાંગર પાક પર ખરાબ અસર પડવાની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગે રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઓલપાડ તાલુકામાં હાલ ચોમાસુ ડાંગર કાપણીપૂરાંઝની સ્થિતિમાં ચાલી રહી હતી, પરંતુ અચાનક વરસાદે કાપેલા ડાંગરના પાકને પલળી દીધો. ખેડૂતોએ પોતાના પાકને સૂકવવા માટે ખુલ્લા સ્થળો પર મુકાયાં હતાં, પરંતુ વર્ષા થવીને કારણે પાક નુકસાની સબિત થઈ છે. આ સમય વિસર્જન અને ડાંગર કાપણીને કારણે ખેડૂતની કાપણી અને ખેતીના કરેલા ખર્ચ માટે રાહતની માંગ વધી રહી છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક રાજકીય રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરી છે, જેથી ઓછામાં ઓછો ખેતી ખર્ચ વળૂત કરી શકાય.
0
comment0
Report
DRDarshal Raval
Oct 26, 2025 07:17:48
Ahmedabad, Gujarat:આજે પ્રધાનમંત્રીની મન કી બાત નો 127 મો એપિસોડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંભળી “મન કી બાત” ગાંધીનગર સેક્ટર 13 ખાતે લિમ્બચ ધામમાં યોજાયેલ મન કી બાત કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર કાર્યક્રમમાં ગાંઘીનગર શહેર પ્રમુખ આશિષ દવે, સાધુ-સંતો,વિવિઘ સમાજના આગેવાનો તેમજ મહાનગરના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા અમદાવાદ નજીક ધોલેરામાં મેનગરુસ ની ખેતીનો ઉલ્લેખ અમદાવાદમાં amc ની સફાઈ કામગીરી નો ઉલ્લેખ 31 ઓક્ટોબરે સરદાર જયંતિ પર રન ફોર યુનિટીમાં જોડાવવા આહવાહન ચા સાથેના જોડાવની વાત કરી કોફી પર ચર્ચા નો ઉલ્લેખ કર્યો ઓડીસાની કોફી પર ચર્ચા ની વાત હતી તેનો પણ ઉલ્લેખ રાષ્ટ્ર ગીત વંદે માતરમ નો પણ મન કી બાતમાં ઉલ્લેખ મન કી બાત પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્મા નો અભિવાદન કાર્યક્રમ યોજાયો મન કી બાત કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ પત્ર પણ આપવામાં આવ્યા ગાંધીનગરમાં 250 કરતા વધુ બુથ પર યોજાયેલ મન કી బાત કાર્યક્રમમાં લોકોને સ્વદેશીના સંકલ્પ લેવડાવાયા બાઈટ. આશિષ દવે. ગાંધીનગર શહેર પ્રમુખ
0
comment0
Report
DPDhaval Parekh
Oct 26, 2025 07:17:29
Navsari, Gujarat:આ બે દિવસ અગાઉના કાપણીના વિઝ્યુલ્સ જોડાયા છે. પાછોતરો કમોસમી વરસાદે નવસારીના ખેડૂતોને આર્થિક નુકશાનીમાં મુકી દીધા છે. ગત روز પડેલા ભારે વરસાદને કારણે ઉભેલા ડાંગરનો પાક જમીનદોઝ થયો, તો કાપેલી ડાંગર પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. નવસારી જિલ્લામાં અગાઉ 70 હજાર હેકટરરમાં ચોમાસુ ડાંગર થતું હતું. પરંતુ છેલ્લા દસ વર્ષમાં બદલાયેલી વરસાદની પેટર્ન ડાંગર પકવતા કૃષિને બદલી પડતા આજે નવસારીમાં આશરે 52 હજાર હેક્ટરની આસપાસ ડાંગર થાય છે. ઉનાળુ ડાંગર પણ આ વર્ષે વરસાદમાં પીલળી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યો ન હતો અને મોટી નુકશાની વેઠવી પડી હતી. ત્યારબાદ ચોમાસુ ડાંગરમાં ખેડૂતોને આશા હતી. પરંતુ કાપણી ટાણે જ પડેલા ભારે વરસાદે ખેડૂતોની આશા નિરાશામાં ફેરવી નાંખી છે. ગત રોજ નવસારી તાલુકામાં 6.66 ઈંચ અને જલાલાપુરમાં 3.29 ઈંચ વરસાદ પડતા ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. ખેતરો વરસાદી પાણીથી ભરાયા છે અને ઉભુ ડાંગર ઢળીને જમીનદોઝ થયું છે. ઘણા ખેતરોમાં કાપેલો ડાંગર પલળી ગયું, તો ઘરના ઓટલે કે વાડામાં સુકવવા મૂકેલ ડાંગર પણ ભીંજાતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર યોગ્ય સર્વે કરાવી સહાય કરે અને ડાંગર ખરીદતી પૌવા અને રાઈસ મિલો ઉપર ભાવ બાબતે નિયંત્રણ રાખી ખેડૂતોને સારો ભાવ અપવામાં મદદરૂપ થાય એવી ખેડૂતો આશા સેવવી રહ્યા છે. ત્રણેય ભાગમાં રહેતુ આ સમાચાર ખેડૂતોએ સરકાર અને સહકારી સંસ્થાઓની મદદથી યોગ્ય દરે વળતરની આશા રાખી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 07:02:43
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 26, 2025 06:03:52
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 26, 2025 06:03:44
0
comment0
Report
UPUMESH PATEL
Oct 26, 2025 05:47:16
Valsad, Gujarat:એન્કર : વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહાઆફતના કારણે જિલ્લામાં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરનુ પાક માં૯૦ ટકાથી વધુ નુકશાન થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે વિસ્તાર વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે ચાલુ տարվա ચોમાસુ સીઝન મહાઆફત બનીને આવી છે. જિલ્લામાં પડીેલા ભારે અને સતત વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થતાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન પોહચી છે.જિલ્લામાં ૯૦ ટકાથી પણ વધુ વિસ્તારમાં ડાંગરનુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે લાખો ખેડૂતની આર્થિક સ્થિતિ કફોડી બની છે., વલસાડ જિલ્લા માં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે , પરંતુ અતિવૃૃષ્ઠિના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાકને ભારે નુકશાન પોહચ્યું છે. ખેતરોમાં પાણીનો ભરાવો થતાં તૈયાર થવા આવેલો ડાંગરનુ પાક પાણીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી પાણી ભરેલા રહેવાના કારણે પાકમાં તીવ્ર સળો લાગી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ડાંગરના છોડમાં નીચેથી સળો લાગી ગયો છે. જેના કારણે દાણા બેસવાની પ્રક્રિયા અટકી ગઈ છે. વધુમાં, જમીનમાં ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતા અનેક ખેતરોમાં ડાંગરના મુખ્ય પાકને બદલે જમીનમાંથી નવું તરું (નવા ડાંગરના છોડ) ઊગી નીકળ્યું છે. આ નવા છોડનો કોઈ આર્થિક ઉપયોગ ન હોવાથી ખેડૂતોએ તેમના લાંબા સમયની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે. પાક સંપૂર્ણપણે બગડી જતાં હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. ડાંગરનો પાક સડી જતાં અને નિષ્ફળ જતાં હવે ખેડૂત પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાકને દૂર કરી જમીન ખાલી કરવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના પાકનું નુકશાન થતાં ખેડૂતોએ આ વર્ષે કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. પાકને નુકશાન બાદ ખેડૂતની એક માત્ર આશા સરકાર તરફથી મળનારી સહાય પર ટકી રહી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકારે અગાઉ પાક नुकશાનનો સર્વે કરવાના આદેશો આપ્યા હોતા છતાં, આજદિન સુધી જિલ્લામાં સર્વેની કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવી નથી. સર્વેમાં થતા વિલંબના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે કૃષિ અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે, ૭૫ હજાર હેક્ટરથી વધારેના વિસ્તારોમાં ૯૦ ટકાથી વધુ નુકશાન થયું હોવાથી તેમને વહેલી તકે પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top